- IPL-21ની બાકીની મેચો આવતીકાલથી શરૂ
- મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે રમાશે મેચ
- મેચ સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે
હૈદરાબાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનનો બીજો ભાગ 19 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાતમાં રમાશે. IPL-2021ની શરૂઆત આ વર્ષે એપ્રિલમાં ભારતમાં થઈ હતી, પરંતુ કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સભ્યો કોરોનાથી સંક્રમિત થયા બાદ આને સ્થગિત કરી દેવામાં આવી હતી. આવામાં હવે 19 સપ્ટેમ્બરથી UAEમાં એકવાર ફરી લીગની શરૂઆત થશે, જેને IPL 2021નો બીજો ભાગ કહેવામાં આવી રહ્યો છે.
IPL 2021ના બીજા ચરણની શરૂઆત રવિવારથી
19 સપ્ટેમ્બરના ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની વચ્ચે મેચથી IPL 2021ના બીજા તબક્કાની એટલે કે બીજા ભાગની શરૂઆત થશે. આ મેચ સાંજે 7 વાગ્યે ને 30 મિનિટે રમાશે. પહેલાની માફક બીજા ભાગમાં પણ બપોરની મેચ 3 વાગ્યે ને 30 મિનિટે અને સાંજની મેચો 7 વાગ્યે ને 30 મિનિટથી રમાશે.
IPL-2021ના બીજા તબક્કાનું શિડ્યુલ
19 સપ્ટેમ્બર: ચેન્નઈ સુપર કિંગ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ સાંજે 7:30 વાગ્યે
20 સપ્ટેમ્બર: કોલકાતા નાઈટ રાઈડર્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાંજે 7:30 વાગ્યે
21 સપ્ટેમ્બર: પંજાબ કિંગ્સ vs રાજસ્થાન રોયલ્સ સાંજે 7:30 વાગ્યે
22 સપ્ટેમ્બર: દિલ્હી કેપિટલ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ સાંજે 7:30 કલાકે
23 સપ્ટેમ્બર: મુંબઈ ઈન્ડિયન્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ સાંજે 7:30 વાગ્યે
24 સપ્ટેમ્બર: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs ચેન્નઈ સુપર કિંગ્સ સાંજે 7:30 વાગ્યે
25 સપ્ટેમ્બર: દિલ્હી કેપિટલ્સ vs રાજસ્થાન રોયલ્સ બપોરે 3:30 વાગ્યે
બીજી મેચ: સનરાઇઝર્સ હૈદરાબાદ vs પંજાબ કિંગ્સ સાંજે 7:30 વાગ્યે
26 સપ્ટેમ્બર: ચેન્નઈ સુપર કિંગ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ બપોરે 3:30 વાગ્યે
બીજી મેચ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs મુંબઈ ઈન્ડિયન્સ સાંજે 7:30 વાગ્યે
27 સપ્ટેમ્બર: સનરાઇઝર્સ હૈદરાબાદ vs રાજસ્થાન રોયલ્સ સાંજે 7:30 વાગ્યે
28 સપ્ટેમ્બર: કોલકાતા નાઈટ રાઈડર્સ vs દિલ્હી કેપિટલ્સ બપોરે 3:30 કલાકે
બીજી મેચ: મુંબઈ ઇન્ડિયન્સ vs પંજાબ કિંગ્સ સાંજે 7:30
29 સપ્ટેમ્બર: રાજસ્થાન રોયલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાંજે 7:30 વાગે
30 સપ્ટેમ્બર: સનરાઇઝર્સ હૈદરાબાદ vs ચેન્નઇ સુપર કિંગ્સ સાંજે 7:30 વાગ્યે
1 ઓક્ટોબર: કોલકાતા નાઈટ રાઈડર્સ vs પંજાબ કિંગ્સ સાંજે 7:30 કલાકે
2 ઓક્ટોબર: મુંબઈ ઇન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ બપોરે 3:30 વાગ્યે
બીજી મેચ: રાજસ્થાન રોયલ્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ સાંજે 7:30 વાગ્યે
3 ઓક્ટોબર: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs પંજાબ કિંગ્સ બપોરે 3:30 કલાકે
બીજી મેચ: કોલકાતા નાઈટ રાઈડર્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ સાંજે 7:30 વાગે
4 ઓક્ટોબર: દિલ્હી કેપિટલ્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ સાંજે 7:30 વાગ્યે
5 ઓક્ટોબર: રાજસ્થાન રોયલ્સ vs મુંબઈ ઇન્ડિયન્સ સાંજે 7:30 વાગ્યે
6 ઓક્ટોબર: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs સનરાઇઝર્સ હૈદરાબાદ સાંજે 7:30 કલાકે
7 ઓક્ટોબર: ચેન્નાઈ સુપર કિંગ્સ vs પંજાબ કિંગ્સ બપોરે 3:30 કલાકે
બીજી મેચ: કોલકાતા નાઇટ રાઇડર્સ vs રાજસ્થાન રોયલ્સ સાંજે 7:30 વાગ્યે
8 ઓક્ટોબર: સનરાઇઝર્સ હૈદરાબાદ vs મુંબઇ ઇન્ડિયન્સ બપોરે 3:30 કલાકે
બીજી મેચ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs દિલ્હી કેપિટલ્સ બપોરે 3:30 વાગ્યે
10 ઓક્ટોબર: ક્વોલિફાયર 1
11 ઓક્ટોબર: એલિમિનેટર
13 ઓક્ટોબર: ક્વોલિફાયર 2
15 ઓક્ટોબર: ફાઇનલ
વધુ વાંચો: રવિ શાસ્ત્રીએ આપ્યા સંકેત, ટી-20 વર્લ્ડ કપ બાદ છોડી શકે છે હેડ કોચનું પદ