નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન શિખર ધવન દક્ષિણ આફ્રિકા (ODI Series IND vs SA) સામેની મેચમાં ટીમનું નેતૃત્વ કરી શકે છે. ધવનને વન ડે મેચ માટે કેપ્ટન (Shikhar Dhawan to lead India) બનાવવામાં આવી શકે છે. ન્યૂઝ એજન્સી ANIએ BCCIના સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.
-
Shikhar Dhawan to lead India in ODIs against South Africa: BCCI sources
— ANI Digital (@ani_digital) September 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/QzYxuaC91o#ShikharDhawan #ODIs #IndiavsSouthAfrica pic.twitter.com/XP56hFmOb5
">Shikhar Dhawan to lead India in ODIs against South Africa: BCCI sources
— ANI Digital (@ani_digital) September 12, 2022
Read @ANI Story | https://t.co/QzYxuaC91o#ShikharDhawan #ODIs #IndiavsSouthAfrica pic.twitter.com/XP56hFmOb5Shikhar Dhawan to lead India in ODIs against South Africa: BCCI sources
— ANI Digital (@ani_digital) September 12, 2022
Read @ANI Story | https://t.co/QzYxuaC91o#ShikharDhawan #ODIs #IndiavsSouthAfrica pic.twitter.com/XP56hFmOb5
મુખ્ય કોચ લક્ષ્મણ આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ તમામ ખેલાડીઓને આરામ આપવામાં આવશે. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા સહિત વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા જેવા મહત્વના ખેલાડીઓ ટીમનો ભાગ નહીં હોય. આ સિવાય મુખ્ય કોચ રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં VVS લક્ષ્મણ ફરીથી ટીમને ગાઈડ કરી છે. ICC T20 વર્લ્ડની આઠમી સિઝન 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર દરમિયાન શરૂ થઈ રહી છે.
ત્રણ વન ડે મેચ આ પહેલા ભારત 28 સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટી20 અને ત્રણ વનડે મેચ રમશે. પ્રથમ T20 મેચ 28 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે. બીજી મેચ ગુવાહાટીમાં 2 ઓક્ટોબર 2022ના રોજ મહાત્મા ગાંધીની જન્મજયંતિના અવસરે રમાશે, ત્યારબાદ તારીખ 4 ઓક્ટોબરે ઈન્દોરમાં છેલ્લી T20 મેચ રમાશે.