ETV Bharat / sports

Tokyo Olympics 2020: ભારતીય શૂટર્સ ઐશ્વર્ય પ્રતાપ સિંહ અને સંજીવ રાજપૂત મેડલ માટે ક્વાલિફાય થવામાં નિષ્ફળ રહ્યા - ભારતીય શૂટિંગ ટીમ

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)નો આજે 11મો દિવસ છે. ત્યારે ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમરે (Aishwarya Pratap Singh Tomar) ત્રણ પદના લક્ષ્ય પર 120 શોટ લગાવ્યા પછી 9.725 સરેરાશથી 1,167 (63x) પોઈન્ટ મેળવ્યા છે. જ્યારે સંજીવ રાજપૂતે (Sanjeev Rajput) ક્વાલિફિકેશન (Qualification)માં 1,157 (55x)નો સ્કોર કર્યો છે, જે ટોપ 8 ખેલાડીઓમાં જગ્યા બનાવવા માટે યોગ્ય નહતો.

Tokyo Olympics 2020: ભારતીય શૂટર્સ ઐશ્વર્ય પ્રતાપ સિંહ અને સંજીવ રાજપૂત મેડલ માટે ક્વાલિફાય થવામાં નિષ્ફળ રહ્યા

author img

By

Published : Aug 2, 2021, 1:26 PM IST

  • ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) ભારતને શૂટિંગમાં લાગ્યો ઝટકો
  • શૂટર ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર અને સંજીવ રાજપૂત મેડલ માટે ક્વાલિફાય ન થઈ શક્યા
  • ઐશ્વર્યએ પહેલી 2 શ્રેણીમાં 99 અને 100ના લક્ષ્ય પછી ઉડાન ભરવાની શરૂ કરી હતી

ટોક્યોઃ ભારતના ટોપ નિશાનેબાજ ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર (Aishwarya Pratap Singh Tomar) અને સંજીવ રાજપૂત (Sanjeev Rajput) સોમવારે નિશાનબાજી રેન્જમાં પુરૂષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં ક્રમશઃ 21મા અને 32મા સ્થાન પર રહ્યા પછી મેડલ માટે ક્વાલિફાય થવામાં નિષ્ફળ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, રશિયન ઓલિમ્પિક સમિતિએ સર્ગેઈ કમેંસ્કીએ 1,183 (78x) પોઈન્ટની સાથે ક્વાલિફિકેશનમાં ટોપ સ્થાન મેળવ્યું છે. ચીનના ચાંગહોંગ ઝાંગે પણ 1,183 પોઈન્ટ બનાવ્યા છે, પરંતુ 67xની સાથે તે બીજા સ્થાન પર રહ્યા છે.

આ પણ વાંચો- Tokyo Olympics : દુતી ચંદનો પ્રવાસ પૂર્ણ, મહિલાઓની 200 મીટર દોડના સેમિફાઇનલમાં સ્થાન ન બનાવી શકી

ક્વાલિફિકેશન ઈવેન્ટના પહેલા સ્થાન પર (ઘૂંટણીએ)

ઐશ્વર્યએ પહેલી 2 શ્રેણીમાં 99 અને 100ના લક્ષ્ય પછી ઉડાન ભરવાની શરૂ કરી હતી. જ્યારે 98 અને ફરી એક પૂર્ણ 100ની સાથે આગળ વધ્યા હતા. જ્યારે વચ્ચે અનુભવી સંજીવ રાજપૂતે પહેલી 2 શ્રેણીમાં 96 અને 99નો લક્ષ્ય રાખ્યો હતો. ત્યારબાદ 95 અને 97ની સાથે સારું પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો- Tokyo Olympics Day 10 medal tally: જાણો, એક બ્રોન્ઝ મેડલ મેળવી ભારત ક્યા ક્રમે પહોંચ્યું?

ઐશ્વર્યએ પહેલી 2 સિરીઝમાં સારૂ શરૂઆત કરી હતી

પ્રોન પોઝિશન સિરીઝ (Prawn Position Series) દરમિયાન ઐશ્વર્યએ ફરી એક વાર પહેલી 2 સિરીઝમાં 98 અને 99ની સાથે સારી શરૂઆત કરી હતી. પ્રોનમાં કોઈ પણ બરાબર સ્કોર ન મળ્યો. કારણ કે, તેને સતત 2 97ની સાથે સ્થિતિ સમાપ્ત કરી હતી, જેણે તેને તરત ટોપ 15થી બહાર કરી દીધી હતી. સંજીવે પ્રોનમાં મોટા પાયે સુધારો કર્યો હતો. કારણ કે, તેને 97, એક સંપૂર્ણ 100 અને સતત બે 98નો લક્ષ્ય રાખ્યો હતો. કારણ કે, ટોપ-20થી બહાર રહેવું ચાલુ રાખ્યું હતું.

ભારતીય નિશાનેબાજને મુકામ હાંસલ કરવામાં મોડું થઈ ગયું હતું

પ્રતાપ ગતિને સ્ટેન્ડિંગ પોઝિશન રાઉન્ડ (Standing position round)માં લઈ જવા અસફળ રહ્યા હતા, જ્યાં તેમને 95ની સરેરાશથી ઓછા સ્કોરની સાથે શરૂઆત કરી હતી. તેમણે આને 96થી સુધાર્યો, પરંતુ ફરી ત્રીજામાં ખૂબ જ ખરાબ 93એ ઘટાડી દીધું. ઐશ્વર્યએ 95 રનની સાથે સમાપ્ત કર્યું, પરંતુ ત્યાં સુધી ભારતીય નિશાનેબાજને કોઈ પણ મુકામ હાંસલ કરવામાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. 40 વર્ષના સંજીવ છેલ્લા તબક્કાની સફળતાને સ્થાઈ સ્થિતિમાં પરિવર્તિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. કારણ કે, તેમણે 94, 93, 95 અને 95 રન બનાવ્યા હતા અને 39 ખેલાડીઓના ક્ષેત્રમાં ટોપ 30થી બહાર થઈ ગયા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.