- ટોક્યો ઓલિમ્પિકનો આજે 3જો દિવસ
- મેરી કોમે ટોક્યો ઓલિમ્પિકમાં કરી ધમાકેદાર શરૂઆત
- મેરી કોમે 16માં રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો
ટોક્યો: લંડન ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા અને 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમે ટોક્યો ઓલિમ્પિકમાં ધમાકેદાર શરૂઆત કરી હતી.
-
Tokyo Olympics: Mary Kom storms into Round of 16
— ANI Digital (@ani_digital) July 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/qia0X5dUfj#Tokyo2020 #IndiaAtOlympics #TokyoOlympics pic.twitter.com/dZ2Zu1YXbW
">Tokyo Olympics: Mary Kom storms into Round of 16
— ANI Digital (@ani_digital) July 25, 2021
Read @ANI Story | https://t.co/qia0X5dUfj#Tokyo2020 #IndiaAtOlympics #TokyoOlympics pic.twitter.com/dZ2Zu1YXbWTokyo Olympics: Mary Kom storms into Round of 16
— ANI Digital (@ani_digital) July 25, 2021
Read @ANI Story | https://t.co/qia0X5dUfj#Tokyo2020 #IndiaAtOlympics #TokyoOlympics pic.twitter.com/dZ2Zu1YXbW
મેરી કોમે તેના પ્રથમ મેચમાં ડોમિનિકન રિપબ્લિક ખેલાડીને ત્રણ રાઉન્ડ સુધી ચાલેલી મેચમાં 3-0થી હરાવી છે.
આ સાથે મેરી કોમે 16માં રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે.
આ પણ વાંચો: tokyo olympics 2020 day 3: દિવ્યાંશ અને દિપકનું નિરાશાજનક પ્રદર્શન, અંતિમ રાઉન્ડમાં ક્વોલિફાય ન કરી શક્યા