ETV Bharat / sports

Tokyo Olympics, Day 8: ભારતની મહિલા હોકી ટીમે આયર્લેન્ડની ટીમને 1-0થી હરાવી - હોકી મેચ

ભારતીય મહિલા હોકી ટીમે પૂલ A મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે આયર્લેન્ડની ટીમને 1-0થી હરાવી હતી. આ મેચમાં ભારત તરફથી નવનીત કૌરે 57મી મિનિટમાં ગોલ કર્યો હતો.

ભારતની મહિલા હોકી ટીમે આયર્લેન્ડની ટીમને 1-0થી હરાવી

author img

By

Published : Jul 30, 2021, 12:00 PM IST

  • ભારતીય મહિલા હોકી ટીમે કરી વાપસી
  • પૂલ એ મેચમાં આયર્લેન્ડની ટીમને હરાવી
  • ભારતીય ટીમે 1-0થી આયર્લેન્ડની ટીમને હરાવી

ટોક્યો: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમે પૂલ એ મેચમાં આયર્લેન્ડની ટીમને 1-0થી હરાવી હતી. આ મેચમાં ભારત માટે નવનીત કૌરે 57મી મિનિટમાં ગોલ કર્યો હતો.

ગત મેચમાં ગ્રેટ બ્રિટેનની ટીમ સામે ભારતીય ટીમની થઈ હતી હાર

આ પહેલા ટોક્યો ઓલિમ્પિકમાં જાપનના ઓઈ હોકી સ્ટેડિયમમાં ભારતીય મહિલા હોકી ટીમ અને ગ્રેટ બ્રિટેનની ટીમ વચ્ચે પૂલ એ નો મેચ રમાયો હતો. આ મેચના પહેલા ક્વાટરની બીજી મિનિટે જ બ્રિટનની ટીમમાટે હેના માર્ટિને ગોલ કર્યો હતો. આ સમય સુધી ભારતીય ટીમ ઉપર બ્રિટનની ટીમ આક્રમણ નજર આવી રહી હતી. તેમજ જેમ મેચ આગળ વધ્યો તેમ બ્રિટેનની ટીમ તરફથી હેનાએ અન્ય એક ગોલ કર્યો હતો. ત્યારે બ્રિટન ભારત વિરૂદ્ધ 2-0થી આગળ હતી.

આ પણ વાંચો: Tokyo Olympic 2020, day 8: બોક્સર લવલીનાએ ક્વાર્ટર ફાઈનલમાં 4-1 થી મેળવી જીત, દેશમાટે એક મેડલ સુનિશ્ચિત કર્યો

બ્રિટેનની ટીમે 4-1 થી આ મેચ જીત્યો હતો

ત્યારબાદ ભારતની ટીમે સતત આક્રમકતા બતાવીને 23મી મિનિટે વાપસી કરીને એક ગોલ કર્યો હતો. આ ગોલ ભારત માટે શર્મિલા દેવીએ કર્યો હતો. બ્રિટેન ટીમ સામે ત્યારે ભારત ખાલી એક ગોલથી જ પાછળ હતું. તે સમયે ભારતીય ટીમને ગોલ માટે કેટલાય ચાન્સ મલ્યા હતા. પરંતુ ટીમ ગોલ કરી શકી ન હતી. જોકે, બ્રિટનની ટીમે ફરી એક ગોલ કરીને લીડ 3-1ની કરી નાખી હતી. ત્યારબાદ 57 મી મિનિટે ફરી એક ગોલ કરીને બ્રિટેનની ટીમે 4-1 થી આ મેચ જીત્યો હતો.

આ પણ વાંચો: Tokyo Olympics, Day 8: તિરંદાજ દીપિકા કુમારીએ રચ્યો ઈતિહાસ, રશિયાની ખેલાડીની 6-5થી હરાવી ક્વોટરફાઈનલમાં કર્યો પ્રવેશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.