ETV Bharat / state

ધંધુકામાં યોજાયેલા સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં 203 બોટલ રક્ત એકત્રિત કરાયું - અમદાવાદ ગ્રામ્ય

કોરોના કાળમાં રક્તની અછતને પહોંચી વળવા અને જરૂરિયાતમંદને રક્ત પહોંચાડવાના હેતુસર ધંધુકામાં સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં તમામ લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આ સમગ્ર આયોજન અમદાવાદની ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું.

ધંધુકાના યોજાયેલા સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં 203 બોટલ રક્ત એકત્રિત કરાયું

author img

By

Published : Dec 23, 2020, 10:29 AM IST

Updated : Dec 23, 2020, 2:22 PM IST

  • ધંધુકાની હાઈસ્કૂલમાં યોજાઈ સ્વૈચ્છિક રક્તદાન શિબિર
  • ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા શિબિરનું આયોજન
  • શિબિરમાં 203 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું
    ધંધુકાના યોજાયેલા સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં 203 બોટલ રક્ત એકત્રિત કરાયું
    ધંધુકાના યોજાયેલા સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં 203 બોટલ રક્ત એકત્રિત કરાયું

અમદાવાદઃ ધંધુકા તાલુકા કેળવણી મંડલ સંચાલિત ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કૂલમાં સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઈ હતી. અમદાવાદની ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી શાખા દ્વારા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના કપરા સમયમાં દર્દીઓને લોહીની તાતી જરૂરિયાત રહે છે. તો વળી અકસ્માત, મહિલાની ડિલિવરી વખતે તથા થેલેસિમિયાના દર્દીઓ માટે લોહીની જરૂરિયાત હોય છે. આજે દેશભરમાંથી સ્વયંસેવકો રક્તદાન દ્વારા દર્દી નારાયણની સેવા કરી રહ્યા છે તેવા સમયે સ્વેચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

શૈક્ષણિક અને બિનશૈક્ષણિક બંને સ્ટાફે કર્યું રક્તદાન

રક્તદાન શિબિરમાં ઉપસ્થિત અમદાવાદ ગ્રામ્યના શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક કક્ષાએ ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય રાજેશ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય લાલજી મેર, તેમ જ સ્વ. ગંગા બા જાદવ હાઈસ્કૂલના ટ્રસ્ટી નારણ પટેલ, સમર્પણ હાઈસ્કૂલના નિયામક સહદેવસિંહ ચુડાસમા સહિતના લોકોએ પણ શિબિરમાં હાજરી આપી હતી. આ શિબિરમાં બિનશૈક્ષણિક સ્ટાફ અને શિક્ષકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન 230 બોટર સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં 203 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

Last Updated : Dec 23, 2020, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.