ETV Bharat / sports

PCB ચીફ નજમ સેઠી એશિયા કપ 2023 માટે જય શાહ પર ભડક્યા, કહ્યું PSL કેલેન્ડર પણ આપી દો - PCB ચીફ નજમ સેઠી

એશિયા કપની યજમાનીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ (cricketing calendar asian cricket 2023 24 season )ચાલી રહ્યો છે. તે જ સમયે, પાકિસ્તાનના ભૂતપૂર્વ અધ્યક્ષ રમીઝ રાજાએ કહ્યું હતું કે જો પાકિસ્તાનને એશિયા કપ 2023 ના યજમાન(asian cricket 2023 2024 season) તરીકે જાળવી રાખવામાં નહીં આવે તો તે વર્ષના અંતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારત નહીં આવે.

PCB ચીફ નજમ સેઠી એશિયા કપ 2023 માટે જય શાહ પર ભડક્યા, કહ્યું, PSL કેલેન્ડર પણ આપી દો

author img

By

Published : Jan 6, 2023, 12:44 PM IST

નવી દિલ્હી: એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે 5 જાન્યુઆરીએ એશિયન ક્રિકેટને લઈને વર્ષ 2023-24 માટે નવું કેલેન્ડર(cricketing calendar asian cricket 2023 24 season ) બહાર પાડ્યું હતું. જેને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ નજમ સેઠીએ જય શાહ પર નિશાન સાધ્યું હતું. એક ટ્વીટમાં તેણે કહ્યું કે, જ્યારે તે પોતે જ બધું નક્કી કરી રહ્યા હોય તો સારું છે કે તેઓ PSLનું કેલેન્ડર પણ જાહેર કરે.

  • Thank you @JayShah for unilaterally presenting @ACCMedia1 structure & calendars 2023-24 especially relating to Asia Cup 2023 for which 🇵🇰 is the event host. While you are at it, you might as well present structure & calendar of our PSL 2023! A swift response will be appreciated. https://t.co/UdW2GekAfR

    — Najam Sethi (@najamsethi) January 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ODI વર્લ્ડ કપ: એશિયા કપની યજમાનીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે(pcb chairman najam sethi took a shot at jay shah ) વિવાદ ચાલી રહ્યો છે. તે જ સમયે, પાકિસ્તાનના ભૂતપૂર્વ અધ્યક્ષ રમીઝ રાજાએ કહ્યું હતું કે જો પાકિસ્તાનને એશિયા કપ 2023 ના યજમાન તરીકે જાળવી રાખવામાં નહીં આવે તો તે વર્ષના અંતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારત નહીં આવે. એશિયા કપ આ વખતે ODI ફોર્મેટમાં રમાશે. જો કે તેના યજમાન દેશને લઈને હજુ પણ સસ્પેન્સ છે. હવે નજમ સેઠીએ જય શાહ પર નિશાન સાધ્યું છે.

ટ્વીટ કરીને નિશાન: હકીકતમાં, ગુરુવારે BCI સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે એશિયન ક્રિકેટનું માળખું અને કેલેન્ડર 2023-2024 બહાર પાડ્યું. આ અંગે ટિપ્પણી કરતાં નજમ સેઠીએ (pcb chairman najam sethi )જય શાહ પર કહ્યું, “એસીસીનું નવું બહાર પાડવામાં આવેલ માળખું અને કેલેન્ડર 2023-24, ખાસ કરીને એશિયા કપ 2023 સાથે સંબંધિત, જેના માટે પાકિસ્તાન ઇવેન્ટ હોસ્ટ કરે છે, તેને એકપક્ષીય રીતે રજૂ કરવા બદલ જય શાહનો આભાર. જ્યારે તમે બધું જાતે નક્કી કરો છો, ત્યારે તમે અમારું PSL 2023 સ્ટ્રક્ચર અને કૅલેન્ડર પણ રિલીઝ કરી શકો છો!”

આ પણ વાંચો: ફાસ્ટ બોલર અર્શદીપ સિંહના નામે T20માં શરમજનક રેકોર્ડ

એશિયન ક્રિકેટ કેલેન્ડર બહાર પડ્યું: એશિયન ક્રિકેટ કાઉન્સિલે ગુરુવારે 2023-24માં યોજાનારી ટૂર્નામેન્ટની જાહેરાત કરી હતી. આ સમયગાળા દરમિયાન પુરૂષો અને મહિલા કાર્યક્રમો સહિત કુલ 145 મેચો રમાશે. આ વર્ષના એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે, જેમાં ક્વોલિફાયર દ્વારા ત્રીજી ટીમ ઉમેરવામાં આવશે. શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને બીજા ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.