ETV Bharat / sports

IPL 2023: હૈદરાબાદ સામે લખનઉનો પાંચ વિકેટથી વિજય - ipl કાલ્પનિક ક્રિકેટ ટિપ્સ રમતા xi પિચ રિપોર્ટ

આજે IPL 2023ની 10મી મેચ સનરાઇઝ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચે રમાઇ રહી હતી. જેમાં SRHએ પ્રથમ બેટીંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટે 121 રન બનાવ્યા હતા. તેના જવાબમાં લખનઉની ટીમે 16 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 127 રન કરી નાંખ્યા હતા. આમ લખનઉની ટીમ પાંચ વિકેટે વિજયી બની હતી.

IPL 2023: IPL મેચ માટે મહત્વની ક્રિકેટ ટીપ્સ, સાથે જાણો પ્લેઈંગ ઈલેવન અને પીચ રિપોર્ટ

author img

By

Published : Apr 7, 2023, 7:26 AM IST

Updated : Apr 7, 2023, 11:53 PM IST

નવી દિલ્હી: આજે લખનઉ ખાતે સનરાઇઝ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ વચ્ચે સીઝનની 10મી મેચ રમાઇ રહી હતી. જેમાં SRHએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમને પ્રથમ બેટીંગ કરતા LSGને જીત માટે 122 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પણ લખનઉની ટીમ 16 ઓવરમાં જ જીતનો ટાર્ગેટ પુરો કરી નાંખ્યો હતો. અને પાંચ વિકેટથી જીત મેળવી લીધી હતી.

લખનઉની બેટિંગઃ લખનઉની ટીમમાં કાયલ મેયેર્સ14 બોલમાં 13 રન કર્યા હતા. કેએલ રાહુલ 31 બોલમાં 35 રન, દીપક હૂડા 8 બોલમાં 7 રન, કૃનાલ પંડ્યા 23 બોલમાં 34 રન મારક્સ સ્ટોનિસી 13 બોલમાં 10 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. રોમારિયો શેફર્ડ 1 બોલમાં શૂન્ય રને એલબીડબલ્યુ થયો હતો. નિકોલસ પૂરન 6 બોલમાં 11 રન(નોટ આઉટ) રહ્યો હતો અને 16 રન એકસ્ટ્રા મળ્યા હતા.

SRHની બેટીંગ પર એક નજર : SRHએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 121 રન બનાવ્યા હતા. જેમાં અનમોલ પ્રિતે 31, મયંક અગ્રવાલે 08, ત્રિપાઠીએ 35, માર્કરમે 0, હેરી બ્રુકે 3, વોશીંગ્ટન સુંદરે 16, અદિલ રાશિદે 4, ઉમરાન મલિકે 0 રન અને ભુવનેશ્વરે 0 (અનણમ) રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: Sudhir Nayak Passed Away: ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુધીર નાયકનું નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

લખનઉમાં ટક્કરઃ આજે એટલે કે 7 એપ્રિલને શુક્રવારે લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે સાંજે 7.30 કલાકે એકના ક્રિકેટ સ્ટેડિયમ, લખનઉ ખાતે રમાઈ હતી. લખનઉ સુપર જાયન્ટ્સે બેમાંથી એક મેચ જીતીને શાનદાર શરૂઆત કરી છે. જ્યારે તેઓએ તેમની સીઝનની શરૂઆત ઘરઆંગણે દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર પ્રદર્શન સાથે કરી હતી, ત્યારે સુપર જાયન્ટ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રોમાંચક મેચનો ખોટો અંત આવ્યો હતો. LSG પાસે અનુભવ અને ફાયરપાવરથી ભરપૂર સરસ રોસ્ટર છે અને ક્વિન્ટન ડી કોકના આગમન પછી સ્પષ્ટ ફેવરિટ તરીકે શરૂઆત થશે.

પોઈન્ટ ટેબલ (Points Table) આજની મેચ જીત્યા પછી લખનઉ સુપર જાયન્ટસ્ 4પોઈન્ટ સાથે ટોપ પર આવી ગઈ હતી. ગુજરાત ટાઈટન્સ 4 પોઈન્ટ સાથે આજે બીજા નંબરે આવીગઈ હતી. પંજાબ કિંગ્સ 2 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સ 2 પોઈન્ટ, રાજસ્થાન રોયલ્સ2 પોઈન્ટ, ચેન્નાઈ સુપર કિંગ્સ 2 પોઈન્ટ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 2 પોઈન્ટ, દિલ્હીકેપિટલ્સ શૂન્ય પોઈન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ શૂન્ય પોઈન્ટ અને સનરાઈઝર્સ હૈદરાબાદ 2પોઈન્ટ હતા.

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): કેએલ રાહુલ (કેપ્ટન), યશ ઠાકુર, દીપક હુડા, કાયલ મેયર્સ, કૃણાલ પંડ્યા, કૃષ્ણપ્પા ગૌતમ, ક્વિન્ટન ડિકોક, નિકોલસ પૂરન (વિકેટકીપર), અવેશ ખાન, માર્ક વુડ અને રવિ બિશ્નોઈ.

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): મયંક અગ્રવાલ, હેરી બ્રુક, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (સી), અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ (ડબ્લ્યુકે), ટી નટરાજન, ફઝલહક ફારૂકી, ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિક.

LSG vs SRH પિચ રિપોર્ટ: એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં IPL 2023ની આ બીજી મેચ બનવા જઈ રહી છે, તેથી IPLની પ્રથમ મેચમાં પ્રથમ હાફમાં બેટ્સમેનોએ પ્રભુત્વ જમાવ્યું હતું, જ્યારે બીજી ઈનિંગમાં બોલરો મદદ કરતા જોવા મળ્યા હતા. તે મુજબ કોઈપણ કેપ્ટન ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. જોકે, મેચનું પાસુ પલટે તો હૈદરાબાદને મોટી સફળતા મળી શકે છે. આ માટે હૈદરાબાદનો ગેમ પ્લાન એની બોલિંગ પર નિર્ભર હોવાની પૂરી શક્યતાઓ છે.

Last Updated : Apr 7, 2023, 11:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.