ETV Bharat / state

ગુજરાતની પ્રથમ ઘટના, થેલેસેમિયાથી પીડાતી મહિલાએ આપ્યો તંદુરસ્ત બાળકને જન્મ - gujarat

અમદાવાદઃ મેગા સીટી અમદાવાદમાં થેલેસેમિયાથી પીડાતી મહિલાએ બાળકને જન્મ આપ્યો હોવાની પ્રથમ ઘટના ગુજરાતમાં નોંધાઈ છે. ભારતમાં અત્યાર સુધી માત્ર 5થી 6 કિસ્સા નોંધાયા છે. આ રોગના પીડીતો ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી પોતાનું જીવન ટકાવી રાખતાં હોય છે. ત્યારે ચાલો જાણીએ અમદાવાદની આ મહિલાની શું છે કહાની...

થેલેસેમિયાથી પીડાતી મહિલાએ આપ્યો તંદુરસ્ત બાળકને જન્મ, ગુજરાતની પ્રથમ ઘટના
author img

By

Published : Jul 18, 2019, 11:52 AM IST

અમદાવાદની કિંજલ શાહને ત્રણ મહિનાથી જ થેલેસેમિયા મેજર હતો. શરૂઆતમાં મહિનામાં એકવાર બ્લડ ચઢાવવું પડતું હતું. જ્યારે હવે દર 15 દિવસે બ્લડ ચઢાવવું પડે છે. ડોક્ટર્સ પણ તેના આયુષ્યની ખાતરી આપવા માટે તૈયાર નહોતા. આવા સમયે કિંજલને પણ પોતાના લગ્ન થવાની શક્યતાઓ નહિવત્ જણાતી હતી.

થેલેસેમિયાથી પીડાતી મહિલાએ આપ્યો તંદુરસ્ત બાળકને જન્મ, ગુજરાતની પ્રથમ ઘટના
થેલેસેમિયાથી પીડાતી મહિલાએ આપ્યો તંદુરસ્ત બાળકને જન્મ, ગુજરાતની પ્રથમ ઘટના

ત્યારે કિંજલને અમદાવાદના નવીન લાઠીએ સાથ આપ્યો હતો અને લગ્નેતર જીવન શરૂ કર્યું હતું. હાલ આ દામપત્ય જીવનમાં વધુ એક નાનકડા મહેમાનનું આગમન થયું છે. ડૉ. અનિલ ખત્રીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આ કેસ પ્રથમ છે. જ્યારે ભારતમાં અત્યાર સુધી ફક્ત પાંચથી છ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 500થી વધુ વથત કિંજલને લોહી ચઢાવવામાં આવ્યું હતું.

ગર્ભવ્યવસ્થા દરમિયાન કિંજલે પોતાની અને ગર્ભમાં રહેલા બાળકની સંપૂર્ણ તકેદારી રાખી હતી. નવ મહિના સુધી કિંજલે તમામ પરિસ્થિતિનો સમાનો કરીને થોડાક દિવસો પહેલા એક તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો છે. આવા કિસ્મામાં બાળકનો જન્મ થયો હોય તેવો ગુજરાતનો પ્રથમ કિસ્સો છે.

ડૉક્ટર વધુમાં જણાવે છે કે, અમારી માટે આ પડકારજનક કેસ હતો. જે માટે કિંજલ અને તેના પરિવાર પર જેટલું પ્રેશર હતું, તેનાથી વધારે અમારા પર હતું. અમારે કિંજલના શરીરની દરેક વસ્તુ, જેમ કે હાર્ટ, લિવર અને શરીરના હાર્મોન્સનું પ્રોપર ધ્યાન આપવું પડતું હતું. આ સાથે કિંજલની જે દવાઓ રેગ્યુલ પ્રેગનેન્સીની ચાલતી હતી, તેને અમે પ્રેગનેન્સી દરમિયાન અટકાવી હતી. આ દવાઓ બંધ કરીને ડેસપરલ ઈન્જેક્શન જેને દરરોજ પંપ વડે શરીરમાં 10થી 12 કલાક આપવામાં આવતું હતું.

