બંન્ને ખેલાડીઓ વચ્ચે મુકાબલો ટક્કરનો રહ્યો હતો.જોકોવિચે વર્ષનો ત્રીજો ગ્રાનડ સ્લૈમ ટૂર્નામેન્ટમાં ફેડરરનો રોમાંચક મુકાબલામાં 7-6 (7-5), 1-6, 7-6(7-4), 4-6,13-12(7-3)થી માત આપી હતી. આ મેચ 4 કલાક 55 મિનિટ સુધી રમાઈ હતી.
આ જોકોવિચનો કુલ 16 ગ્રાન્ડ સ્લૈમ ખિતાબ અને પાંચમો વિમ્બલડન ખિતાબ છે. ફેડરરે 21મો ગ્રાન્ડ સ્લૈમ અને 9મો વિમ્બલડન ખિતાબ જીતવાથી ચુક્યો હતો.