ETV Bharat / sports

23 માર્ચથી મલેશિયામાં શરૂ થશે હોકી ટૂર્નામેંટ - india

ન્યુઝ ડેસ્કઃ યોજાવા જઈ રહેલી 28મી સુલ્તાન અજલાન શાહ કપ 2019નું આયોજન 23 માર્ચથી શરૂ થવા જઈ રહ્યું છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Mar 21, 2019, 5:41 AM IST

મલેશિયામાં યોજાવા જઈ રહેલી 28મી સુલ્તાન અજલાન શાહ 2019નું આયોજન23 માર્ચથી શરૂ થવા જઈ રહ્યું છે. જેના માટે રવાના થઈ રહેલા ભારતીય પુરુષ હોકી ટીમ અમે કેપ્ટન મનપ્રીત સિંહ વર્ષની આ પ્રથમ ટૂર્નામેંટને ઉત્સુક જોવા મડી રહી છે.

મલેશિયાના ઈપોહમાં શરૂ થવા જઈ રહેલી આ ટૂર્નામેંટમાં ભારતે પોતાનો પહેલો મેચ એશિયાઈ ચૈમ્પિયન જાપાન સાથે રમવાનો છે. બન્ને ટીમોંનીઆ પહેલા આગલા વર્ષે યાજાયેલી એશિયાઈ ચૈમ્પિયંસ ટ્રૉફીમાં ટક્કર જોવા મડીહતી આ ટૂર્નામેંટ માટે રવાના થયા પહેલા ભારતીય કેપ્ટન મનપ્રીત સિંહે કહ્યું, "સીઝનનાં પહેલા ટૂર્નામેંટની સકારાત્મક શરુઆત કરવા માટે અમે ઉત્સુક છીએ.આમાં સારો દેખાવ ભુવનેશ્વરમાં FIHમેન્સ સીરીઝ ફાઇનલમાં મદદ કરશે.

કેમ્પ પરસખત મહેનત કરી છે

આ પ્રસિદ્ધ ટુર્નામેન્ટમાં ભારત સિવાય, મલેશિયા, કેનેડા, કોરિયા, દક્ષિણ આફ્રિકા અને એશિયાઈ રમતોનુંચેમ્પિયનજાપાન ભાગ લઈ રહ્યા છે. તેમણે કહ્યું"અમે ટૂર્નામેન્ટ માટે શિબિરમાં સખત મહેનત કરી છે," શિબિરમાં બપોરે ગરમ હવામાનમાં પ્રેક્ટિસ કરવાથી અમને ઇપોહની શરતો સાથે સંકલન કરવામાં મદદ મળશે.

Intro:Body:

सुल्तान अजलान शाह कप के लिए उत्सुक है टीम : मनप्रीत सिंह

लेशिया में होने वाले 28वें सुल्तान अजलान शाह कप 2019 का आयोजन 23 मार्च से शुरू होने जा रहा है.

हैदराबाद: मलेशिया में होने वाले 28वें सुल्तान अजलान शाह कप 2019 का आयोजन 23 मार्च से शुरू होने जा रहा है. इसके लिए रवाना होने से पहले भारतीय पुरुष हॉकी टीम और उनके कप्तान मनप्रीत सिंह साल के इस पहले टूर्नामेंट को लेकर काफी उत्सुक हैं.

मलेशिया के इपोह में शुरू होने वाले इस टूर्नामेंट में भारत को अपना पहला मैच एशियाई चैम्पियन जापान के साथ खेलना है. दोनों टीमें इससे पहले पिछले साल एशियाई चैम्पियंस ट्रॉफी में आमने-सामने हुई थीं.

इस प्रतिष्ठित टूर्नामेंट के लिए रवाना होने से पहले भारतीय कप्तान मनप्रीत सिंह ने कहा,"ये इस सीजन का पहला टूर्नामेंट है और स्वाभाविक रूप से हम इसकी सकारात्मक शुरुआत करने के लिए काफी उत्सुक हैं. इसमें अच्छा प्रदर्शन करने से भुवनेश्वर में एफआईएच पुरुष सीरीज फाइनल्स के लिए हमें मदद मिलेगी."

कैंप में कड़ी मेहनत की है

इस प्रसिद्ध टूर्नामेंट में भारत के अलावा मेजबान मलेशिया, कनाडा, कोरिया, दक्षिण अफ्रीका और एशियाई खेलों की चैम्पियन जापान की टीमें भाग ले रही हैं. उन्होंने कहा,"टूर्नामेंट के लिए हमने कैंप में कड़ी मेहनत की है. कैंप में दोपहर में गर्म मौसम में अभ्यास करने से हमें इपोह में वहां की परिस्थितियों के साथ तालमेल बिठाने में मदद मिलेगी."

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.