ડૉ. અનિલ ખત્રીએ કહ્યું કે, કિંજલે પ્રેગનેન્સી દરમિયાન હિંમતહાર્યા વગર અમારી પર વિશ્વાસ રાખીને તમામ પડકારોનો સામનો કર્યો હતો. નોર્મલ વ્યક્તિ માટે પ્રેગનેન્સી મોટો પડકાર હોય ત્યારે કિંજલને આ સ્થિતિમાં કપરા ચઢાણ હતા.

ગાયનેકોલોજીસ્ટ ડૉ. ઉમા ખત્રીએ જણાવ્યું કે, કિંજલના દરેક પડકારોમાં તેને હિંમત અને વિશ્વાસ અપાવતા હતા. ઉપરાંત સોનોગ્રાફીથી બાળક પર સતત દેખરેખ રાખવામાં આવતી હતી.

શું છે થેેલેસેમિયા રોગ?

થેલેસેમિા રોગ એ જીનેટિક ડીસીઝ છે. જેમાં રંગસૂત્રોમાં આવેલું જનીન આ રોગ માટે જવાબદાર છે. હિમોગ્લોબીનની જે ચેઈનનું પ્રમાણ ઘટી જાય તેમને આ રોગ થાય છે.

Intro:અમદાવાદ:

