ETV Bharat / state

ધોલેરાસર ખાતે DICDLના કાર્યરત પ્રોજેક્ટ અંગે સમીક્ષા બેઠક યોજાઇ

રાજ્ય સરકારના મુખ્ય સચિવ અનિલ મુકીમની ઉપસ્થિતિમાં ધોલેરા DICDLના મેનેજિંગ ડાયરેક્ટર હરીશ શુક્લા, IAS ડેપ્યુટી પ્રોજેક્ટ મેનેજર કર્નલ કૃષ્ણ કિશોર સહિતની હાજરી વચ્ચે ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ વચ્ચે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

સમીક્ષા બેઠક યોજાઈ
સમીક્ષા બેઠક યોજાઈ
author img

By

Published : Jan 9, 2021, 8:35 PM IST

  • ધોલેરા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
  • બેઠકમાં અનિલ મુકીમ ઉપસ્થિત રહ્યા
  • વિવિધ પ્રોજેક્ટની લીધી મુલાકાત

અમદાવાદ: ગુજરાત રાજ્ય સરકારના મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા ABCD બિલ્ડીંગ ખાતે આવેલી ધોલેરા સરની ઓફિસના હોલ ખાતે ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સfટી ડેવલોપમેન્ટ લિમિટેડ દ્વારા કાર્યરત વિવિધ પ્રોજેક્ટોની કામગીરી અંગે ધોલેરા DICDLના મેનેજીંગ ડાયરેક્ટર હર શુક્લા, IAS ડેપ્યુટી પ્રોજેક્ટ મેનેજર કર્નલ કૃષ્ણ કિશોર તેમજ ધોલેરા સરના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. ત્યારબાદ તમામ પ્રોજેક્ટોની થઈ રહેલી કામગીરી અંતર્ગત જે પ્રોજેક્ટોની મુલાકાત લઇ સ્થાનિક અધિકારીઓ પાસેથી પ્રગતિ રિપોર્ટ મેળવ્યો હતો.

ગુજરાતના મુખ્યપ્રધાન ધોલેરા સરની મુલાકાત લે તેવી શક્યતાઓ

ધોલેરા સરના નજીકના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ધોલેરા સર ખાતે ટૂંક સમયમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ મુલાકાતે આવે તેવી શક્યતાઓ છે, જ્યારે આગામી વાઇબ્રન્ટ સમિત ધોલેરા ખાતે યોજવામાં આવે તેવા અણસાર મળી રહ્યા છે. આ ઉપરાંત ધોલેરા એરપોર્ટ માટે જમીન સંપાદન અંગેની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.