- મોહુન બાગાન ફૂટબોલ ક્લબ દ્વારા કોચ અન્ટોનિયો હબાસનો કરાર વધાર્યો
- અન્ટોનિયો હબાસે ATKને 2 ટાઇટલ જીતાડ્યાં હતા
- મોહન બાગાનની સાથે મર્જ બાદ ટીમ છેલ્લી ISL સીઝનમાં રનર્સ-અપ રહી
કોલકાતા: ATK મોહુન બાગાન ફૂટબોલ ક્લબ દ્વારા મુખ્ય કોચ અન્ટોનિયો હબાસના કરારને એક વર્ષ માટે વધારવામાં આવ્યો છે. ક્લબ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, "અમને જણાવતાં આનંદ થાય છે કે, કોચ અન્ટોનિયો હબાસે ATK મોહન બાગાન સાથે એક વર્ષનો કરાર વધાર્યો છે." ATKને 2 ટાઇટલ જીતાનાર સ્પેનિશ કોચના માર્ગદર્શનમાં મોહન બાગાનની સાથે મર્જ થયા બાદ ટીમ છેલ્લી ISL સીઝનમાં રનર્સ-અપ રહી હતી.
આ પણ વાંચો: હોકી જૂનિયર નેશનલ ટૂર્નામેન્ટને લાગ્યું કોરોનાનું ગ્રહણ
ATKને 2 ટાઇટલ જીતાડ્યાં
ATKને 2 ટાઇટલ જીતાનાર સ્પેનિશ કોચના માર્ગદર્શન હેઠળ મોહન બાગાનની સાથે મર્જ થયા બાદ ટીમ છેલ્લી ISL સીઝનમાં રનર્સ-અપ રહી હતી.
આ પણ વાંચો: રોનાલ્ડોએ પોર્ટુગલને જીત અપાવી, બેલ્જિયમ અને નેધરલેન્ડ પણ જીત્યાં