ETV Bharat / sports

India v New Zealand Test match: ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 345 રનમાં ઓલઆઉટ - ind vs nz test series 2021

ભારત વિ ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચમાં(India v New Zealand Test match) ભારત તરફથી બીજા દિવસે ડેબ્યુ કરનાર શ્રેયસ અય્યરે(Shreyas Iyer) 105 રન બનાવ્યા હતા.જો કે શ્રેયસ કાયલ જેમિસન(Kyle Jamieson) દ્વારા આઉટ થયો હતો, જ્યારે અશ્વિન 38 રન અને ઉમેશ યાદવે 10 રને ભારતીય ઇનિંગ્સનો ભાર ખભા ઉપર લીધો હતો.

India v New Zealand Test match: ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 345 રનમાં ઓલઆઉટ

author img

By

Published : Nov 26, 2021, 2:20 PM IST

  • ભારત વિ ન્યૂઝીલેન્ડ પ્રથમ ટેસ્ટ મેચ
  • ભારત તરફથી શ્રેયસ અય્યર 105 રન બનાવ્યા
  • ભારતીય ટીમ 345 રન બનાવી ઓલઆઉટ થઈ

કાનપુરઃ T20 સીરીઝ બાદ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો હાલમાં 2 ટેસ્ટ મેચોની ટેસ્ટ સીરીઝ રમી(India v New Zealand Test match) રહી છે. ત્યારે આ બંને વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનો આ બીજો દિવસ છે, જેનું પ્રથમ સત્ર ભારતના પક્ષમાં સમાપ્ત થયું હતું પરંતુ બીજા સત્ર સુધી ભારતીય બેટ્સમેનો(Indian batsmen) તેને ખેંચી શક્યા ન હતા.

ભારતીય ટીમે 345 રન બનાવીને ઓલઆઉટ થઈ

બીજા દિવસે ભારતે ટેસ્ટ મેચને આગળ વધારીને શ્રેયસ અય્યર(Shreyas Iyer) 105 રન બનાવ્યા, જો કે શ્રેયસ કાયલ જેમિસન(Kyle Jamieson) દ્વારા આઉટ થયો હતો, જ્યારે અશ્વિન 38 રન અને ઉમેશ યાદવે 10 રને ભારતીય ઇનિંગ્સનો ભાર તેના ખભા પર વહન કર્યો હતો. બાદ અશ્વિન આઉટ થયા બાદ આવેલો ઈશાંત શર્મા ખાતું ખોલીયા વગર પેવેલિયન ફર્યો અને ભારતીય ક્રિકેટ ટીમે(Indian cricket team) 345 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ શિયાળામાં કસરત ચાલુ રાખવાની છ રીતો

આ પણ વાંચોઃ રોહિત શર્મા-રાહુલ દ્રવિડ સાથે આવવાથી 'ટીમ કલ્ચર' સુધરશે: કેએલ રાહુલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.