ભારતની ગુરજીત કૌરે 2, નવનીત કૌર અને કેપ્ટન રાની રામપાલે 1-1 ગોલ કર્યો છે. ચિલીની ખેલાડી કૈરોલિના ગાર્સિયા અને મેનુએલા અરોજ ગોલ ફટકાર્યો છે.
આ ટુર્નામેન્ટની ફાઈનલમાં ભારતીય ટીમનો મુકાબલો રુસ અને જાપાન વચ્ચે રમનારી બીજી સેમીફાઈનલની વિજેતા ટીમ સાથે થશે.