ETV Bharat / sports

Women T20: મેચની જીતનો શ્રેય ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાને - ફ્રેયા કેમ્પ

ENGW vs INDW 2nd T20: પ્રથમ મેચ હાર્યા બાદ, ટીમ ઈન્ડિયા પર શ્રેણી (Smriti Mandhana innings against England) ગુમાવવાનું જોખમ હતું. પરંતુ સ્મૃતિ મંધાનાએ આ મેચમાં શાનદાર બેટિંગ કરતા ભારતની શ્રેણીમાં (India beat England in 2nd T20.) વાપસી કરી હતી. સ્મૃતિ મંધાનાએ માત્ર 53 બોલમાં 13 ચોગ્ગાની મદદથી અણનમ 79 રન ફટકારીને ટીમ ઈન્ડિયાને ધમાકેદાર જીત અપાવી હતી.

Etv Bharatમેચની જીતનો શ્રેય ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાને

author img

By

Published : Sep 14, 2022, 6:11 PM IST

હૈદરાબાદ : ભારતીય મહિલા ટીમે શ્રેણીની બીજી T20 (India beat England in 2nd T20) મેચમાં ઈંગ્લેન્ડ સામે (Smriti Mandhana innings against England) જોરદાર વિજય મેળવ્યો છે. ત્રણ મેચોની T20 શ્રેણીની બીજી મેચ ડર્બીના કાઉન્ટી ગ્રાઉન્ડ પર રમાઈ હતી. જેમાં ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડને આઠ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે આ શ્રેણીજ પણ 1 1 થી બરાબર કરી લીધી છે. અગાઉની મેચમાં ઈંગ્લેન્ડે ભારતીય ટીમને હરાવ્યું હતું. આ મેચની જીતનો શ્રેય ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાને જાય છે. મંધાનાએ ઈંગ્લેન્ડ સામે ધમાકેદાર ઈનિંગ્સ રમીને અણનમ 79 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ ગુરુવારે 15 સપ્ટેમ્બરે રમાશે.

હાફસેન્ચુરી ફટકારનારી યુવા ખેલાડી ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડનો પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. પ્રથમ ત્રણ ઓવરમાં ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરના ત્રણ બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી ચોથી વિકેટ માટે 32 રનની ભાગીદારી થઈ હતી. પરંતુ 10 ઓવરની રમતમાં ઇંગ્લેન્ડે 55 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. એક સમય એવો હતો કે, ઈંગ્લેન્ડ ભાગ્યે જ 100 રન બનાવી શકતું હતું. પરંતુ તે પછી 17 વર્ષની યુવા ટી20 બેટ્સમેન ફ્રેયા કેમ્પે બેટ વડે મેદાન પર ખળભળાટ મચાવી દીધો હતો. ફ્રેયા ઈંગ્લેન્ડ માટે ટી 20માં હાફસેન્ચુરી ફટકારનારી સૌથી યુવા ખેલાડી બની હતી.

143 રનનો ટાર્ગેટ હતો ફ્રેયા કેમ્પે આ ઐતિહાસિક ઈનિંગમાં 37 બોલમાં 51 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા છે. તેની ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 143 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ઈન્ડિયાની ધમાકેદાર જીત પ્રથમ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પર શ્રેણી ગુમાવવાનો ખતરો હતો. પરંતુ સ્મૃતિ મંધાનાએ આ મેચમાં શાનદાર બેટિંગ કરતા ભારતની શ્રેણીમાં વાપસી કરી હતી. સ્મૃતિ મંધાનાએ માત્ર 53 બોલમાં 13 ચોગ્ગાની મદદથી અણનમ 79 રન ફટકારીને ટીમ ઈન્ડિયાને ધમાકેદાર જીત અપાવી હતી. છેલ્લી છ T20I ઇનિંગ્સમાં મંધાનાની આ ત્રીજી અડધી સદી હતી.

ફ્રેયા કેમ્પ બોલીંગમાં પરાજય સ્મૃતિ મંધાના સિવાય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ બેટિંગ કરતા અણનમ 29 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે બેટિંગમાં તાકાત દેખાડનાર ફ્રેયા કેમ્પ બોલિંગમાં જોરદાર પરાજય પામી હતી. ફ્રેયાએ માત્ર એક ઓવર ફેંકી હતી તેમાં 19 રન ફટકાર્યા હતા.

છેલ્લી મેચ 15 સપ્ટેમ્બ ત્રણ મેચની આ શ્રેણીમાં બંને ટીમોએ એક એક મેચ જીતી છે. જ્યાં યજમાન ઈંગ્લેન્ડે ભારતીય ટીમને પ્રથમ મેચમાં હરાવ્યું હતું. બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને આઠ વિકેટે હરાવીને સિરીઝ બરાબરી કરી લીધી હતી. હવે શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ ગુરુવારે 15 સપ્ટેમ્બરે બ્રિસ્ટોલના કાઉન્ટી ગ્રાઉન્ડ પર રમાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.