ETV Bharat / sports

IND vs SA, 2nd ODI Live Score: બીજી વનડેમાં ભારત વાપસી કરવા મેદાને, 37 ઓવર પછી ક્રિઝ પર વેંકટેશ ઐયર-શાર્દુલ ઠાકુર તૈનાત

author img

By

Published : Jan 21, 2022, 3:29 PM IST

Updated : Jan 21, 2022, 5:20 PM IST

શુક્રવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ODI શ્રેણીની બીજી મેચ (IND vs SA, 2nd ODI Live Score) રમાઈ રહી છે. આ મેચ પણ પાર્લના બોલેન્ડ પાર્કમાં રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો, તેથી હવે કેએલ રાહુલના નેતૃત્વ (K L Rahul captaincy)માં ટીમ ઈન્ડિયા આ મેચથી શ્રેણીમાં વાપસી કરવા ઈચ્છશે.

IND vs SA, 2nd ODI Live Score: બીજી વનડેમાં ભારત વાપસી કરવા મેદાને, ક્રિઝ પર કોહલી-રાહુલ તૈનાત

પાર્લ: શુક્રવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ODI શ્રેણીની બીજી મેચ (IND vs SA, 2nd ODI Live Score) રમાઈ રહી છે. આ મેચ પણ પાર્લના બોલેન્ડ પાર્કમાં રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો, તેથી હવે કેએલ રાહુલના નેતૃત્વ (K L Rahul captaincy)માં ટીમ ઈન્ડિયા આ મેચથી શ્રેણીમાં વાપસી કરવા ઈચ્છશે. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાની બોલિંગ અને બેટિંગ બંને નિષ્ફળ સાબિત થઈ હતી. વિરાટ કોહલી અને શિખર ધવન સિવાય કોઈ પણ ભારતીય બેટ્સમેને પોતાનું કૌશલ્ય બતાવ્યું ન હતું. આ સાથે જ ટીમ ઈન્ડિયાની બોલિંગ પણ નિષ્ફળ સાબિત થઈ.

સૌથી વધુ 85 રન બનાવી પંત કેચ આઉટ

કેએલ રાહુલ પાંચમી ઓવરના પહેલા બોલ પર જ બચી ગયો. એનગીડીના બોલ પર જાનેમન મલાને રાહુલનો કેચ ગલીમાં છોડ્યો. શિખર ધવન 29 પર આઉટ થયો અને કેએલ રાહુલ 55 રન બનાવીને કેચ આઉટ થયો છે. સૌથી વધુ 85 રન બનાવી પંત પણ કેચ આઉટ થયો છે. જો કે રાહુલ અને પંતની 100 રનની ભાગીદારીએ 37 ઓવર પછી ભારતનો સ્કોર 5 વિકેટના નુકશાન પર 221 રન કર્યો છે.

SA ટીમમાં ફેરફાર

બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ (Team south africa)માં એક ફેરફાર કરવામાં આવ્યો છે. માર્કો જાન્સેનની જગ્યાએ સિસાંડા મગાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સાઉથ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન: ક્વિન્ટન ડી કોક (wk), જાનેમન મલાન, ટેમ્બા બાવુમા (c), એડન માર્કરામ, રાસી વાન ડેર ડુસેન, ડેવિડ મિલર, એન્ડીલે ફેલુક્વાયો, કેશવ મહારાજ, લુંગી એનગિડી, તબરેઝ શમ્સી, સિસાંડા મગાલા.

ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નથી

ભારતીય પ્લેઈંગ ઈલેવન (India playing eleven): કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, ઋષભ પંત (wk), શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ.

Last Updated : Jan 21, 2022, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.