ETV Bharat / state

રાજ્યમાં વધુ પાંચ દિવસ વરસાદ નહિ પડે, ગરમીનો પારો રહેશે યથાવત - vrsaad

અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે ચોમાસામાં અત્યાર સુધીમાં માત્ર 24 ટકા વરસાદ જ વરસ્યો છે. આવનારા પાંચથી સાત દિવસ વરસાદ નહીં આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના ઉત્તર દક્ષિણ વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ આવનારા પાંચ દિવસમાં ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદ નહીં વર્ષે. જેને લઇ ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.

અમદાવાદમાં વધુ પાંચ દિવસ વરસાદ નહિ પડે, ગરમી રહેશે યથાવત
author img

By

Published : Jul 16, 2019, 10:59 AM IST

Updated : Jul 16, 2019, 11:34 AM IST

વરસાદના વિરામને કારણે અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગરમીનો પારો વધ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદના વિરામને કારણે લોકોને ગરમીની અકળામણનો અનુભવ થઇ રહ્યો છે. આગામી વધુ પાંચ દિવસ સુધી વરસાદ ન પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતા અમદાવાદીઓએ વધુ પાંચ દિવસ વરસાદની રાહ જોવી પડશે.

રાજ્યમાં વધુ પાંચ દિવસ વરસાદ નહિ પડે, ગરમીનો પારો રહેશે યથાવત

દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વરસવાની શક્યતા છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં પવનો ફૂંકાવાની શકે છે.

Intro:ગુજરાતમાં આ વખતે ચોમાસામાં અત્યાર સુધી માત્ર ૨૪ ટકા વરસાદ જ વરસ્યો છે. આવનારા પાંચથી સાત દિવસ વરસાદ નહિ આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના ઉત્તર દક્ષિણ વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ આવનારા પાંચ દિવસમાં ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદ નહિ વર્ષે. જેને લઇ ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.

વરસાદના વિરામને કારણે અમદાવદ સહીત અનેક શહેરોમાં ગરમીનો પારો વધ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદના વિરામને કારણે ગરમીના કારણે લોકોને અકળામણનો અનુભવ થઇ રહ્યો છે. આગામી વધુ પાંચ દિવસ સુધી વરસાદ ન પાડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતા અમદાવાવડીઓએ વધુ પાંચ દિવસ વરસાદની રાહ જોવાઈ પડશે.

દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસવાની શક્યતા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં પવનો ફૂંકાવાની શક્યતા છે.Body:ગુજરાતમાં વધુપાંચ થી સાત દિવસ વરસાદ ન પાડવાની આઘી હવામાન વિભાગ દ્વારા કરતા ગરમીનો મારો હજી યથાવત રહેશે અને લોકોને અકળામણ નો અનુભવ થશે. Conclusion:BYTE: 1 જયંત સરકાર, ડાયરેક્ટર, હવામાન વિભાગ

નોંધ: વિઝ્યુઅલ FTP કરેલ છે
Last Updated : Jul 16, 2019, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.