ETV Bharat / state

અમદાવાદમાં 'રુફ્ટોપ ટોપ સોલર' વિષય પર બે દિવસીય નેશનલ કોન્કલેવનું આયોજન, નાણામંત્રી કનુભાઈ દેસાઈ કરશે અધ્યક્ષતા - ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ 2023

આગામી મહિનામાં ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ 2024 યોજાનાર છે, જેને લઈને તમામ પ્રકારની તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, રાજ્યના સરકારના મંત્રીઓ અને વહિવટી અધિકારીઓ આ સમિટને સફળ બનાવવ માટે જહેમત ઉઠાવી રહ્યાં છે, ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૪ અંતર્ગત અમદાવાદમાં આજથી બે દિવસ 'રુફ્ટોપ ટોપ સોલર' વિષય પર નેશનલ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે.

'રુફ્ટોપ ટોપ સોલર' વિષય પર બે દિવસીય નેશનલ કોન્કલેવ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2023, 9:26 AM IST

અમદાવાદ: આજથી બે દિવસ એટલે કે ૧૬ અને ૧૭ ડિસેમ્બર સુધી અમદાવાદની હોટેલ હયાત રેજન્સી ખાતે 'રુફ્ટોપ ટોપ સોલર' વિષય પર નેશનલ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજયના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૪ના ભાગરૂપે આ નેશનલ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે.

મહાનુભાવોની ઉપસ્થિતિ: અમદાવાદ ખાતે આયોજિત આ બે દિવસીય 'નેશનલ કોન્કલેવમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રેન્યુબલ એનર્જીના સેક્રેટરી ભુપેન્દ્રસિંઘ ભલ્લા ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્યના એનર્જી અને પેટ્રોમેટિકલ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી મમતા વર્મા, ગુજરાત રાજ્યના જીયુવીએનએલના મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરે તેમજ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રેન્યુબલ એનર્જીના જોઈન સેક્રેટરી દિનેશ જગડાલે પણ ઉપસ્થિત રહેશે.

'રુફ્ટોપ ટોપ સોલર': મહત્વપૂર્ણ છે કે, આગામી મહિનામાં ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ 2024 યોજાનાર છે, જેને લઈને તમામ પ્રકારની તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, રાજ્યના સરકારના મંત્રીઓ અને વહિવટી અધિકારીઓ આ સમિટને સફળ બનાવવ માટે જહેમત ઉઠાવી રહ્યાં છે, ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૪ અંતર્ગત અમદાવાદમાં આજથી બે દિવસ 'રુફ્ટોપ ટોપ સોલર' વિષય પર નેશનલ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે.

  1. કાશ્મીરના 150 વિદ્યાર્થીઓએ દાંડીની મુલાકાત લીધી, કેવા થયા અનુભવો?
  2. ગુજરાત સ્ટેટ માસ્ટર્સ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપની ટ્રેડિશનલ ઇવેન્ટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો, ભુજની હિના રાજગોર વિશે જાણો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.