ETV Bharat / sports

Tokyo Olympics Medal Tally Day 7 : 7માં દિવસે ભારતનું પ્રદર્શન

ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગુરુવારની સવાર ખૂબ સારી રહી હતી. મહિલા શટલર પી.વી. સિંધુએ જીત મેળવીને મહિલા સિન્ગલ્સના ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. જ્યારે બીજી તરફ પુરુષ હોકી ટીમે હાલના ચેમ્પિયન આર્જેન્ટિનાને 3-1થી હરાવીને ફાઈનલ 8માં પ્રવેશ મેળવ્યો છે. તીરંદાજ અતાનું દાસે ઓલિમ્પિક અને વર્ડ ચેમ્પિયન કોરિઆઈ તીરંદાજને હરાવીને વ્યક્તિગત સ્પર્ધાના ક્વાર્ટર ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી છે.

Medal Tally
Medal Tally
author img

By

Published : Jul 29, 2021, 11:05 PM IST

  • સિંધુની બ્લિચફેલ્ડ સામેની છ મેચમાં પાંચમી જીત
  • ભારતીય ચાહકો બોક્સીંગમાં થયા નિરાશ
  • ભારતીય ટીમ પૂલમાં બીજા સ્થાને

ન્યૂઝ ડેસ્ક: સ્ટાર શટલર પીવી સિંધુએ 29 જુલાઈના રોજ ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડ સામે 16 મેચ 21-15, 21-13થી રાઉન્ડ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સિંધુની આ નંબર 12 બ્લિચફેલ્ડ સામેની છ મેચમાં પાંચમી જીત હતી.

આ પણ વાંચો- ઓલિમ્પિકમાં ભારતનું પહેલુ સિલ્વર મેડલ લાવી વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ

મેરી કોમ ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર

ભારતીય ખેલાડીએ આ વર્ષે થાઇલેન્ડ ઓપનમાં મિયા સામે એકમાત્ર હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ભારતીય ચાહકો ચોક્કસપણે બોક્સીંગમાં નિરાશ થયા હતા, જ્યાં છ વખતની વર્લ્ડ ચેમ્પિયન ભારતીય બોક્સર એમસી મેરી કોમ 51 કિલોગ્રામ ફ્લાયવેઇટ કેટેગરીના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં કોલમ્બિયાની ઇંગ્રિટ વેલેન્સિયા સામે 2-3, 2-3થી હારી ગયા પછી ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે.

આ પણ વાંચો- Tokyo Olympic 2020: મીરાબાઈ ચાનુએ જીત્યો સીલ્વર મેડલ, વડાપ્રધાન મોદી સહિતનાઓએ અભિનંદન પાઠવ્યાં

અતાનુ દાસે શૂટ-ઓફમાં ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી

ભારતની પુરૂષ હોકી ટીમે આર્જેન્ટિના સામે પૂલ એ મેચ 3-1થી જીતી હતી. આ સાથે ભારતીય ટીમ પૂલમાં બીજા સ્થાને રહી હતી. જો આપણે તીરંદાજીની વાત કરીએ તો, પુરુષ સેક્ટરમાં અતાનુ દાસે શૂટ-ઓફમાં દક્ષિણ કોરિયાના દિગ્ગજ ઓહ જિન-હાયકને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે.

  • ઓલિમ્પિક ટેલી-
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.