ETV Bharat / state

Happy Birthday Ahmedabad : અમદાવાદનો આજે 612 મો જન્મદિવસ, જમાલપુર દરવાજાથી માણેકચોક સુધી યોજાઈ રેલી - 612માં જન્મદિવસની ઉજવણી

અમદાવાદ શહેરનો આજે 612 મો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવેલ જમાલપુર દરવાજાથી માણેકચોક સુધી બગી અને ઊંટલારી દ્વારા રેલી યોજવામાં હતી. આ રેલીમાં અંદર અંદાજિત 1 હજાર જેટલા તમામ ધર્મના લોકો હાજર રહ્યા હતા.

Happy Birthday Ahmedabad : અમદાવાદનો આજે 612 મો જન્મદિવસ, જમાલપુર દરવાજાથી માણેકચોક સુધી યોજાઈ રેલી

author img

By

Published : Feb 26, 2023, 5:28 PM IST

અમદાવાદ શહેરનો આજે 612મો જન્મદિવસની ઉજવણી

અમદાવાદ : ઇસ 1411માં અહમદશાહ બાદશાહ દ્વારા સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. આજે તે જ શહેર 612 વર્ષ જૂનું અને ભારતનો એકમાત્ર હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આ 612ના જન્મદિવસની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પહેલા શહેર માત્ર કોર્ટ વિસ્તાર સુધી જ સીમિત હતું. આજે એ જ અમદાવાદ શહેર 490 ચોરસ કિલોમીટરની અંદર પથરાયેલું જોવા મળી આવે છે.

Happy Birthday Ahmedabad
Happy Birthday Ahmedabad

શહેરના 612 વર્ષની ઉજવણી : સામાજિક કાર્યકર્તા રઉફ બંગાળીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના લોકો આ તહેવાર ખૂબ ઉત્સાહપૂર્વક મનાવે છે. એમ જ બાદશાહે સસલાએ કૂતરાને પગાર તો જોયું ત્યારે સાબરમતી નદીના કિનારે આ શહેર બનાવવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે આજે આ શહેરને 612 વર્ષની ઉજવણી થયા છે તેમની યાદ માટે આજે અમદાવાદ શહેરના જમાલપુર દરવાજાથી માણેકચોક સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Ahmedabad Hanuman Temple : હનુમાનજીને 5 નાળિયેરનું તોરણ ચઢાવવાથી થાય છે મનોકામના પૂર્ણ

રેલીમાં હેરિજેટ ફોટો : આ રેલીમાં ઊંટ લારીમાં અમદાવાદ શહેરના આવેલ હેરિટેજ સ્થળોના ચિત્ર પણ લગાવવામાં આવ્યા છે. જેની અંદર સીદીસૈયદની જાળી, ઝૂલતા મિનારા, ભદ્ર કિલ્લો, જામા મસ્જિદ સહિતના હેરિટેજના ફોટા સાથે આવેલી રેલઈ કાઢવામાં આવી છે. આ રેલીની અંદર દરેક ધર્મના લોકો જોડાયા છે. સાથે સાથે સવારમાં અમદાવાદ શહેરનો જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Letter of credit: 4200 ફેરિયાઓને મળી 6.72 કરોડની લોન, CMના હસ્તે એનાયત કરાયા ધિરાણપત્ર

1411 શહેરની સ્થાપના : 1411માં બાદશાહ અહેમદ સાહેબ તેમના ધર્મગુરુ શેખ અહમદગંજ બક્ષ ખૂટના માર્ગદર્શન પ્રમાણે અમદાવાદ શહેરની કિલ્લાનો પાયો ચણવાની શરૂઆત કરી હતી. જિલ્લાના બુરજો સંત માણેકનાથ નામ પરથી માણેક બુરજ તરીકે ઓળખાય છે. તેઓ નાથ સંપ્રદાયના 84 માં મુખ્ય સંતોમાંના એક સંત હતા. અમદાવાદ શહેરના કિલ્લા ઉપર અમુક જગ્યાએ લડાઈ વખતના નિશાનો પણ જોવા મળી આવે છે. જે અંદાજિત 1,779 સમયની અંગ્રેજ જનરલ ગોડાર્ડની ચડાઈ વખતના હોઇ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.