નવી દિલ્હી: વલ્ડ ચેમ્પિયનશિપના(India Open Badminton ) બ્રોન્ઝો મેડલ વિજેતા લક્ષ્ય સેનના રવિવારે ભારતના ઓપન બેડમિન્ટનમાં વલ્ડ ચેમ્પિયનશિપમાં લોહ કીન યૂને (World Championships in Badminton )સીધી રમતમાં 24-22, 21-17થી હરાવીને પુરૂષ સિંગલ્સ ટાઈટલ જીત્યું છે.
-
Take a bow for the Men’s Singles champions! 🔥🔥👏
— BAI Media (@BAI_Media) January 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
🥇: @lakshya_sen
🥈: @reallohkeanyew #YonexSunriseIndiaOpen2022 #IndiaKaregaSmash #Badminton pic.twitter.com/iM9wkpiDLD
">Take a bow for the Men’s Singles champions! 🔥🔥👏
— BAI Media (@BAI_Media) January 16, 2022
🥇: @lakshya_sen
🥈: @reallohkeanyew #YonexSunriseIndiaOpen2022 #IndiaKaregaSmash #Badminton pic.twitter.com/iM9wkpiDLDTake a bow for the Men’s Singles champions! 🔥🔥👏
— BAI Media (@BAI_Media) January 16, 2022
🥇: @lakshya_sen
🥈: @reallohkeanyew #YonexSunriseIndiaOpen2022 #IndiaKaregaSmash #Badminton pic.twitter.com/iM9wkpiDLD
વર્લ્ડ ચેમ્પિયન લોહ કીન યૂને હરાવીને ટાઇટલ જીત્યું
ભારત માટે બીજી ખુશીની (Badminton Tournament India)વાત એ છે કે કેમકે આથી પહેલા ચિરાગ રેડ્ડી અને સાત્વિક રેડ્ડીએ પુરૂષ જોડીમાં મોહમ્મદ અહસાન અને હેંડ્રો સેતિયાવનને 21-16,26-24થી હરાવીને પહેલો ઓપન ઈન્ડિયા ફાઈનલ જીત્યો હતો. સેમિફાઇનલમાં, સેન એક ગેમથી વાપસી કરીને મલેશિયાના તજે યોંગ એનજીને 19-21, 21-16, 21-12થી હરાવી અને ફાઇનલમાં સિંગાપોરના વર્લ્ડ ચેમ્પિયન લોહ કીન યૂને હરાવીને ટાઇટલ જીત્યું.
આ પણ વાંચોઃ VIRAT STEPS DOWN AS INDIA TEST CAPTAIN: વિરાટ કોહલીએ ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પણ છોડી
લક્ષ્યે સેમીફાઈનલમાં પણ શાનદાર પ્રદર્શન
વિશ્વના 17 નંબરના ખેલાડી લક્ષ્યે સેમીફાઈનલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યાં તેની શરૂઆત સારી રહી ન હતી અને તેણે પહેલો સેટ 19-21થી 60માં ક્રમાંકિત યોંગ સામે ગુમાવ્યો હતો. પરંતુ તે પછી તેણે જોરદાર વાપસી કરી અને છેલ્લા બંને સેટ જીતી લીધા. ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં, થાઇલેન્ડની બુસાનન ઓંગબારુંગફાને દેશબંધુ સુપાનિદા કેથોંગને હરાવી ખિતાબનો દાવો કર્યો હતો.