ETV Bharat / sports

Tokyo Olympics 2020: બોકસિંગમાં નિરાશા, સતીશ કુમાર ક્વાર્ટર ફાઇનલ મેચમાં હારી ગયા

ભારતીય મુક્કાબાજ સતીશ કુમાર (satish kumar) ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઉઝબેકિસ્તાનના ખેલાડી બાખોદિર જલોલોવના હાથે 5-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે તેની ઓલિમ્પિક યાત્રા અહીં સમાપ્ત થઈ છે.

Tokyo Olympics 202
Tokyo Olympics 202
author img

By

Published : Aug 1, 2021, 11:01 AM IST

  • સતીશ કુમાર (satish kumar) ને મેચમાં તેના માથા પર એક ખરોચ પણ આવી
  • બ્રોન્ઝ મેડલ વિજેતા સતીષને બ્રાઉનના નબળા ફૂટવર્કથી ફાયદો થયો
  • જલોલોવે અઝરબૈજાનના મોહમ્મદ અબ્દુલ્લાયેવને 5-0થી હરાવ્યો

ટોક્યો: ભારતીય મુક્કાબાજ સતીશ કુમાર (satish kumar) ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઉઝબેકિસ્તાનના ખેલાડી બાખોદિર જલોલોવના હાથે 5-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે તેની ઓલિમ્પિક યાત્રા અહીં સમાપ્ત થાય છે.

સતીશનો મુકાબલો ઉઝબેકિસ્તાનના બાખોદિર જલોલોવ સાથે

અગાઉ વિભાજિત નિર્ણય છતાં સતીશે કોલંબિયાના બોક્સર સામે પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચમાં 4-1થી વિજય નોંધાવ્યો હતો. બે વખતની એશિયન ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા સતીષને બ્રાઉનના નબળા ફૂટવર્કથી ફાયદો થયો. જોકે, મેચમાં તેના માથા પર એક ખરોચ પણ આવી હતી. સતીશનો મુકાબલો ઉઝબેકિસ્તાનના બાખોદિર જલોલોવ સાથે થશે. જે એશિયન ચેમ્પિયન છે. જલોલોવે અઝરબૈજાનના મોહમ્મદ અબ્દુલ્લાયેવને 5-0થી હરાવ્યો.

આ પણ વાંચો: Tokyo Olympics Day 9: 9માં દિવસે આ ભારતીય ખેલાડીઓ પર રહેશે દુનિયાની નજર...

બ્રાઉન 1996થી ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારા પ્રથમ જમૈકન બોક્સર

કોમનવેલ્થ ગેમ્સ 2018 સિલ્વર મેડલ વિજેતા સતીશે બ્રાઉનને તેના જમણા હાથથી મુક્કો મારતી વખતે ભૂલો કરવાની ફરજ પાડી હતી. બ્રાઉન તેને એક પણ મજબૂત મુક્કો ફટકારી શક્યો નહીં. બ્રાઉન 1996થી ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારા પ્રથમ જમૈકન બોક્સર ઉદઘાટન સમારોહમાં તેમના દેશના ધ્વજવાહક હતા. આ પહેલા ભારતીય મહિલા બોક્સર લવલીના બોરગોહેને અહીં ટોક્યો ઓલિમ્પિકની 69 કિલો વજન વર્ગમાં મેડલની ખાતરી આપી છે.

આ પણ વાંચો:Exclusive Interview: ટોક્યો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલિસ્ટ Mirabai Chanu

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.