ETV Bharat / sports

IPL-14: પાંચ વખતની IPL વિજેતા સામે સતત ચોથી હારથી બચવા મેદાને ઉતરશે પંજાબ

IPL-14માં આજે 17મી મેચ ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે.

IPL
IPL
author img

By

Published : Apr 23, 2021, 12:39 PM IST

  • મુંબઇના ખેલાડીઓએ ફોર્મમાં પરત ફરવું આવશ્યક
  • બન્ને ટીમ જીતના ઈરાદે ઉતરશે મેદાને
  • પંજાબની જીતથી શરૂઆત પરંતુ બાદમાં સતત હાર

ચેન્નઈ: મુંબઇ ઇન્ડિયન્સ શુક્રવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં બેટિંગમાં સુધારો કરવાના લક્ષ્યાંક સાથે પંજાબ કિંગ્સનો સામનો કરશે જેની ટીમ વિજયી બનવા માટે સંઘર્ષ કરી રહી છે.

બન્ને ટીમ જીતના ઈરાદે ઉતરશે મેદાને

રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઇની ટીમ બેટ્સમેનોના નબળા પ્રદર્શનને કારણે દિલ્હી કેપિટલ્સ સામેની મેચ હારી ગઈ હતી. તે હારને ભૂલીને પાછી ફરવા માંગશે. કેપ્ટને ખુદ સારી બેટિંગ કરી હતી પરંતુ અન્ય બેટ્સમેન અસમર્થ રહ્યા હતા અને ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

મુંબઇના ખેલાડીઓએ ફોર્મમાં પરત ફરવું આવશ્યક

મુંબઇના બોલરો સામાન્ય રીતે સારું પ્રદર્શન કરીને ટીમને જીત અપાવવામાં સફળ રહ્યા છે પરંતુ તેઓ દિલ્હી સામે આમ કરી શક્યા નહીં. તેઓ બેટ્સમેનો પાસેથી મોટા સ્કોરની અપેક્ષા કરી રહ્યા હતા કે જેનાંથી તેમનું કામ સરળ થઈ જાય.

મુંબઈ ઈન્ડિયન્સ
મુંબઈ ઈન્ડિયન્સ

આ પણ વાંચો: કોહલી IPLના ઇતિહાસમાં 6,000 રન સુધી પહોંચનાર પ્રથમ બેટ્સમેન બન્યો

ઇન્ડિયન્સ ઈચ્છશે કે તેમના ખેલાડીઓ ફોર્મમાં આવે

આ વર્ષે IPL હજી શરૂઆતના તબક્કામાં છે પરંતુ મુંબઇ ઇન્ડિયન્સ ઈચ્છશે કે તેમના ખેલાડીઓની પંજાબ સામે ફોર્મમાં આવે.

જીતથી શરૂઆત પરંતુ બાદમાં સતત હાર

પંજાબે જીતની શરૂઆત કરી હતી પરંતુ ત્યારબાદથી તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે. બુધવારે તે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 120 રન જ બનાવી શકી હતી. કેએલ રાહુલની આગેવાનીવાળી ટીમ હજી સુધી સફળ થવામાં નિષ્ફળ ગઈ છે.

પંજાબ કિંગ્સ
પંજાબ કિંગ્સ

આ પણ વાંચો: RR vs CSK: ચેન્નાઈ અને રાજસ્થાન બન્ને ટીમની વિજેતા માટેની દોડ

ટીમ

મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), એડમ મિલને, આદિત્ય તારે, અનમોલપ્રીત સિંઘ, અનુકુલ રોય, અર્જુન તેંડુલકર, ક્રિસ લિન, ધવલ કુલકર્ણી, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, જેમ્સ નીશામ, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ, કેરોન પોલાર્ડ, ક્રુણાલ પંડ્યા, માર્કોન જેન્સન, મોહસીન ખાન, નાથન કૂલ્ટર નાઇલ, પિયુષ ચાવલા, ક્વિન્ટન ડેકોક, રાહુલ ચાહર, સૌરભ તિવારી, સૂર્યકુમાર યાદવ, ટ્રેન્ટ બોલ્ટ, યશવીર સિંહ

પંજાબ કિંગ્સ: કેએલ રાહુલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ , મનદીપ સિંહ, પ્રબસિમરન સિંહ, નિકોલસ પૂરણ, સરફરાઝ ખાન, દીપક હૂડ્ડા, મુરુગન અશ્વિન, રવિ બિશ્નોઇ, હરપ્રીત બરાડ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, ઇશાન પોરેલ, દર્શન નલ્કંડે, ક્રિસ જોર્ડન, ડાવિડ મલાન, જોય રિચાર્ડસન, શાહરૂખ ખાન, રિલે મેરેડિથ, મોઇઝિસ હેનરિક, જલજ સક્સેના, ઉત્કર્ષ સિંઘ, ફેબિયન એલન, સૌરભ કુમાર.

મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.