અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેવાના છે ત્યારે મોટેરા સ્ટેડિયમમાં 1.20 લાખ લોકો પણ ઉદઘાટન કાર્યક્રમમાં ભાગ લેશે. આ તમામ લોકો અમદાવાદ તથા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવશે, ત્યારે અલગ-અલગ જિલ્લામાંથી આવનારા લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પાર્કિંગ માટે કોડ આપવામાં આવ્યું છે જેના આધારે લોકોને પાર્કિંગ કરવામાં આવશે.
મોટેરા સ્ટેડિયમમાં કોડિંગવાળી પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાશે - Motorra Stadium
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેવાના છે ત્યારે મોટેરા સ્ટેડિયમમાં 1.20 લાખ લોકો પણ ઉદઘાટન કાર્યક્રમમાં ભાગ લેશે. આ તમામ લોકો અમદાવાદ તથા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવશે, ત્યારે અલગ-અલગ જિલ્લામાંથી આવનારા લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પાર્કિંગ માટે કોડ આપવામાં આવ્યું છે જેના આધારે લોકોને પાર્કિંગ કરવામાં આવશે.
![મોટેરા સ્ટેડિયમમાં કોડિંગવાળી પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાશે motorra stadium](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6092585-thumbnail-3x2-aaa.jpg?imwidth=3840)
motorra stadium
અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેવાના છે ત્યારે મોટેરા સ્ટેડિયમમાં 1.20 લાખ લોકો પણ ઉદઘાટન કાર્યક્રમમાં ભાગ લેશે. આ તમામ લોકો અમદાવાદ તથા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવશે, ત્યારે અલગ-અલગ જિલ્લામાંથી આવનારા લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પાર્કિંગ માટે કોડ આપવામાં આવ્યું છે જેના આધારે લોકોને પાર્કિંગ કરવામાં આવશે.
ટેરા સ્ટેડિયમના કાર્યક્રમમાં કોડિંગવાળી પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાશે
ટેરા સ્ટેડિયમના કાર્યક્રમમાં કોડિંગવાળી પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાશે