20:05 ઓક્ટોબર 14
ભારતે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી
-
Make it 3⃣ in a row for #TeamIndia! 👏 👏
— BCCI (@BCCI) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Shreyas Iyer sails past FIFTY as India beat Pakistan by 7 wickets! 👍 👍
Scorecard ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #INDvPAK | #MeninBlue pic.twitter.com/ucoMQf2bmU
">Make it 3⃣ in a row for #TeamIndia! 👏 👏
— BCCI (@BCCI) October 14, 2023
Shreyas Iyer sails past FIFTY as India beat Pakistan by 7 wickets! 👍 👍
Scorecard ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #INDvPAK | #MeninBlue pic.twitter.com/ucoMQf2bmUMake it 3⃣ in a row for #TeamIndia! 👏 👏
— BCCI (@BCCI) October 14, 2023
Shreyas Iyer sails past FIFTY as India beat Pakistan by 7 wickets! 👍 👍
Scorecard ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #INDvPAK | #MeninBlue pic.twitter.com/ucoMQf2bmU
પાકિસ્તાને આપેલા 192 રનના લક્ષ્યાંકને ભારતે 30.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
19:30 ઓક્ટોબર 14
IND vs PAK Match Live Updates : ભારતની ત્રીજી વિકેટ 22મી ઓવરમાં પડી.
-
8⃣6⃣ Runs
— BCCI (@BCCI) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
6⃣3⃣ Balls
6⃣ Fours
6⃣ Sixes
That was a 🔝 knock from #TeamIndia captain Rohit Sharma! 👏 👏
Follow the match ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #INDvPAK | #MeninBlue pic.twitter.com/W3SHVn1wzD
">8⃣6⃣ Runs
— BCCI (@BCCI) October 14, 2023
6⃣3⃣ Balls
6⃣ Fours
6⃣ Sixes
That was a 🔝 knock from #TeamIndia captain Rohit Sharma! 👏 👏
Follow the match ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #INDvPAK | #MeninBlue pic.twitter.com/W3SHVn1wzD8⃣6⃣ Runs
— BCCI (@BCCI) October 14, 2023
6⃣3⃣ Balls
6⃣ Fours
6⃣ Sixes
That was a 🔝 knock from #TeamIndia captain Rohit Sharma! 👏 👏
Follow the match ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #INDvPAK | #MeninBlue pic.twitter.com/W3SHVn1wzD
પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ 86 રનના અંગત સ્કોર પર 22મી ઓવરના ચોથા બોલ પર રોહિત શર્માને ઈફ્તિફાર અહેમદના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. 22 ઓવર પછી ભારતનો સ્કોર (157/3)
16:42 ઓક્ટોબર 14
IND vs PAK Match Live Updates: પાકિસ્તાનની છઠ્ઠી વિકેટ 34મી ઓવરમાં પડી.
-
Hands in the air if you castled the stumps twice in quick succession 🙌😎
— BCCI (@BCCI) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Jasprit Bumrah is on a roll!🔥#CWC23 | #TeamIndia | #INDvPAK | #MeninBlue pic.twitter.com/KxZ9kwdK38
">Hands in the air if you castled the stumps twice in quick succession 🙌😎
— BCCI (@BCCI) October 14, 2023
Jasprit Bumrah is on a roll!🔥#CWC23 | #TeamIndia | #INDvPAK | #MeninBlue pic.twitter.com/KxZ9kwdK38Hands in the air if you castled the stumps twice in quick succession 🙌😎
— BCCI (@BCCI) October 14, 2023
Jasprit Bumrah is on a roll!🔥#CWC23 | #TeamIndia | #INDvPAK | #MeninBlue pic.twitter.com/KxZ9kwdK38
ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે 49 રનના અંગત સ્કોર પર 34મી ઓવરના છેલ્લા બોલ પર મોહમ્મદ રિઝવાનને ક્લીન બોલ્ડ કર્યો હતો. 34 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર (168/6)
16:32 ઓક્ટોબર 14
IND vs PAK મેચ લાઇવ અપડેટ્સ: પાકિસ્તાનને 33મી ઓવરમાં બે ઝટકા લાગ્યા.
-
L.B.W! 😎
— BCCI (@BCCI) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Mohd. Siraj gets the opening wicket for #TeamIndia!
Pakistan lose Abdullah Shafique.
Follow the match ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #INDvPAK | #MeninBlue pic.twitter.com/WJIsgxs4Ig
">L.B.W! 😎
— BCCI (@BCCI) October 14, 2023
Mohd. Siraj gets the opening wicket for #TeamIndia!
Pakistan lose Abdullah Shafique.
Follow the match ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #INDvPAK | #MeninBlue pic.twitter.com/WJIsgxs4IgL.B.W! 😎
— BCCI (@BCCI) October 14, 2023
Mohd. Siraj gets the opening wicket for #TeamIndia!
Pakistan lose Abdullah Shafique.
