હૈદરાબાદ: આવતા મહિને ઓક્ટોબરમાં વિશ્વની સૌથી મોટી ટુર્નામેન્ટ ક્રિકેટ વર્લ્ડ કપ યોજાવા જઈ રહ્યો છે. આ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ખાસ વાત એ છે કે, આ વખતે તેની યજમાની ભારત કરશે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે રમાશે. જેમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં સ્થિત ક્રિકેટ સ્ટેડિયમમાં મેચો યોજાશે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023 એટલા માટે પણ ખાસ છે કારણ કે, તાજેતરમાં જ સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકર ગોલ્ડન ટિકિટ આપવામાં આવી હતી. હવે ભારતીય સિનેમાના થલાઈવા અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ગોલ્ડન ટિકિટ આપવામાં આવી છે. BCCI સેક્રેટરી જય શાહે રજનીકાંતને ગોલ્ડન ટિકિટ આપી છે.
-
Honoured to present the golden ticket to the unparalleled cinematic icon, Shri @rajinikanth! His charisma knows no bounds and his passion for cricket is well-known. Delighted to welcome Thalaiva as our distinguished guest at the @ICC @CricketWorldCup 2023! Let the magic begin!… https://t.co/ku4EBrFAjE
— Jay Shah (@JayShah) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Honoured to present the golden ticket to the unparalleled cinematic icon, Shri @rajinikanth! His charisma knows no bounds and his passion for cricket is well-known. Delighted to welcome Thalaiva as our distinguished guest at the @ICC @CricketWorldCup 2023! Let the magic begin!… https://t.co/ku4EBrFAjE
— Jay Shah (@JayShah) September 19, 2023Honoured to present the golden ticket to the unparalleled cinematic icon, Shri @rajinikanth! His charisma knows no bounds and his passion for cricket is well-known. Delighted to welcome Thalaiva as our distinguished guest at the @ICC @CricketWorldCup 2023! Let the magic begin!… https://t.co/ku4EBrFAjE
— Jay Shah (@JayShah) September 19, 2023
BCCIએ તસવીર શેર કરી છે: તમને જણાવી દઈએ કે, BCCIએ પોતાની એક્સ પોસ્ટમાં રજનીકાંત અને જય શાહની તસવીર શેર કરી છે. આ તસવીરમાં BCCI સેક્રેટરી દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતને ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે ગોલ્ડન ટિકિટ આપીને સન્માનિત કરતા જોવા મળે છે. રજનીકાંત સફેદ ટી-શર્ટમાં જ્યારે જય શાહ સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળે છે.
-
The Phenomenon Beyond Cinema! 🎬
— BCCI (@BCCI) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The BCCI Honorary Secretary @JayShah presented the golden ticket to Shri @rajinikanth, the true embodiment of charisma and cinematic brilliance. The legendary actor has left an indelible mark on the hearts of millions, transcending language and… pic.twitter.com/IgOSTJTcHR
">The Phenomenon Beyond Cinema! 🎬
— BCCI (@BCCI) September 19, 2023
The BCCI Honorary Secretary @JayShah presented the golden ticket to Shri @rajinikanth, the true embodiment of charisma and cinematic brilliance. The legendary actor has left an indelible mark on the hearts of millions, transcending language and… pic.twitter.com/IgOSTJTcHRThe Phenomenon Beyond Cinema! 🎬
— BCCI (@BCCI) September 19, 2023
The BCCI Honorary Secretary @JayShah presented the golden ticket to Shri @rajinikanth, the true embodiment of charisma and cinematic brilliance. The legendary actor has left an indelible mark on the hearts of millions, transcending language and… pic.twitter.com/IgOSTJTcHR
રજનીકાંતને ગોલ્ડન ટિકિટ મળી: BCCIએ તેની પોસ્ટમાં લખ્યું છે, સિનેમાથી આગળ... BCCI સેક્રેટરી જયશાહે રજનીકાંતને ગોલ્ડન ટિકિટ આપી, જે સિનેમાની પ્રતિભા અને કરિશ્માના સાચા મૂર્ત સ્વરૂપ છે, મહાન અભિનેતાએ ભાષા અને સંસ્કૃતિને પાર કરી છે. લાખો લોકોના હૃદય પર અમીટ છાપ, અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે થલાઈવા અમારા વિશેષ અતિથિ તરીકે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભાગ લેશે અને તેમની હાજરી સૌથી મોટી ઇવેન્ટમાં ચમક ઉમેરશે.
આ પણ વાંચોઃ