ETV Bharat / state

અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે શાંતિપૂર્ણ રીતે CAAનો કરાયો વિરોધ - Gandhi Ashram

અમદાવાદઃ : સમગ્ર દેશમાં નાગરિક સંશોધન કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ વિરોધ જોવા મળ્યો હતો. યંગ ઇન્ડિયા ડિકલેરેશન સંસ્થા દ્વારા અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ગાંધી આશ્રમ ખાતે શાંતિપૂર્ણ રીતે CAAનો કરાયો વિરોધ
ગાંધી આશ્રમ ખાતે શાંતિપૂર્ણ રીતે CAAનો કરાયો વિરોધ
author img

By

Published : Jan 21, 2020, 3:36 AM IST

યંગ ઇન્ડિયા ડિકલેરેશનના સંસ્થા દ્વારા બંધારણમાં જે સુધારા કરી કાયદાને જબરજસ્તી ઠોકી બેસાડવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ ખાતે આવેલા ગાંધી આશ્રમ ખાતે સોમવારના રોજ CAAના વિરોધ માટે લોકો એકત્રિત થયા હતાં.

ગાંધી આશ્રમ ખાતે શાંતિપૂર્ણ રીતે CAAનો કરાયો વિરોધ
આ કાયદાનો વિરોધ કરવા માટે પહેલેથી જ પોલીસની પરમિશન લેવામાં આવી હતી, જેના કારણે શાંતી રીતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન કરતા હાથમાં અલગ અલગ પ્લેકાર્ડ તેમજ બેનરો સાથે લોકોએ વિરોધ કર્યો હતો. તેમજ પોલીસ પણ વિશેષ ઉપસ્થિત રહી હતી. કોઇ બનાવ કે પછી વિરોધ હિંસક ન થાય તે માટે પોલીસ દ્વારા સાવચેતીરૂપે સંપૂર્ણ પગલાં લેવામાં આવ્યા હતાં.

Intro:સમગ્ર દેશમાં સીએ એનો ખૂબ જ પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજરોજ ગુજરાતમાં પણ આવો જ એક વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો

Body:યંગ ઇન્ડિયા ડિકલેરેશન ના સંસ્થા દ્વારા બંધારણ માં જે સુધારા કરી એ સી એન આ કાયદાને જબરજસ્તી ઠોકી બેસાડવામાં આવ્યું છે ત્યારે આજરોજ અમદાવાદ ખાતે આવેલા ગાંધી આશ્રમ ખાતે આજરોજ સીએના વિરોધ માટે લોકો એકત્રિત થયા હતા ત્યારે આથી એના વિરોધ કરવા માટે પહેલેથી જ પોલીસ પરમિશન લેવામાં આવેલી હોવાના કારણે શાંત રીતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો પ્રવીણ આ વિરોધ પ્રદર્શન કરતા હાથમાં અલગ અલગ પ્લેકાર્ડ તેમજ બેનરો સાથે લોકો વિરોધ કરી રહ્યા હતા તેમજ પોલીસ દ્વારા પરમીશન આપવામાં આવેલી હોવાના કારણે સતત બે કલાક માટે વિગતો દર્શન કરવામાં આવ્યો હતો તેમજ પોલીસ પણ વિશેષ ઉપસ્થિત રહી હતી તેમજ કોઇ બનાવ કે પછી વિરોધ હિંસક ન થાય તે માટે પોલીસ દ્વારા સાવચેતીરૂપે સંપૂર્ણ પગલાં લેવામાં આવ્યા હતા

Conclusion:એપ્રુવલ ભરત પંચાલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.