નવી દિલ્હી: ભારતીય મહિલા ટીમની કેપ્ટન રાની રામપાલ ગુરુવારે પ્રતિષ્ઠિત 'વર્લ્ડ ગેમ્સ એથલિટ ઓફ ધ યર' એવોર્ડ જીતનાર વિશ્વભરની પ્રથમ હોકી ખેલાડી બની છે. ખેલના ચાહકો દ્વારા 20 દિવસના મતદાન બાદ વર્લ્ડ ગેમ્સે ગુરુવારે રાનીને વિજેતાની ઘોષણા કરી હતી.
-
Congratulations @imranirampal for becoming the first ever Hockey athlete to win the prestigious @TheWorldGames Athlete of the Year award! 👏🏑@TheHockeyIndia https://t.co/5K29Z5xmQ0
— International Hockey Federation (@FIH_Hockey) January 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations @imranirampal for becoming the first ever Hockey athlete to win the prestigious @TheWorldGames Athlete of the Year award! 👏🏑@TheHockeyIndia https://t.co/5K29Z5xmQ0
— International Hockey Federation (@FIH_Hockey) January 30, 2020Congratulations @imranirampal for becoming the first ever Hockey athlete to win the prestigious @TheWorldGames Athlete of the Year award! 👏🏑@TheHockeyIndia https://t.co/5K29Z5xmQ0
— International Hockey Federation (@FIH_Hockey) January 30, 2020
વર્લ્ડ ગેમ્સએ કહ્યું કે, "ભારતીય હોકીની સુપરસ્ટાર રાનીએ વર્લ્ડ ગેમ્સની વર્ષ 2019ની એથ્લેટ છે. રાનીને 1,99,477 મત મળ્યા હતા, રાની એથ્લેટ ઓફ ધ યર રેસની સ્પષ્ટ વિજેતા છે, જાન્યુઆરીમાં 20 દિવસના મતદાન દરમિયાન વિશ્વભરના રમતપ્રેમીઓએ તેમના મનપસંદને મત આપ્યો છે. 20 દિવસમાં 7,05,610થી વધુ મતદાતા દરમિયાન મતદાન કરવામાં આવ્યું હતું.
-
#TheWorldGamesAOTY@imranirampal has won The World Games Athlete of the Year award!
— International Hockey Federation (@FIH_Hockey) January 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Here is her message after winning the award!@TheHockeyIndia pic.twitter.com/FrtsfhsqOG
">#TheWorldGamesAOTY@imranirampal has won The World Games Athlete of the Year award!
— International Hockey Federation (@FIH_Hockey) January 30, 2020
Here is her message after winning the award!@TheHockeyIndia pic.twitter.com/FrtsfhsqOG#TheWorldGamesAOTY@imranirampal has won The World Games Athlete of the Year award!
— International Hockey Federation (@FIH_Hockey) January 30, 2020
Here is her message after winning the award!@TheHockeyIndia pic.twitter.com/FrtsfhsqOG
ગયા વર્ષે ભારતે FIH સિરીઝ જીતી હતી જેમાં રાની પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહી હતી. રાનીના નેતૃત્વમાં ભારતીય મહિલા ટીમે તેના ઇતિહાસમાં ત્રીજા ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું છે.
-
SHE'S DONE IT!🙌🥳@imranirampal is the World Games Athlete of the Year 2019!
— Hockey India (@TheHockeyIndia) January 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
We congratulate our skipper and wish her more success along the way and thank all the supporters for making this possible! 🇮🇳🏑#IndiaKaGame pic.twitter.com/WCETKIWS6G
">SHE'S DONE IT!🙌🥳@imranirampal is the World Games Athlete of the Year 2019!
— Hockey India (@TheHockeyIndia) January 30, 2020
We congratulate our skipper and wish her more success along the way and thank all the supporters for making this possible! 🇮🇳🏑#IndiaKaGame pic.twitter.com/WCETKIWS6GSHE'S DONE IT!🙌🥳@imranirampal is the World Games Athlete of the Year 2019!
— Hockey India (@TheHockeyIndia) January 30, 2020
We congratulate our skipper and wish her more success along the way and thank all the supporters for making this possible! 🇮🇳🏑#IndiaKaGame pic.twitter.com/WCETKIWS6G
તાજેતરમાં જ પદ્મશ્રી એવોર્ડ મળનાર છે, ત્યારે રાનીએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ અને મારા દેશવાસીઓ જેણે સતત મને મત આપ્યા છે. "હું આ એવોર્ડ મારી ટીમ અને મારા દેશને સમર્પિત કરું છું. આ સફળતા ફક્ત હોકી પ્રેમીઓ, ચાહકો, મારી ટીમ, કોચ, હોકી ઇન્ડિયા, સરકાર, બોલીવુડના મિત્રો, સાથીઓના પ્રેમ અને સમર્થનથી જીતી શકી છું.
આંતરરાષ્ટ્રીય ફેડરેશન દ્વારા તેમની રમત-ગમતમાંથી કુલ 25 એથ્લેટ્સને આ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. FIHએ રાણીના નામની શ્રેષ્ઠ પ્રદર્શન અને ઉદાહરણ દ્વારા તેની આગેવાની કરવાની ક્ષમતા માટે ભલામણ કરી છે.
92,000થી વધુ મતો સાથેની રેસમાં બીજા ક્રમે યુક્રેનના કરાટે સ્ટાર સ્ટેનિસ્લાવ હુરુના અને કેનેડિયન પાવરલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયન રૈઆ સ્ટિન હતાં.