ETV Bharat / sports

વિરાટે ફોર્મમાં આવવા માટે પોતાનો રસ્તો જાતે જ શોધવો પડશેઃ કપિલ દેવ - Virat Kohli Dropped from West Indies Tour

વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ સામેની 5 T20 શ્રેણી માટે પસંદ કરાયેલી (Virat Kohli Dropped from West Indies Tour) ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. Bcciએ આ માટે કોઈ સ્પષ્ટ (Bcci Specification) કારણ આપ્યું નથી. એવા અહેવાલો છે કે તેમને આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં કપિલ દેવે ફરી (Comment of Kapil Dev) એકવાર કોહલીને લઈને નિવેદન આપ્યું છે

વિરાટે ફોર્મમાં આવવા માટે પોતાનો રસ્તો જાતે જ શોધવો પડશેઃ કપિલ દેવ

author img

By

Published : Jul 16, 2022, 5:24 PM IST

નવી દિલ્હી: વિરાટ કોહલીએ નવેમ્બર 2019 થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી (Virat Kohli Dropped from West Indies Tour) ફટકારી નથી. તે તમામ ફોર્મેટમાં ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. 1983ના વર્લ્ડ કપ વિજેતા કપિલ દેવને (Comment of Kapil Dev) લાગે છે કે કોહલી હજુ ફોર્મમાં નથી, પરંતુ તે શ્રેષ્ઠ બેટ્સમેન છે. એકવાર તે તેમના બેટથી સારી રીતે રમ્યા પછી તેઓ ખૂબ જ જલ્દી તેમના ફોર્મમાં પાછો આવી શકે છે.

વિરાટે ફોર્મમાં આવવા માટે પોતાનો રસ્તો જાતે જ શોધવો પડશેઃ કપિલ દેવ
વિરાટે ફોર્મમાં આવવા માટે પોતાનો રસ્તો જાતે જ શોધવો પડશેઃ કપિલ દેવ

આ પણ વાંચોઃ ઘેડનું ઓસા ગામ પાંચ દિવસ મુશ્કેલીમાં, તંત્ર આટો મારવા પણ નથી આવ્યું

બે વર્ષથી બોગસ પર્ફોમન્સઃ વિરાટ છેલ્લા પાંચથી છ વર્ષથી ભારતીય ટીમ સાથે છે. જ્યાં તેણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જો કે છેલ્લા બે વર્ષથી વિરાટ ટીમમાં યોગદાન આપી શક્યો નથી. હું ઈચ્છું છું કે આવો ખેલાડી પોતાના ફોર્મમાં પાછો આવે અને ટીમમાં યોગદાન આપે. તેણે પોતાની બેટિંગમાં લાઈનમાં પાછા આવવા માટે પોતાનો રસ્તો જાતે જ શોધવો પડશે. વર્લ્ડ કપ નજીકમાં છે અને તેના માટે ફોર્મમાં આવવું મહત્વપૂર્ણ છે. જોકે, હકીકત એવી પણ છે કે, કોહલી છેલ્લી ચાર ટુર્નામેન્ટમાં ખાસ કોઈ રન કરી શક્યો નથી.

આટલો સમય ન હોયઃ કપિલે એબીપી ન્યૂઝને કહ્યું, તેઓ રણજી ટ્રોફી રમે છે અથવા ગમે ત્યાં રન બનાવે છે. તેને પોતાનો આત્મવિશ્વાસ પાછો લાવવાની જરૂર છે. આ એક મહાન અને સારા ખેલાડી વચ્ચેનો તફાવત છે. તેના જેવા મહાન ખેલાડીને ફોર્મમાં પાછા ફરવામાં આટલો સમય ન લેવો જોઈએ.એનું પર્ફોમન્સ પણ ઠીક ઠીક રહ્યું છે. કેપ્ટન તરીકે પણ વિરાટે ઘણી સીરિઝમાં ભારતને જીત અપાવી છે. પણ પર્ફોમન્સની દ્રષ્ટિએ એ કંગાળ પુરવાર થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ બ્રિટનમાં વરસી શકે છે આગના ગોળા, હવામાન વિભાગે આપી ચેતવણી

વેસ્ટ ઈન્ડિઝ નહીં જાયઃ ઈંગ્લેન્ડ પ્રવાસની સમાપ્તિ પછી, કોહલી ત્રણ વનડે અને પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચો માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ નહીં કરે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કોહલીને પડતો મૂકવામાં આવ્યો છે કે આરામ આપવામાં આવ્યો છે, તો કપિલે કહ્યું, “હું એમ ન કહી શકું કે વિરાટ કોહલી જેવા મોટા ખેલાડીને પડતો મૂકવામાં આવે. તેને સન્માન આપવા માટે આરામ આપવામાં આવ્યો છે, તો તેમાં કંઈ ખોટું નથી

સૌથી મહત્ત્વની વાતઃ સૌથી મહત્વની વાત એ છે કે આવા ખેલાડીને ફોર્મમાં કેવી રીતે લાવવો? તે કોઈ સામાન્ય ક્રિકેટર નથી. તેણે પોતાનું ફોર્મ પાછું મેળવવા માટે વધુ પ્રેક્ટિસ કરવી જોઈએ. વધુ મેચ રમવી જોઈએ. કપિલે એ પણ ધ્યાન દોર્યું કે ક્રિકેટ ચાહકો લાંબા સમયથી કોહલીના ફોર્મમાં આવવાની રાહ જોઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.