ETV Bharat / state

પેરોલ પરનો કેદી 6 મહિનાથી ગુમ, હાઈકોર્ટે શોધવાનો કર્યો આદેશ

અમદાવાદઃ અપહરણના ગુનામાં આજીવન કેદની સજા કાપનાર કેદી વર્ષ 2018માં માતાની સારવાર માટે પેરોલ પર બહાર આવ્યો હતો. બહાર આવ્યા બાદ 6 મહિનાથી ગુમ થયા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલા ન લેવાતા હાઈકોર્ટમાં હેરબિયસ કોર્પસ રિટ દાખલ કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને જસ્ટીસ આર.એમ છાયા અને એસ.એમ વોરાની ખંડપીઠે આ મામલે સાબરમતી જેલ ભવનના ઈન્સપેક્ટર ઓફ જનરલ, જેલ સુપ્રિટેન્ડેન્ટ, શહેર પોલીસ કમીશ્નર અને રામોલ પી.આઈને અગામી 22મી એપ્રિલ સુધી ગુમ થયેલા કેદીને કોર્ટ સમક્ષ હાજર કરવાનો આદેશ આપ્યો છે.

ગુજરાત હાઇકોર્ટ ફાઇલ ફોટો
author img

By

Published : Apr 15, 2019, 7:27 PM IST

આરોપી પ્રવિણ પટેલના પરિવારજનોએ ગુમ થયા અંગેની લેખિત રજુઆત જેલ વિભાગના આઈ.જી, સુપ્રિટેન્ડેન્ટ, શહેર પોલીસ કમિશ્નર અને રામોલને કરી હોવા છતાં કોઈ પગલા ન લેવાતા પ્રવિણ પટેલની માતાએ છોકરાને શોધવા માટે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેને કોર્ટે માન્ય રાખતા અગામી સુનાવણી દરમ્યાન પ્રવિણ પટેલને કોર્ટ સમક્ષ હાજર કરવાનો આદેશ કર્યો છે.

ગુમ કેદી પ્રવિણ માતાની સારવાર માટે 15મી સપ્ટેમ્બર 2018ના રોજ 10 દિવસના પેરોલ પર બહાર આવ્યો હતો, જ્યાં તેની સાથે સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી અન્ય એક કેદી રશ્મિકાંત ગાંધી ઉર્ફે દુનિયાભાઈએ પ્રવિણને માતાની સારવાર માટે આર્થિક સહાય તેનો મિત્ર ચતુર પટેલ કે જે મુંબઈમાં રહે છે. તેને મળવા જણાવ્યું હતું. ત્યારબાદ પ્રવિણ 25મી સપ્ટેમ્બર 2018ના રોજ આર્થિક સહાય મેળવવા મુંબઈ ગયો હતો અને ત્યારબાદ સાંજના 6 વાગ્યાથી ફોન બંધ આવતા આજ દિવસ સુધી પત્તો નથી.

વર્ષ 2000માં ભરૂચમાં અપહરણના કેસમાં સ્તાનિક શેસન્સ કોર્ટે આરોપીને એટલે કે પ્રવિણ પટેલને 16 વર્ષના ભાગરૂપે આજીવન કેદની સજા ફટકારી હતી.

કેટેગરી - અમદાવાદ, ગુજરાત

R_GJ_AHD_05_15_APRIL_2019_PAROLE_KEDI_6_MAHINA HTI_GUM_HC__POLICE_SHODHVANO_AADESH_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - પેરોલ પરનો કેદી 6 મહિનાથી ગુમ હોવાથી હાઈકોર્ટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને  શોધવાનો આદેશ કર્યો

અપહરણના ગુનામાં આજીવન કેદની સજા કાપનાર કેદી વર્ષ 2018માં માતાની સારવાર  માટે પેરોલ પર બહાર આવ્યા બાદ 6 મહિનાથી ગુમ થયા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલા ન લેવાતા હાઈકોર્ટમાં હેરબિયસ કોર્પસ રિટ દાખલ કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને જસ્ટીસ આર.એમ છાયા અને એસ.એમ વોરાની ખંડપીઠે આ મામલે સાબરતમી જેલ ભવનના ઈન્સપેક્ટર ઓફ જનરલ, જેલ સુપ્રિટેન્ડેન્ટ, શહેર પોલીસ કમીશ્નર અને રામોલ પી.આઈને અગામી 22મી એપ્રિલ સુધી ગુમ થયેલા કેદીને કોર્ટ સમક્ષ હાજર કરવાનો આદેશ આપ્યો હતો.....

પરિવારજનોએ પ્રવિણ પટેલના ગુમ થયા અંગેની લેખિત રજુઆત જેલ વિભાગના  આઈ.જી, સુપ્રિટેન્ડેન્ટ, શહેર પોલીસ કમિશ્નર અને રામોલને કરી હોવા છતાં કોઈ પગલા ન લેવાતા પ્રવિણ પટેલની માતાએ છોકરાને શોધવા માટે હાઈકોર્ટમાં હેરબિયસ કોર્પસ દાખલ કરી હતી જેને કોર્ટે માન્ય રાખતા અગામી સુનાવણી દરમ્યાન પ્રવિણ પટેલને કોર્ટ સમક્ષ હાજર કરવાનો આદેશ કર્યો હતો...  

ગુમ કેદી પ્રવિણ પટેલ ઉર્ફે હક્કલો માતાની સારવાર માટે 15મી સપ્ટેમ્બર 2018ના રોજ 10 દિવસના પેરોલ પર બહાર આવ્યો હતો જ્યાં તેની સાથે સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી અન્ય એક કેદી રશ્મિકાંત ગાંધી ઉર્ફે દુનિયાભાઈએ ગુમ કેદી પ્રવિણ પટેલને માતાની સારવાર માટે આર્થિક સહાય તેનો મિત્ર ચતુર પટેલ કે જે  મુંબઈમાં રહે છે તેને મળવા જણાવ્યું હતું. જ્યારબાદ પ્રવિણ પટેલ ઉર્ફે હક્કો 25મી સપ્ટેમ્બર 2018ના રોજ આર્થિક સહાય મેળવવા મુંબઈ ગયો હતો અને ત્યારબાદ સાંજના 6 વાગ્યાથી ફોન બંધ આવતા આજ દિવસ સુધી ગુમ  છે.

વર્ષ 2000માં ભરૂચમાં અપહરણના કેસમાં સ્તાનિક શેસન્સ કોર્ટે આરોપીને  એટલે કે પ્રવિણ પટેલને 16 વર્ષના ભાગરૂપે આજીવન કેદની સજા ફટકારી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.