Follow the match ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #INDvPAK | #MeninBlue pic.twitter.com/WJIsgxs4Ig
ભારતના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે 33મી ઓવરના બીજા બોલ પર સઈદ શકીલ (6)ને LBW આઉટ કર્યો હતો. ત્યારબાદ ઓવરના છેલ્લા બોલ પર તેણે 4 રનના અંગત સ્કોર પર ઈફ્તિખાર અહેમદને ક્લીન બોલ્ડ કર્યો હતો. 33 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર (166/5)
મુખ્ય પ્રધાન મેચ જોવા પધાર્યાઃ ભારત પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચ જોવા માટે ગુજરાત મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ સ્ટેડિયમ આવ્યા. તેમની સાથે ગૃૃહ પ્રધાન હર્ષ સંઘવી અને સી આર પાટીલ પણ જોડાયા છે.
15.04, 14 ઓક્ટોબર,
-
Pakistan are 49-1 at the end of the first Powerplay 🏏@imabd28 is the batter to be dismissed as @ImamUlHaq12 is joined by skipper @babarazam258.#INDvPAK | #DattKePakistani | #WeHaveWeWill pic.twitter.com/a8UBBGVaTW
— Pakistan Cricket (@TheRealPCB) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Pakistan are 49-1 at the end of the first Powerplay 🏏@imabd28 is the batter to be dismissed as @ImamUlHaq12 is joined by skipper @babarazam258.#INDvPAK | #DattKePakistani | #WeHaveWeWill pic.twitter.com/a8UBBGVaTW
— Pakistan Cricket (@TheRealPCB) October 14, 2023Pakistan are 49-1 at the end of the first Powerplay 🏏@imabd28 is the batter to be dismissed as @ImamUlHaq12 is joined by skipper @babarazam258.#INDvPAK | #DattKePakistani | #WeHaveWeWill pic.twitter.com/a8UBBGVaTW
— Pakistan Cricket (@TheRealPCB) October 14, 2023
Ind vs Pak Live Updates : 13મી ઓવરમાં પાકિસ્તાનની બીજી વિકેટ પડી
ભારતના ઝડપી બોલર હાર્દિક પંડ્યાએ 13મી ઓવરના ત્રીજા બોલે પાકિસ્તાનના ઈમામ-ઉલ-હકને 36 રને વિકેટ પાછળ કે.એલ. રાહુલના હાથે કેચ કરાવીને આઉટ કરાવી દીધો. 13 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર 2 વિકેટે 74 રન થયો.
14.50, 14 ઓક્ટોબર ,
Ind vs Pak Live Updates: 10 ઓવરમાં પાકિસ્તાને 1 વિકેટ ગુમાવીને 49 રનનો સ્કોર બનાવ્યો.
અમદાવાદ: વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ ભારતના સૌથી મોટા સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1,00,000 દર્શકો પહોંચે તેવી અપેક્ષા છે. ભારત અને પાકિસ્તાન બંને ટીમો આ શાનદાર મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ભારતીય ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે, ત્યારે પાકિસ્તાને પણ છેલ્લી મેચમાં વર્લ્ડ કપના મોટા લક્ષ્યને સફળતાપૂર્વક હાંસલ કરી લીધો હતો.
તમામ 7 મેચ ભારત જીત્યું: રોહિત શર્માનું ફોર્મ ભારત માટે સકારાત્મક સંદેશ છે. બાબર આઝમ પાકિસ્તાન માટે ફોર્મમાં નથી. જો કે શ્રીલંકા સામેની મેચમાં પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા શફીકે સદી ફટકારી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચોની વાત કરીએ તો વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 7 મેચ રમાઈ છે. ભારતે આ તમામ મેચ જીતી છે. પાકિસ્તાન એક પણ મેચ જીતી શક્યું નથી.
ભારતીય ટીમ ફોર્મમાં: ભારતીય બોલરોની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ અત્યાર સુધી વિરોધી ટીમને શરૂઆતના આંચકા આપવામાં સફળ રહ્યો છે. આ સાથે ભારતીય ટીમને બોલિંગ મોરચે સારી શરૂઆત મળી રહી છે. ભારતીય સ્પિન બોલરો મધ્ય ઓવરોમાં સતત બોલિંગ કરી રહ્યા છે અને વિકેટ લેવામાં સફળ રહ્યા છે. પાકિસ્તાનનો સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી હજુ સુધી પોતાની લય શોધી શક્યો નથી. પાકિસ્તાન ચોક્કસપણે ઇચ્છશે કે શાહીન ભારત સામેની મેચમાં ફરીથી ફોર્મમાં આવે.
મેચને લઈને ઉત્સાહ: આ મેચને લઈને ચાહકોમાં ઘણી ઉત્સુકતા છે અને તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અમદાવાદની હોટલો ફુલ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મહિનામાં આ ત્રીજી મેચ હશે. આ પહેલા ગયા મહિને રમાયેલા એશિયા કપમાં બંને ટીમો સામસામે આવી હતી. 2 સપ્ટેમ્બરે પલ્લેકેલેમાં બંને ટીમો વચ્ચે એશિયા કપના ગ્રુપ રાઉન્ડની મેચ અનિર્ણિત રહી હતી. તે જ સમયે, 10 સપ્ટેમ્બરે, ભારત અને પાકિસ્તાનની ટીમો સુપર-ફોરમાં સામસામે આવી હતી. ભારતે તે મેચ 228 રને જીતી હતી. હવે આ ત્રીજી મેચ છે.