ETV Bharat / sports

Exclusive Video: વન ડે સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાએ પરસેવો પાડ્યો - team india

સ્પોર્ટ્સ: ભારતીય ક્રિકેટ ટીમ અને ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ વચ્ચે 2 માર્ચથી વનડે સીરીઝ શરુ થવાની છે. 2 મેચોની ટી-20 સીરીઝમાં કરારી હાર બાદ ટીમ ઈન્ડિયા હવે 5 મેચની વનડે સીરીઝ હાથમાંથી જવા દેવા માંગતુ નથી. વનડે સીરીઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં થવા જઈ રહી છે. બંને ટીમો હૈદરાબાદમાં પહોંચી છે અને મિજબાન ટીમ નેટ્સ પર ખૂબ જ પરસેવો પાડી રહી છે.

ટીમ ઈન્ડિયા
author img

By

Published : Mar 1, 2019, 4:36 PM IST

Updated : Mar 1, 2019, 4:42 PM IST

બે મેચોની ટી-20 સીરીઝની પ્રથમ મેચ વાઈજૈગમાં રમાઈ હતી. જ્યાં ભારતીય ટીમ 3 વિકેટથી કંગારુ સામે હારી ગઈ હતી. બીજી મેચ બેંગલુરુમાં રમાઈ હતી, જ્યાં ભારતીય ટીમે 7 વિકેટથી હારનો સામનો કર્યો હતો. સાથે જ સીરીઝ પણ 0-2થી હારી ગઈ હતી. હવે જોવાનું રસપ્રદ રહેશે કે વનડે સીરીઝમાં ભારતીય ટીમ શું કમાલ કરે છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

શનિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરીઝની પ્રથમ મેચ રમાશે.

પ્રથમ બે વનડે માટે ભારતીય ટીમઃ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કપ્તાન), શિખર ધવન, અંબાતી રાયડૂ, કેદાર જાધવ, એમ.એસ. ધોની, જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, વિજય શંકર, કે.એલ. રાહુલ, ઋષભ પંત, સિદ્ધાર્થ કૌલ, રવિન્દ્ર જાડેજા.

Intro:Body:

Exclusive Video: वनडे सीरीज से पहले टीम इंडिया ने बहाया पसीना

मैच से पहले मैदान में पसीना बहाती टीम इंडियाहैदराबाद : भारतीय क्रिकेट टीम और ऑस्ट्रेलियाई क्रिकेट टीम के बीच 2 मार्च से वनडे सीरीज शुरू होने वाली है. 2 मैचों की टी-20 सीरीज में करारी मात के बाद टीम इंडिया अब 5 मैचों की वनडे सीरीज हाथ से नहीं जाने देगी. वनडे सीरीज का पहला मैच हैदराबाद में होने वाला है. दोनों टीमें हैदराबाद पहुंच चुकी हैं और मेजबान टीम नेट्स पर जमकर पसीना भी बहा रही है.

दो मैचों की टी-20 सीरीज का पहला मैच वाइजैग में खेला गया था जहां भारतीय टीम 3 विकेट से कंगारुओं से हार गई थी और दूसरा मैच बेंगलुरू में खेला गया जहां भारतीय टीम ने 7 विकेट से मैच गंवा दिया था. साथ ही सीरीज भी 0-2 से हार गई थी. अब देखना दिलचस्प होगा कि वनडे सीरीज में भारतीय टीम क्या कमाल करती है.

कल हैदराबाद के राजीव गांधी इंटरनेशनल क्रिकेट स्टेडियम में भारत बनाम ऑस्ट्रेलिया वनडे सीरीज का पहला मैच खेला जाएगा.

पहले दो वनडे के लिए भारतीय टीम -

विराट कोहली (कप्तान), रोहित शर्मा (उपकप्तान), शिखर धवन, अंबाती रायुडू, केदार जाधव, एमएस धोनी, जसप्रीत बुमराह, युजवेंद्र चहल, कुलदीप यादव, मोहम्मद शमी, विजय शंकर, केएल राहुल, ऋषभ पंत, सिद्धार्थ कौल, रविंद्र जडेजा.

Conclusion:
Last Updated : Mar 1, 2019, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.