ફ્રેન્ચ ઓપનમાં નડાલનું પર્ફોરમન્સ ખુબ જોરદાર રહ્યું હતું. નડાલે અત્યાર સુધી કુલ 18 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. રોજર ફેડરરે પુરુષોમાં સૌથી વધુ 20 ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કર્યાં છે. ત્યારે વર્લ્ડ નંબર - 4 થિયમ વિરુદ્ધ નડાલ શરુઆતથી જ જોશમાં નજર આવ્યા હતા. જો કે,પ્રથન સેટમાં થીમે પણ હાર માની નહોતી.
12મી વખત ફ્રેન્ચ ઓપનનો ખિતાબ નડાલે કર્યો પોતાને નામ થિયમે ફ્રેન્ચ ઓપનમાં દમદાર ગ્રાઉન્ડ સ્ટ્રોક્સ માર્યા હતા. પ્રથમ સેટમાં સ્કોર 3 -3ની બરાબરીએ હતો પણ નડાલે તેની રમત વધુ સારી કરી અને ફોરહૈંડ અને બૈકહૈંડનો શાનદાર ઉપયોગ કરીને સારો એવો સ્કોર બનાવી લીધો હતો. બીજી સેટમાં પણ બંને ખેલાડીઓ વચ્ચે સારી એવી ટક્કર જોવા મળી હતી. 5- 5ની બરાબરી પર થિયમે ગ્રાઉન્ડસ્ટ્રોક રમીને મેચને રસપ્રદ બનાવી હતી.
12મી વખત ફ્રેંચ ઓપનનો ખિતાબ નડાલે કર્યો પોતાને નામ નડાલે 4 -0 સ્કોર બનાવીને 6-1ના મોટા અંતર વચ્ચે સેટ જીતી લીધો હતો. ત્યારે નડાલે થિયમની પ્રથમ ગ્રાન્ડ સ્લેમની જીત મેળવવાની આશા પર પાણી ફેરી દીધું હતું. આ મેચ કુલ 3 કલાક અને 1 મિનિટ ચાલી હતી. આગળના વર્ષે પણ થિયમ અને નડાલ વચ્ચે જ ફાઇનલ મુકાબલો થયો હતો જેમાં પણ નડાલે જ બાજી મારી હતી. થિયમને હજુ પણ પોતાના કરિયરમાં પ્રથન ગ્રાન્ડ સ્લેમની તલાશ છે.
Intro:Body:
https://www.etvbharat.com/hindi/delhi/sports/tennis/rafael-nadal-beats-thiem-to-win-record-12th-roland-garros-title/na20190609224540408
फ्रेंच ओपन : फाइनल में डोमिनिक थीम को हराकर राफेल नडाल ने 12वीं बार जीता खिताब
पेरिस : अपने करियर में 12वीं बार फ्रेंच ओपन का खिताब जीतने के लिए नडाल ने आस्ट्रिया के खिलाड़ी को 6-3, 5-7, 6-1, 6-1 से हराया. स्पेनिश खिलाड़ी ने सबसे अधिक फ्रेंच ओपन खिताब जीते हैं.
नडाल दमदार फॉर्म में नजर आए
नडाल का ये कुल मिलाकर 18वां ग्रैंड स्लैम खिताब है. स्विट्जरलैंड के रोजर फेडरर ने पुरुषों में सबसे अधिक 20 ग्रैंड स्लैम खिताब जीते हैं. वर्ल्ड नंबर-4 थीम के खिलाफ नडाल शुरुआत से ही दमदार फॉर्म में नजर आए. पहले सेट में हालांकि, थीम ने भी आसानी से हार नहीं मानी.
थीम ने दमदार ग्राउंडस्ट्रोक्स खेले
पहले सेट में एक समय स्कोर 3-3 से बराबर था, लेकिन नडाल ने अपने खेल को बेहतर किया और फोरहैंड एवं बैकहैंड का शानदार उपयोग करते हुए बढ़त बना ली. दोनों खिलाड़ियों के बीच दूसरे सेट में दमदार टक्कर देखने को मिली. 5-5 की बराबरी पर थीम ने दमदार ग्राउंडस्ट्रोक्स खेले और मैच को बराबरी पर ला खड़ा किया.
नडाल ने थीम को कोई मौका नहीं दिया
तीसरे सेट में हालांकि, नडाल ने थीम को कोई मौका नहीं दिया. शुरुआत से ही नडाल अपने प्रतिद्वंद्वी पर हावी नजर आए. उन्होंने 4-0 की बढ़त बनाई और फिर 6-1 के बड़े अंतर से सेट जीत लिया. नडाल ने अपना बेहतरीन प्रदर्शन चौथे सेट में भी जारी रखा. उन्होंने 6-1 से सेट और मैच अपने नाम किया.
थीम को पहले ग्रैंड स्लैम खिताब की तलाश
इस मैच में नडाल ने कुल 38 विनर्स लगाए जबकि थीम 31 विनर्स ही दाग पाए. स्पेनिश खिलाड़ी ने थीम के 38 के मुकाबले केवल 31 अनफोसर्ड एरर किए. ये मुकाबला कुल तीन घंटे और एक मिनट तक चला. पिछले साल भी फ्रेंच ओपन का फाइनल इन दोनों खिलाड़ियों के बीच ही हुआ था जिसमें नडाल ने ही बाजी मारी थी. थीम को अभी भी अपने करियर में पहले ग्रैंड स्लैम खिताब की तलाश है.
Conclusion: