નવી દિલ્હી: ભારતનો યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈ બુધવારે ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની શ્રેણીમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે ICC T20 આંતરરાષ્ટ્રીય બોલિંગ રેન્કિંગમાં પાંચ સ્થાનની છલાંગ લગાવીને ટોચના સ્થાને પહોંચી ગયો છે. બિશ્નોઈએ ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી શ્રેણીમાં 5 મેચમાં 9 વિકેટ ઝડપી હતી. 23 વર્ષના બિશ્નોઈના 699 રેટિંગ પોઈન્ટ છે. આ રીતે તેણે અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન (692 પોઈન્ટ)ને પાંચ સ્થાનનો ફાયદો ઉઠાવીને ટોચ પરથી હટાવી દીધો.
-
A rising 🇮🇳 star is crowned the new No.1 T20I bowler!
— ICC (@ICC) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
More on the latest @MRFWorldwide ICC Men's Player Rankings 👇https://t.co/jt2tgtr6bD
">A rising 🇮🇳 star is crowned the new No.1 T20I bowler!
— ICC (@ICC) December 6, 2023
More on the latest @MRFWorldwide ICC Men's Player Rankings 👇https://t.co/jt2tgtr6bDA rising 🇮🇳 star is crowned the new No.1 T20I bowler!
— ICC (@ICC) December 6, 2023
More on the latest @MRFWorldwide ICC Men's Player Rankings 👇https://t.co/jt2tgtr6bD
બિશ્નોઈએ રેન્કિંગમાં ક્યો કમાલ: શ્રીલંકાના સ્પિનર વાનિન્દુ હસરાંગા અને ઈંગ્લેન્ડનો આદિલ રાશિદ સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે અને બંનેના 679 પોઈન્ટ છે. શ્રીલંકાના મહિષ તિક્ષાના (677 પોઈન્ટ) ટોપ પાંચ બોલરોમાં સામેલ છે. રમતના આ ટૂંકા ફોર્મેટમાં ટોચના 10માં બિશ્નોઈ એકમાત્ર બોલર છે, જ્યારે અક્ષર પટેલ નવ સ્થાનની છલાંગ લગાવીને 18મા સ્થાને પહોંચ્યો છે.
-
Ravi Bishnoi in T20i 💙
— Notout* (@notoutstill) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Age : 2️⃣3️⃣ )
ICC Rankings : 𝟭
Matches : 21
Wickets : 34
Average : 17.3
Economy : 7.1
This LSG 🩸 Is Here to Rule !! pic.twitter.com/DVx2RoaK1a
">Ravi Bishnoi in T20i 💙
— Notout* (@notoutstill) December 6, 2023
(Age : 2️⃣3️⃣ )
ICC Rankings : 𝟭
Matches : 21
Wickets : 34
Average : 17.3
Economy : 7.1
This LSG 🩸 Is Here to Rule !! pic.twitter.com/DVx2RoaK1aRavi Bishnoi in T20i 💙
— Notout* (@notoutstill) December 6, 2023
(Age : 2️⃣3️⃣ )
ICC Rankings : 𝟭
Matches : 21
Wickets : 34
Average : 17.3
Economy : 7.1
This LSG 🩸 Is Here to Rule !! pic.twitter.com/DVx2RoaK1a
રુતુરાજ ગાયકવાડે પણ ધૂમ મચાવી: કેપ્ટન સૂર્યકુમાર યાદવ, જેણે ભારતને T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે 4-1થી જીત અપાવી, તે બેટ્સમેનોની રેન્કિંગમાં ટોચ પર છે, જ્યારે ઓપનર રુતુરાજ ગાયકવાડ એક સ્થાન સરકીને સાતમા સ્થાને આવી ગયો છે. હાર્દિક પંડ્યા ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં રમી શક્યો ન હોવા છતાં ઓલરાઉન્ડર ખેલાડીઓની યાદીમાં ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે.
પોતાનું સ્થાન વધુ મજબૂત કરવાની તક: રવિ બિશ્નોઈ અને રુતુરાજ ગાયકવાડ હવે સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 સિરીઝમાં સારુ પ્રદર્શન કરતા જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં તેની પાસે પોતાનું સ્થાન વધુ મજબૂત કરવાની તક હશે.
આ પણ વાંચો: