ETV Bharat / state

અમદાવાદ શરણાર્થીઓને નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં બન્યું મોખરે - Indian citizenship certificate in Ahmedabad

અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા લઘુમતીઓને નાગરિકતા (Citizenship to Refugees )આપવામાં આવતી હોય છે. તેના માટે ચોક્કસ પ્રક્રિયા અનુસરવી જરૂરી હોય છે. રાજ્યના સૌથી વધુ શરણાર્થીઓ( Indian citizenship)અમદવાદમાં રહે છે, અત્યાર સુધી કેટલા લોકો ભારતમાં શરણ ( Indian citizenship)મળી છે, તે કેવી રીતે શરણાર્થીઓ બને છે. ભારતમાં નાગરિકતા માટે કેટલી અરજીઓ તંત્ર પાસે છે તે જાણીએ.

અમદાવાદ જિલ્લો શરણાર્થીઓને નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં મોખરે, જાણો કેટલા પ્રમાણ પત્ર આપવામાં આવ્યા

author img

By

Published : Jul 25, 2022, 5:04 PM IST

અમદાવાદઃ પાડોશી દેશ પાકિસ્તાન,બાંગ્લાદેશમાં ત્યાના લઘુમતી એટલે કે હિંદુ, સીખ, પારસી અને ઈસાઈ લોકો ભારે હાલાકી સાથે જીવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કાયદામાં સુધારા કરતા ત્યાના લઘુમતીઓને ભારતનું નાગરિકત્વ લેવું (Citizenship to Refugees )સરળ બની ગયું છે. જેમાં ગુજરાતમાં પણ ઘણા લઘુમતીઓ નાગરિકત્વ મેળવવા અરજી કરતા હોય છે. રાજ્યના સૌથી વધુ શરણાર્થીઓ અમદવાદમાં રહે છે. અત્યાર સુધી કેટલા લોકો ભારતમાં શરણ ( Indian citizenship)મળી છે, શું પ્રકિયા હોય છે. કેવી રીતે શરણાર્થીઓ બને છે, ભારતના નાગરિક અને હજી કેટલી અરજીઓ તંત્ર પાસે છે, જોઈએ અહેવાલમાં.

ભારતીય નાગરિકત્વ પ્રમાણપત્ર એનાયત

નાગરિકતા પત્ર આપવામાં આવે - અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા પાકિસ્તાની લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવતું હોય છે. પરંતુ તેના માટે ચોક્કસ પ્રક્રિયા અનુસરવી જરૂરી(Indian nationality law)હોય છે. આ તમામ નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર (Refugees living in Ahmedabad)આપવામાં આવે છે. જો કે રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત થતું હોય છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવાની જોગવાઈ છે.

આ પણ વાંચોઃ જિલ્લા કલેકટરે 7 વર્ષથી એક જ સ્થળે વસતા 17 વિદેશીઓને ભારતની નાગરિકતા આપી

2017 થી આજ સુધી 1250 અરજીઓ મળી - ભારતના અત્યાર સુધી કેટલા શરણાર્થીઓ ભારતમાં પનાહ મેળવી તે અગે નજર કરીએ તો અમદવાદમાં સેકડો શરણાર્થીઓ શરણ મેળવે છે. અમદવાદના જિલ્લાવહીવટી તત્રને 2017 થી આજ સુધી 1250 અરજીઓ મળી છે. વર્ષ 2017થી અત્યાર સુધીમાં 992 લોકોને નાગરિકતા પત્ર અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા ભારતીય નાગરિકના પ્રમાણપત્ર એનાયત કર્યા છે. જેમાં 2017માં 187 તેમજ 2018માં 256 અને 2019માં 205 જ્યારે 2020માં 65 અને 2021માં 212 અને ચાલુ વર્ષે 67 શરણાર્થીઓ ભારતના નાગરિક બન્યા છે.

આ પણ વાંચોઃ Citizenship to Refugees: અમદાવાદ શરણાર્થીઓને નાગરિકતા આપવામાં પ્રથમ હોવાનું જણાવતાં કલેક્ટર, પ્રોસેસ જાણો

નાગરિકતાનું પ્રમાણપત્ર એનાયત કરવમાં મોખરે - અમદવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા(હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને કિશ્ર્ચન) ધર્મના લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા છે. ભારતમાં અમદાવાદ જિલ્લો નાગરિકતાનું પ્રમાણપત્ર એનાયત કરવમાં મોખરે બન્યો છે. હાલ 100થી વધુ અરજી સેન્ટલ એજન્સી દ્વારા એમની પ્રોસેસ ચાલી રહી છે. તેમજ ભારતીય નાગરિત્વ મળતા હવે આ નાગરિકોને અમદાવાદ સિવાય અન્ય સ્થળોએ જવા માટે કલેકટર પરવાનગીમાંથી પણ મુક્તિ મેળવીને ભારતનું નાગરિત્વ મેળવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.