અમદાવાદઃ દેશ અને દુનિયામાં પર્યાવરણ બચાવવા માટે અલગ અલગ સંસ્થાઓ કામ કરી રહી છે. તેમજ માલધારી માટે સાપા નામની સંસ્થા કામ કરી રહી છે. સાપા દ્વારા અમદાવાદમાં 2 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સાપા દક્ષિણ એશિયામાં કામ કરતું એક સંગઠન છે. ગુજરાતની જમીનની વાસ્તવિકતા અને માલધારીઓના વંચિત લોકોના સંદર્ભે બે દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં દેશ-વિદેશના માલધારીઓની સમસ્યાઓ પર 2 દિવસીય સેમિનાર - Maldhari
અમદાવાદમાં માલધારીઓનું સેમિનાર 2 દિવસીય યોજાયો છે. જેમાં સાપા નામની સંસ્થા જે દ્વારા દેશ-વિદેશના માલધારીઓને ભેગા કરીને સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં દેશમાં માલધારીઓને પડી રહેલી સમસ્યા તથા વિદેશમાં માલધારીઓને મળતી સવલતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
2 દિવસીય સેમિનાર
અમદાવાદઃ દેશ અને દુનિયામાં પર્યાવરણ બચાવવા માટે અલગ અલગ સંસ્થાઓ કામ કરી રહી છે. તેમજ માલધારી માટે સાપા નામની સંસ્થા કામ કરી રહી છે. સાપા દ્વારા અમદાવાદમાં 2 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સાપા દક્ષિણ એશિયામાં કામ કરતું એક સંગઠન છે. ગુજરાતની જમીનની વાસ્તવિકતા અને માલધારીઓના વંચિત લોકોના સંદર્ભે બે દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
Intro:અમદાવાદ
અમદાવાદમાં 2 દિવસીય માલધારીઓનું સેમિનાર યોજાયો છે જેમાં સાપા નામની સંસ્થા જે દ્વારા દેશ-વિદેશના માલધારીઓને ભેગા કરીને સેમિનાર યોજવામાં આવ્યો હતો.આ સેમિનારમાં હાલમાં દેશમાં માલધારીઓને પડી રહેલી સમસ્યા તથા વિદેશમાં માલધારીઓને મળતી સવલતો અંગે ચર્ચા કરવામાં આવી હતી..
Body:દેશ અને દુનિયામાં પર્યાવરણ બચાવવા માટે અલગ અલગ સંસ્થાઓ કામ કરી રહી છે તેમજ માલધારી માટે સાપા નામની સંસ્થા કામ કરી રહી છે.સાપા દ્વારા અમદાવાદમાં 2 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.સાપા દક્ષિણ એશિયામાં કામ કરતું સંગઠન છે.ગુજરાતની જમીનની વાસ્તવિકતા અને માલધારીઓના અને વંચિત લોકોના સંદર્ભે બે દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું..
આ સેમિનારમાં દેશ-વિદેશના માલધારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા.આ સેમિનારમાં ગૌચરની જમીન તેમજ પર્યાવરણ કઈ રીતે બચાવાય તે અંગે ચર્ચા કરવાંમાં આવી હતી ઉપરાંત વિદેશમાં માલધારીઓને કેવી સગવડ મળે છે તે અંગે પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.ગુજરાતમાં માલધારીઓને પડતી સમસ્યા અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
બાઇટ-લાલજી દેસાઈ- માલધારી આગેવાન
Conclusion: