ETV Bharat / sports

Tokyo olympics 2020, Day 4: ભારતીય તીરંદાજી ટીમ અપડેટ

ભારતીય તીંરદાજી ટીમ અતનુ દાસ, તરૂનદીપ રાય અને પ્રવીન જાધવને ક્વોટર ફાઈનલમાં કોરીયાઈ ટીમની સામે 6-0થી સીધે સેટોમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Tokyo olympics 2020, Day 4: ભારતીય તીરંદાજી ટીમ અપડેટ
Tokyo olympics 2020, Day 4: ભારતીય તીરંદાજી ટીમ અપડેટ
author img

By

Published : Jul 26, 2021, 1:26 PM IST

ટોક્યો : ભારતીય તીંરદાજી ટીમ અતનુ દાસ, તરૂનદીપ રાય અને પ્રવીન જાધવને ક્વોટર ફાઈનલમાં કોરીયાઈ ટીમની સામે 6-0થી સીધે સેટોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા ભારતીય પુરૂષ તીંરદાજી ટીમએ સોમવારે ટોક્યો ઓલ્પિકના પ્રિ ક્વાટર ફાઈનલ મેચમાં કઝાકિસ્તાનને 6-2થી હરાવ્યું હતું અને ક્વોટર ફાઈનલ હેવીવેટ કોરીયા સામે થયો હતો.

આ પણ વાંચો : Tokyo Olympics Day 4: સુમિત નાગલને બીજા રાઉન્ડમાં મેદવેદેવના હાથે મળી હાર

ભારતીય ખેલાડી મજબૂત પ્રતિદ્વધી દેખાઈ રહ્યા છે. ખાસ કરીને અતનુ દાસ જેમણે યુમેનોશિમા પાર્કમાં 1/8 એલિમેશન રાઉન્ડમાં ટીમને આસાન જીત દરમિયાન 5 પરફેક્ટ 10 કર્યા હતા. ડેનિસ ગેંકિન, ઇલ્ફાટ અબ્દુલિન, સંઝર મુસાયેવની કઝાકિસ્તાનની ત્રિપુટીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રીજો સેટ એક પોઇન્ટના અંતરથી જીત્યો પરંતુ તે ભારતીય ટીમને રોકવામાં નિષ્ફળ ગયો.આ અગાઉ ભારતની મિશ્રિત જોડી શનિવારે કોરિયાથી હારી ગઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.