ETV Bharat / sports

ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આંનદના પિતાનું 92 વર્ષની ઉમરે નિધન - વિશ્વનાથન આંનદના પિતાનું 92 વર્ષની ઉમરે નિધન

આનંદની પત્ની અરુણાએ તેના સસરાને પ્રખ્યાત ચેસ પ્લેયર સપોર્ટ સિસ્ટમ ગણાવી હતી. તે આનંદની તમામ વિશ્વ ચેમ્પિયનશિપ જીતના સાક્ષી હતા.

champion
ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આંનદના પિતાનું 92 વર્ષની ઉમરે નિધન
author img

By

Published : Apr 16, 2021, 8:14 AM IST

Updated : Apr 16, 2021, 2:12 PM IST

  • આંનદ વિશ્વનાથનના પિતાનુ નિધન
  • 92 વર્ષની ઉંમરે થયું નિધન
  • પરીવારમાં શોકનો માહોલ

ચેન્નેઈ: પાંચ વાર વિશ્વ ચેસ ચેમ્પિયન બની ચૂકેલા વિશ્વનાથન આનંદના પિતા કે.વિશ્વનાથનનું ટૂંકી માંદગી બાદ ગુરુવારે નિધન થયું હતું.

92 વર્ષે નિધન

પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું કે, તે 92 વર્ષના હતા અને શહેરની સિટી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દક્ષિણ રેલ્વેના ભૂતપૂર્વ જનરલ મેનેજર, વિશ્વનાથનના બે પુત્રો અને એક પુત્રી છે.

આ પણ વાંચો : ફાસ્ટેસ્ટ મેન ઉસૈન બોલ્ટ કોહલીની ટીમ RCBને કરશે સપોર્ટ

આંનદ માટે સપોર્ટ સિસ્ટમ

આનંદની પત્ની અરુણાએ તેમને પ્રખ્યાત ચેસ પ્લેયરની સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ ગણાવ્યા હતા, તેમણે કહ્યું, તે આનંદની સપોર્ટ સિસ્ટમ હતા, તે આનંદની તમામ વિશ્વ ચેમ્પિયનશિપ જીતના સાક્ષી રહ્યા હતા," તેમણે આગળ કહ્યું "એક સમાન્ય માણસ, જેમણે પોતાના સંતાનોને સાચા મૂલ્યો શિખવ્યા. તેમણે તેમની સિદ્ધિઓ પર ખૂબ ગર્વ લીધો હતો,"

Last Updated : Apr 16, 2021, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.