ETV Bharat / sports

ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો, ગબ્બર બાદ આ ખેલાડી પણ થઈ શકે છે મેચની બહાર - virat kohli

સ્પોર્ટસ ડેસ્ક: વર્લ્ડ કપમાં એકવાર ફરી ભારતે પાકિસ્તાનને માત આપી છે. રવિવારે ઈંગ્લેન્ડના મૈનચેસ્ટરમાં રમાયેલી મેચમાં ટીમ ઈંડિયાએ શાનદાર બેટિંગ તેમજ બોલિંગનું પ્રદર્શન કરીને પાકિસ્તાનને હરાવ્યું હતુ, પરંતુ આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા માટે બીજા ઝટકા સમાન સમાચાર આવ્યા છે જેમાં ટીમ ઈન્ડિયાના સ્ટ્રાઈક ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર હૈમસ્ટ્રિંગને કારણે મેચ વચ્ચે જ ચાલી ગયો હતો પરંતુ હવે જાણકારી મળી રહી છે કે તેનો ઘાવ ઉંડો છે અને તે આગામી 2-3 મેચ રમી શક્શે નહી.

સ્પોર્ટસ ડેસ્ક
author img

By

Published : Jun 17, 2019, 2:07 PM IST

મેચ પૂર્ણ થયા બાદ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આ વાતની જાણકારી આપી હતી. વિરાટે કહ્યું હતું કે, ભુવનેશ્વર કુમારને થોડી પરેશાની થઈ રહી છે. તેઓ લપસી ગયા હતા જેના કારણે તેને ખેંચતાણ થઈ હતી. એવું લાગી રહ્યું છે કે, તેઓ 2 અથવા તો 3 મેચ રમી શક્શે નહિ. પરંતુ અમને લાગે છે કે તે લીગ મેચ દરમિયાન પરત ફરી શકે છે.

જણાવી દઈએ કે, આ વર્લ્ડકપમાં ભારતીય ટીમ માટે આ બીજી મોટો ઝટકો છે. અગાઉ ઓપનર શિખર ધવન પણ ઈજાના કારણે ટીમમાંથી બહાર નીકળ્યો હતો તે ક્યારે પાછો આવશે તે હજુ સુધી સ્પષ્ટ નથી. BCCI તરફથી શિખર ધવનના સ્થાન રિષમ પંતને લેવામાં આવ્યો છે.

સ્પોર્ટસ ડેસ્ક
ભુવનેશ્વર કુમાર

રવિવારના રોજ ભારતીય ટીમ બોલિંગ કરી રહી હતી ત્યારે ભુવનેશ્વર કુમારને પાંચમી ઓવરમાં તેના પગ પર તાણ આવી હતી. તે તેની ઓવર પણ પૂર્ણ કરી શક્યો નહોતો અને વિજય શંકરને તેની ભરપાઈ કરી હતી. જો કે, ભૂવીની અધૂરી ઓવરને પૂર્ણ કરવા આવેલ વિજયે તેના પ્રથમ બોલ પર જ વિકેટ ઝડપી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ અત્યાર સુધીમાં 4 મેચ રમી છે અને જેમાંથી 3 માં જીત મળી છે તો એક મેચ વરસાદને કારણે રદ્દ કરાઈ હતી. ટીમ ઈંડિયાની આગામી મેચ અફઘાનિસ્તાન, વેસ્ટ ઇંડિઝ અને બાંગ્લાદેશ સામે છે. જેમાં આ ત્રણેય મેચમાં જ ભુવીનું રમવું શક્ય નથી.

Intro:Body:

https://aajtak.intoday.in/story/bhuvneshwar-kumar-out-of-team-india-for-two-three-match-world-cup-india-pakistan-tspo-1-1093465.html

टीम इंडिया को बड़ा झटका, गब्बर के बाद ये खिलाड़ी भी अगले तीन मैच से बाहर

वर्ल्डकप में एक बार फिर भारत ने पाकिस्तान को मात दी है. रविवार को इंग्लैंड के मैनचेस्टर में खेले गए मुकाबले में टीम इंडिया ने शानदार बल्लेबाजी और फिर गेंदबाजी के दम पर पाकिस्तान को हराया. लेकिन इस जीत के साथ एक बुरी खबर भी आई है. टीम इंडिया के स्ट्राइक फास्ट बॉलर भुवनेश्वर कुमार हैमस्ट्रिंग के कारण बीच मैच से बाहर चले गए थे, लेकिन अब पता चला है कि उनका ये खिंचाव गहरा है. और वह अगले 2-3 मैच में नहीं दिखेंगे.

मैच खत्म होने के बाद कप्तान विराट कोहली ने बयान दिया कि भुवनेश्वर कुमार को अभी थोड़ी दिक्कत है, वह फिसल गए जिसकी वजह से खिंचाव आया है. ऐसा लगता है कि वह अगले दो या तीन मैच में टीम का हिस्सा नहीं हो पाएंगे. लेकिन हमें उम्मीद है कि वह लीग मैच के दौरान ही टीम के साथ जुड़ सकते हैं.

आपको बता दें कि इस वर्ल्डकप में भारतीय टीम के लिए दूसरा बड़ा झटका है. इससे पहले ओपनर शिखर धवन भी हाथ में चोट लगने के कारण टीम से बाहर चल रहे हैं, वह कब वापसी करेंगे. ये भी अभी तक साफ नहीं है, बीसीसीआई की तरफ से शिखर धवन के बैकअप के तौर पर ऋषभ पंत को इंग्लैंड बुलाया गया है.

रविवार को जब भारतीय टीम गेंदबाजी कर रही थी, तब पांचवें ओवर में भुवनेश्वर कुमार को पैर में खिंचाव आया था. वह अपना ओवर भी पूरा नहीं कर पाए थे और विजय शंकर ने उनकी भरपाई की थी. हालांकि, भुवी का अधूरा ओवर फेंकने आए विजय ने अपनी पहली ही गेंद पर विकेट झटक लिया था.

गौरतलब है कि भारतीय चीम अभी तक चार मैच खेल चुकी है, इनमें तीन में उसे जीत मिली है तो वहीं एक मैच बारिश की वजह से धुल गया था. टीम इंडिया का अगला मुकाबला अफगानिस्तान, वेस्टइंडीज और बांग्लादेश की टीम से है. ऐसे में भुवनेश्वर इन तीन मैचों का हिस्सा मुश्किल ही हो सकते हैं.  

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.