થેલેસેમિયા મેજર યુવતીએ બાળકને જન્મ આપ્યો હોય તેવી ગુજરાતની પ્રથમ ઘટના છે. ભારતમાં અત્યાર સુધીમાં આવા ૫ થી ૬ કેસ બન્યા છે.દુનિયામાં થેલેસેમિયાથી પીડિત લોકો પોતાનું જીવન ટકાવી રાખવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં તકલીફોનો સામનો કરતા હોય છે ત્યારે અમદાવાદની કિંજલ શાહને ત્રણ મહિનાની ઉંમરથી જ થેલેસેમિયા મેજર હતો. શરુઆતના મહિનાઓમાં એક વાર બ્લડ ચઢાવવું પડતું હતું. જ્યાં આજે દર પંદર દિવસે એક વાર બલ્ડ ચઢાવવું પડે છે. ડોક્ટર્સ પણ તેના આયુષ્યની કોઇ ગેરેન્ટી આપવા તૈયાર નહોતા. કિંજલને ખુદના લગ્ન થવા અંગેની પણ શંકા હતી, ત્યારે તેનો સાથ અમદાવાદના નવીન લાઠીએ આપ્યો, અને કિંજલ સાથે લગ્ન કર્યા. હાલ આ દામ્પત્ય જીવનમાં એક નવા મહેમાનનું પણ આગમન થયું છે. Body:ડા.અનિલ ખંત્રીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આ કેસ પ્રથમ, જ્યારે ઇન્ડિયામાં અત્યાર સુધી ૫થી ૬ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ વખત કિંજલને લોહી ચઢાવવામાં આવ્યું છે. કિંજલે અત્યાર સુધી પોતાની તમામ સારવાર એક આદર્શ રીતે કરાવેલી છે. ગર્ભવ્યવસ્થા દરમિયાન પણ કિંજલે પોતાની અને ગર્ભમાં રહેલા બાળકની સંપૂર્ણ તકેદારી રાખી હતી. નવ મહિના સુધી કિંજલે તમામ પરિસ્થિતીનો સામનો કરીને થોડાક દિવસો પહેલા એક તદુરસ્ત બાળકીને જન્મ આપ્યો છે. આવા કિસ્સામાં બાળકનો જન્મ થયો એ ગુજરાતનો પ્રથમ કેસ છે. જ્યારે ઇન્ડિયામાં અત્યાર સુધી ૫થી ૬ કેસ નોંધાયા છે.
આ કેસ અમારી માટે એક ચેલેન્જના રુપમાં હતો. આ કેસને લઇને કિંજલ અને તેના ફેમિલી પર જેટલું પ્રેશર હતું, તેના કરતા વધુ અમારી પર પણ હતું. અમારે કિંજલના શરીરની દરેક વસ્તુ, જેમ કે હાર્ટ, લિવર અને શરીરના હાર્મોન્સનું પ્રોપર ધ્યાન રાખવું પડતું હતું. આ સાથે કિંજલની જે દવાઓ રેગ્યુલર પ્રેગનેન્સી પહેલા ચાલતી હતી, તેને અમે પ્રેગનેન્સી દરમિયાન અટકાવી. આ દવાઓ બંધ કરીને અમે પ્રેગનેન્સી દરમિયાન આપી શકાતી દવાઓ આપી. જેમ કે ડેસપરલ ઇન્જેક્શન જેને દરરોજ એક પંપ વડે શરીરમાં ૧૦થી ૧૨ કલાક આપવામાં આવતું. આ અમારી માટે એક મોટી ચેલેન્જ હતી.
ડા. અનિલ ખત્રીએ કહ્યું, કિંજલે પણ પ્રેગેનન્સી દરમિયાન હિંમતહાર્યા વગર અમારી પર વિશ્વાસ રાખીને તમામ પડકારોનો સામનો કર્યો. કિંજલ માટે પણ એક મોટી ચેલેન્જ હતી. કેમ કે, નોર્મલ વ્યક્તિ માટે પ્રેગનેન્સી એક કપરી પરિસ્થિતી હોય છે, ત્યારે કિંજલના કેસમાં તો સૌથી વધુ ધ્યાન રાખવું પડતું હતું. કિંજલ રેગ્યુલર બ્લર્ડ ચઢાવતી હતી. આ સાથે શરીરમાંથી આર્યન કાઢવા માટે દવાઓ પણ રેગ્યુલર લેતી હતી અને ચેકઅપ પણ ટાઇમ અનુસાર થઇ જતું હતું. જેના કારણે તેના શરીરનો વિકાસ સારી રીતે શક્ય બન્યો હતો. પણ પ્રેગનેન્સી જેમ જેમ આગળ વધી તેમ તેમ એક પ્રકારની સમસ્યા પણ ઊભી થઇ. ક્યારેક શ્વાસ લેવામાં તો ક્યારેક ચાલવામાં પણ સમસ્યા આવતી હતી. પણ આ દરેક સમસ્યાનો કિંજલે એક પડકાર માનીને સામનો કર્યો.
ગાયનેકોલોજિસ્ટ ડા. ઉમા ખત્રીના જણાવ્યા અનુસાર કિંજલના દરેક પડકારોમાં અમે કિંજલને હિંમત અને વિશ્વાસ અપાવતા કે આ પરિસ્થિતીમાં સારી રીતે બહાર નીકળી જઇશ. આ પરિસ્થિતી માં અને કિંજલને હિંમત આપીને વિશ્વાસ અપાવતા કે આ પરિસ્થિતીમાંથી સારી રીતે બહાર નીકળી શકીશ. નોર્મલ પ્રેગનેન્ટ મહિલા આ પરિસ્થિતીમાં કટાળી જાય છે, ત્યારે કિંજલને અમે હિંમત અને કાઉન્સેલિંગ કરીને નિયમત સારવાર આપીને આ પરિસ્થિતીમાંથી બહાર લાવ્યા. આ ઉપરાંત સોનોગ્રાફીથી બાળક પર સતત દેખરેખ રાખવામાં આવતી હતી.

થેલેસેમિયા રોગ શું છે?

થેલેસેમિયા એ જીનેટિક ડીસીઝ છે. જેમાં રંગસૂત્રો માં આવેલું જનીન આ રોગ માટે જવાબદાર છે.હિમોગ્લોબીની જે ચેઇનનું પ્રમાણ ઘટી જાય તેમને આ પ્રકારનો રોગ થાય છે.Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.