ETV Bharat / sports

IND vs SA 2nd Test: કોહલી ટીમ ઈન્ડિયામાંથી બહાર, રાહુલે કેપ્ટનશીપ સંભાળતાની સાથે ટોસ જીત્યો

પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર જીત બાદ દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતવાની સુવર્ણ( India VS South Africa 2nd Test)તક છે. દક્ષિણ આફ્રિકાની ટીમ ઘણા( IND vs SA 2nd Test)મહાન ખેલાડીઓના વિદાય બાદ પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહી છે અને ભારત પાસે ટેસ્ટ શ્રેણી જીતવાની વધુ સારી તક નહીં હોય.

IND vs SA 2nd Test: કોહલી ટીમ ઈન્ડિયામાંથી બહાર, રાહુલે કેપ્ટનશીપ સંભાળતાની સાથે ટોસ જીત્યો
IND vs SA 2nd Test: કોહલી ટીમ ઈન્ડિયામાંથી બહાર, રાહુલે કેપ્ટનશીપ સંભાળતાની સાથે ટોસ જીત્યો
author img

By

Published : Jan 3, 2022, 4:19 PM IST

જોહાનિસબર્ગઃ જોહાનિસબર્ગમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારત અને દક્ષિણ આફ્રિકા(IND vs SA 2nd Test) આમને-સામને છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નિયમિત કેપ્ટન વિરાટ કોહલી બીજી ટેસ્ટમાંથી (Out of Kohli's Team India)બહાર થઈ ગયો છે. તેની પીઠ પર તાણ છે. તેની જગ્યાએ કેએલ રાહુલ કેપ્ટન(KL Rahul Captain)ટીમની કમાન સંભાળી છે.

ભારતનો સ્કોર બાર્ડ

ભારતે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતે 26 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 53 રન બનાવ્યા છે. ત્યારે કે એલ રાહુલ 19 રન પર અને હનુમા વિહારી 4 રન પર રમી રહ્યો છે. ભારતમાં અજિંક્ય રહાણે 0 રનમાં આઉટ જ્યારે ચેતેશ્વર પૂજારાએ 33 બોલમાં 3 રન બનાવ્યાં અને મયંક અગ્રવાલ 37 બોલમાં 26 રન બાનાવી આઉટ થયો છે.

બીજી ટેસ્ટ માટે ભારતે માત્ર એક ફેરફાર કર્યો

ભારતની પ્લેઈંગ ઈલેવનમાં કોહલીની જગ્યાએ હનુમા વિહારી આવ્યો છે. બીજી ટેસ્ટ માટે ભારતે માત્ર એક ફેરફાર કર્યો છે. યજમાન દક્ષિણ આફ્રિકાની (South Africa Cricket Test Team)ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ક્વિન્ટન ડી કોકના સ્થાને કાર્લ રેન અને ડ્યુઆન ઓલિવરના સ્થાને વિન મુલ્ડરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડી કોકે સેન્ચુરિયન ખાતેની પ્રથમ ટેસ્ટ બાદ નિવૃત્તિ લીધી હતી. જેના કારણે યજમાન ટીમમાં ફેરફાર કરવો પડ્યો હતો. આ સાથે જ બોલિંગને મજબૂત બનાવવા માટે ડુઆન ઓલિવરને લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Ravi Shastri New Year Celebration 2022 : પૂર્વ ભારતીય કોચે પોતાના મશહૂર અંદાજમાં નવા વર્ષને વધાવ્યું

ભારત આ મેદાન પર અત્યાર સુધી ક્યારેય ટેસ્ટ મેચ હારી નથી

ભારત આ મેદાન પર અત્યાર સુધી ક્યારેય ટેસ્ટ મેચ હારી નથી. તેઓએ અહીં પાંચ ટેસ્ટ રમી છે અને બેમાં જીત મેળવી છે અને ત્રણ ડ્રો કરી છે. સેન્ચુરિયન ખાતેની પ્રથમ ટેસ્ટમાં ભારતે એકતરફી રીતે જીત મેળવી હતી. તેઓએ આ મેચ 113 રને જીતી લીધી અને ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. ભારતે પ્રથમ ટેસ્ટમાં જીત સાથે સેન્ચુરિયન ખાતે દક્ષિણ આફ્રિકાની સતત જીતનો સિલસિલો સમાપ્ત કર્યો હતો.

ભારતની પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ (કેપ્ટન), હનુમા વિહારી, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને આર અશ્વિન

દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન

ડીન એલ્ગર (કેપ્ટન), એડન માર્કરામ, કીગન પીટરસન, ટેમ્બા બાવુમા, રેસી વેન ડેર ડુસેન, કાર્લ વેન, કાગીસો રબાડા, માર્કો યાનસન, લુંગી એનગીડી, ડુઆન ઓલિવર અને કેશવ મહારાજ.

ટેસ્ટ રેન્કિંગ

  1. ભારત - 1
  2. દક્ષિણ આફ્રિકા - 6

આમને-સામને

  1. કુલ ટેસ્ટ: 40
  2. ભારત જીત્યું: 15
  3. સાઉથ આફ્રિકા જીત્યું: 15

ડ્રો: 10

આ પણ વાંચોઃ IND vs SA Test: ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ કરવા મેદાનમાં ઉતરી હતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.