ETV Bharat / sports

tokyo Olympics 2020: ચોથા દિવસે સ્કીટ શૂટિંગમાં અંગદએ 120 પોઇન્ટ સાથે 18મો રેન્ક મેળવ્યો - ભારતીય સ્કીટ શૂટિંગ

ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) આજે ચોથા દિવસે અંગદએ 120 પોઇન્ટ સાથે 18મો રેન્ક મેળવ્યો જ્યારે મેઘરાજ અહેમદે 117 પોઇન્ટ સાથે 25મો રેન્ક મેળવ્યો.

tokyo Olympics 2020
tokyo Olympics 2020
author img

By

Published : Jul 26, 2021, 12:42 PM IST

  • અંગદ વિરસિંહ બાજવા અને મેરાજ અહેમદ ખાન ક્વોલિફિકેશન ડે 2માં હાર્યા
  • અંગદે 120 પોઇન્ટ મેળવ્યા
  • મેરાજ અહેમદ ખાને 25મું સ્થાન મેળવ્યું હતું

ટોક્યો: ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) ભારતીય સ્કીટ શૂટિંગના ખેલાડીઓ અંગદ વિર સિંહ બાજવા અને મેરાજ અહેમદ ખાન ક્વોલિફિકેશન ડે 2માં હાર્યા છે. બંને ખેલાડીઓમાંથી અંગદે 120 પોઇન્ટ સાથે 18મો રેન્ક જ્યારે મેઘરાજ અહેમદે 117 પોઇન્ટ સાથે 25મો ક્રમ મેળવ્યો હતો.

6 ખેલાડીઓએ ક્વોલિફાય થવાની તક મેળવવાની હતી

આ બંને ખેલાડીઓમાંથી અંગદને 120 પોઇન્ટ સાથે 18મો રેન્ક મેળવ્યો હતો. જ્યારે મેઘરાજ અહેમદે 117 પોઇન્ટ સાથે 25મો ક્રમ મેળવ્યો હતો. આ ઇવેન્ટ્સમાં કુલ 6 ખેલાડીઓએ તેમની રેન્ક અને પોઇન્ટ્સ અનુસાર ક્વોલિફાય થવાની તક મેળવવાની હતી. ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાઈગના પ્રથમ દિવસે પૂરૂષોની સ્કીન શૂટિંગ સ્પર્ધામાં ભારતીય નિશાનેબાજ અંગદ વિર સિંહ બૈજવાએ 10મું અને મેરાજ અહેમદ ખાને 25મું સ્થાન મેળવ્યું હતું.

આ પણ વાંચો: Olympic: પ્રથમવાર એથલીટ અને ખેલાડીઓ સુરતમાં તૈયાર ફેબ્રિકના પહેરશે સ્પોર્ટસ ડ્રેસ

સૌરભે 600માંથી 586 પોઈન્સ્ટ મેળવીને પહેલું સ્થાન મેળવ્યું

ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) બીજા દિવસે ભારત તરફથી પહેલા સૌરભ ચૌધરીએ (Saurabh Chaudhari) શરૂઆત કરી હતી, પરંતુ સૌરભે સૌને નિરાશ કર્યા છે. સૌરભે 600માંથી 586 પોઈન્સ્ટ મેળવીને પહેલું સ્થાન મેળવ્યું હતું, પણ જીતવાના નિષ્ફળ રહ્યો હતો. તેણે સૌથી વધુ 28 વખત બુલ્સ આઈને હિટ કર્યું હતું.

આ પણ વાંચો: Tokyo Olympics 2020 Day 1: સારી શરૂઆત છતા દિપીકા કુમારી 9મા સ્થાન પર રહી

10 મીટર એર રાઈફલના મેડલ રાઉન્ડ રમવામાં આવ્યો હતો

જાપાનમાં ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ના બીજા દિવસે 10 મીટર એર રાઈફલના મેડલ રાઉન્ડ રમવામાં આવ્યો હતો, પરંતુ આમાં ભારત તરફથી સ્પર્ધા કરવા આવેલી વિશ્વ રેકોર્ડ હોલ્ડર અપૂર્વી ચંદેલા (Apurvi Chandela) અને ઈલાવેનિલ વલારિવન (Elavanil Valarivan) મેડલ રાઉન્ડમાં ન પહોંચી શકી.

આ પણ વાંચો: Tokyo Olympics 2020, Day 2: અપૂર્વી અને ઈલાવેનિલ 10 મીટર એર રાઈફલના મેડલ રાઉન્ડમાંથી બહાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.