અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 200 બગીચામાં આયુર્વેદ રોપા લગાવવામાં આવશે તેમજ નાગરિકોની ડિમાન્ડ મુજબ તેમના ઘરે જઈને પણ રોપા લગાવી આપવામાં આવશે. રાજ્ય સરકારની જાહેરાત મુજબ તમામ કરદાતાઓને રિબેટ આપવામાં આવશે. મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમૂલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ, શહેરના 350 કરતા વધુ વિસ્તારમાં 65 હજાર જેટલા તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં 350 વિસ્તારમાં 65 હજાર તુલસીના રોપાનું વિતરણ - 65,000 Tulsi saplings distributed
અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટના જણાવ્યા મુજબ, શહેરના 350 કરતા વધુ વિસ્તારમાં 65 હજાર તુલસીના રોપાનું વિતરણ કરાયુ છે. તેમજ 200 બગીચામાં આયુર્વેદ રોપા લગાવાશે. નાગરિકોની ડિમાન્ડ મુજબ તેમના ઘરે જઈને પણ રોપા લગાવી આપવામાં આવશે.
અમદાવાદમાં 350 વિસ્તારમાં 65 હજાર તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટ