ETV Bharat / sports

Ganguly Family Tested Positive : સૌરવ ગાંગુલી બાદ તેના ઘરના ચાર સભ્યો થયા કોવિડથી સંક્રમિત - Ganguly Family Tested Positive

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી હવે કોરોના વાયરસમાંથી (Sourav Ganguly recovers from corona virus) સ્વસ્થ થઈ ગયા છે. ગાંગુલીનો તાજેતરનો કોવિડ ટેસ્ટ નેગેટિવ (Ganguly's covid test negative) આવ્યો છે, પરંતુ હવે તેના પરિવારના અન્ય ચાર સભ્યો (Ganguly Family Tested Positive ) કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે.

Ganguly Family Tested Positive : સૌરવ ગાંગુલી બાદ તેના ઘરના ચાર સભ્યો થયા કોવિડથી સંક્રમિત

author img

By

Published : Jan 5, 2022, 4:57 PM IST

કોલકાતા: BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તેમના પરિવારના ચાર સભ્યો (Ganguly Family Tested Positive) પણ કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સૌરવ ગાંગુલીની પુત્રી સના ગાંગુલીનો (Sana Ganguly daughter of Sourav Ganguly corona positive) સમાવેશ થાય છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ 15 દિવસ પહેલા કોરોનાથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

સૌરવ ગાંગુલીના પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટીવ

હવે સૌરવ ગાંગુલી (Sourav Ganguly recovers from corona virus) કોરોના વાયરસમાંથી સ્વસ્થ થઈ ગયો છે અને ગાંગુલીનો તાજેતરનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ હવે તેના પરિવારના અન્ય ચાર સભ્યો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. મળતી માહિતી મુજબ સના આઈસોલેટ થઈ ગઈ છે અને તેમાં કોરોના વાયરસના હળવા લક્ષણો છે.

સૌરવ ગાંગુલીની પુત્રી સના કોરોના પોઝિટીવ

સૌરવ ગાંગુલીની પત્ની ડોના ગાંગુલીએ પણ સૌરવની રિકવરી અંગે મીડિયાને માહિતી આપી હતી અને તેણે જણાવ્યું હતું કે, BCCI પ્રમુખ ખરેખર સ્વસ્થ થઈ રહ્યા છે. હવે જ્યારે ગાંગુલી સ્વસ્થ થઈ ગયો છે, ત્યારે તેની પુત્રી સના કોરોના વાયરસની પકડમાં છે.

આ પણ વાંચો:

Saurav Ganguly Corona Positive: દાદા ગાંગુલી કોરોના પોઝિટિવ મળ્યા બાદ હોસ્પિટલમાં દાખલ

Dilip Vengsarkar On Sourav Ganguly : ગાંગુલીએ વિરાટ કોહલીની કેપ્ટનશિપના મુદ્દા પર બોલવું ન જોઈએઃ વેંગસરકર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.