ETV Bharat / sports

તાલિબાનના કબજા બાદ પણ પાકિસ્તાન સાથે ક્રિકેટ સીરીઝ રમશે અફઘાનિસ્તાન - પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ

તાલિબાનના કબજા બાદ દેશમાં અફરાતફરી છે પરંતુ તેની અસર અફઘાનિસ્તાનના ક્રિકેટ પર નથી પડી રહ્યો. અફઘાનિસ્તાન - પાકિસ્તાન વચ્ચે 3 વન ડેની સીરીઝનું આયોજન શ્રી લંકામાં કરાયું છે. વન ડે સીરીઝની શરૂઆત 3 સપ્ટેમ્બરથી થશે પરંતુ એ પહેલા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બન્ને ટીમ 3 દિવસ માટે ક્વોરેન્ટાઈન રહેશે.

Afghanistan-Pak ODI series
અફઘાનિસ્તાનના ક્રિકેટ
author img

By

Published : Aug 20, 2021, 1:26 PM IST

  • અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યોજાશે વન ડે સીરીઝ
  • અફઘાનિસ્તાનની ટીમ જશે શ્રીલંકા
  • તાલિબાનની સત્તાની અફઘાનિસ્તાન ક્રિકેટ પર કોઈ અસર નહીં

કાબુલ : તાલિબાનના કબજા બાદ દેશમાં અફરાતફરી છે પરંતુ તેની અસર અફઘાનિસ્તાનના ક્રિકેટ પર નથી પડી રહ્યો. પાકિસ્તાન સાથે ક્રિકેટ સીરીઝ નક્કી થયેલી તારીખ પર જ રમાશે. અફઘાનિસ્તાન - પાકિસ્તાન વચ્ચે 3 વન ડેની સીરીઝનું આયોજન શ્રી લંકામાં કરાયું છે. ત્રણે મેચ હમ્બનતોતામાં રમાશે. વન ડે સીરીઝની શરૂઆત 3 સપ્ટેમ્બરથી થશે પરંતુ એ પહેલા બન્ને ટીમ 3 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેશે.

તાલિબાનના ભય વચ્ચે અફઘાનિસ્તાના ક્રિકેટનો શું હાલ છે તેના પર ક્રિકેટ બોર્ડના CEO હામિદ શિનવારીએ ઈએસપીએન ક્રિકઈન્ફો સાથે વાત કરતા કહ્યું કે , " અમે સૌ રોજની જેમ ઓફીસ આવી જાય શકીએ છીએ. અમારી ક્રિકેટ ટીમ શ્રીલંકામાં પાકિસ્તાન સાથે રમનારી સીરીઝની તૈયારી કરી રહી છે. અમે જલ્દી ક્રિકેટ ટીમને શ્રીલંકા મોકલાવીશું.

આગામી ચાર દિવસમાં આ ટીમ રવાના થાય તેવી શક્યતા છે.

"અમને આશા છે કે આગામી ચાર દિવસમાં ટીમ રવાના થશે. અમે પીસીબી ( પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ) અને શ્રીલંકા ક્રિકેટ ( SLC ) બંનેને અપડેટ કર્યા છે અને બંને બોર્ડ પર છે. હોસ્ટ કરવા માટે હું SLCનો આભારી છું" : હામિદ શિનવારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.