અમદાવાદ: સમરસ હોસ્ટેલમાં સામાન્ય લક્ષણો ધરાવતા 1000 જેટલા પોઝિટિવ દર્દીઓને રાખવામાં આવ્યા છે. સરકારની નવી ગાઈડલાઈન્સને કારણે એકસાથે 350 દર્દીઓને રજા આપવામાં આવી છે. સમરસ હોસ્ટેલની બીજી સારી વાત એ છે કે, અહીંના 203 જેટલાં દર્દીઓ 7 દિવસની આયુર્વેદિક સારવાર લઈને સાજા થયા છે. આયુર્વેદિક સારવારથી તમામ 203 લોકોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
અમદાવાદની સમરસ હોસ્ટેલમાં 350 કોરોનાના દર્દીઓ ડિસ્ચાર્જ - અમદાવાદમાં કોરોના કેસ
અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે એક રાહતના સમાચાર મળ્યા છે. જેમાં 350 જેટલા કોરોનાનાં દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. આ તમામ 350 દર્દીઓને એસી બસમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઘરે મોકલવામાં આવ્યા હતા.
અમદાવાદની સમરસ હોસ્ટેલમાં 350 કોરોનાના દર્દીઓ ડિસ્ચાર્જ થયા