ભારત બોલર્સમાં બુમરાહે 4 વિકેટ લીધી હતી જ્યારે હાર્દિકે 3 વિકેટ મેળવવામાં સફળતા મળી હતી, બેટીંગમાં રોહીત શર્માંએ શાનદાર શતક બનાવ્યું હતુ, જ્યારે રાહુલે 77 રન બનાવ્યા હતા, રોહીતની આ વર્લ્ડ કપની 4થી સદી છે.
wc19: ભારતે બાંગ્લાદેશને 28 રને હરાવ્યુ, ભારતનો સેમીફાઇનલમાં પ્રવેશ ભારતીય ટીમને છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડ સામે 31 રને કારમો પરાજય મળ્યો હતો. ત્યારે સામા પક્ષે બાંગ્લાદેશની ટીમે પોતાના પ્રદર્શનથી સૌ કોઈને ચોંકાવી દીધા છે.
wc19: ભારતે બાંગ્લાદેશને 28 રને હરાવ્યુ, ભારતનો સેમીફાઇનલમાં પ્રવેશ ભારતમાં સેમીફાઈનલમાં પહોંચવાથી માત્ર એક જ પોઈન્ટ દુર છે, પરંતુ જો બાંગ્લાદેશ સામે ભારત હારશે, તો શ્રીલંકા સામેની મેચ ભારત માટે ‘કરો યા મરો’ ની સ્થિતિ ઉભી કરશે. બાંગ્લાદેશની ટીમ કોઈપણ ટીમની રમત બગાડવા માટે પૂર્ણતઃ સક્ષમ છે. આ અગાઉ 2007 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે ભારતની સ્થિતિ બગાડી હતી.
wc19: ભારતે બાંગ્લાદેશને 28 રને હરાવ્યુ, ભારતનો સેમીફાઇનલમાં પ્રવેશ જો કે, બાંગ્લાદેશ સામેની મેચ અગાઉ જ ભારતને એક મોટો ફટકો પડ્યો છે. વિજય શંકરના પગમાં ઈજા થવાને કારણે તેઓ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ચુક્યા છે. આ અગાઉ શિખર ધવન પણ ઈજાને કારણે બહાર થયા હતા. જો કે, ભારત દ્વારા રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે હુકમનો એક્કો સાબીત થઈ શકે છે.
ટીમ ઈન્ડિયાઃ વિરાટ કોહલી (કેપ્ટન), જસપ્રીત બૂમરાહ, યુઝવેન્દ્ર ચહલ, રિષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા, કેદાર જાદવ, હાર્દિક પંડ્યા, કે.એલ.રાહુલ, મહોમ્મદ શમી, રોહિત શર્મા, કુલદિપ યાદવ
ટીમ બાંગ્લાદેશઃ મશરફે મુર્તઝા (કેપ્ટન), તમીમ ઈકબાલ, સૌમ્ય સરકાર, શબ્બીર રહેમાન, રૂબેલ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, અબુ ઝાયેદ, મહમદુલ્લા, મોહમ્મદ સૈફુદ્દીન, મોસદ્દક હુસૈન, શાકિબ અલ હસન, મેંહદી હસન, લિટન દાસ (વિકેટકીપર), મુશ્ફીકુર રહીમ (વિકેટકીપર), મોહમ્મદ મિથુન

Intro:Body:
विश्व कप : भारत-बांग्लादेश के बीच मैच आज
बर्मिघम, 2 जुलाई (आईएएनएस)| आईसीसी विश्व कप-2019 में भारतीय क्रिकेट टीम का सामना आज यहां एजबेस्टन क्रिकेट ग्राउंड पर बांग्लादेश से होगा। अभी तक अपराजेय चल रही थी भारतीय टीम को हालांकि अपने पिछले मैच में इंग्लैंड से हार का सामना करना पड़ा। बांग्लादेश एक ऐसी टीम है जिससे इस विश्व कप में अच्छे प्रदर्शन की उम्मीद तो सभी ने की थी लेकिन जिस तरह की क्रिकेट यह एशियाई टीम खेल रही है, उसने सभी को हैरान कर दिया है।
भारत सेमीफाइनल में जाने से एक अंक की दूरी पर है लेकिन अगर बांग्लादेश के खिलाफ उसे हार मिलती है तो उसका श्रीलंका के खिलाफ मैच करो या मरो जैसा हाल हो जाएगा।
बांग्लादेश किसी भी टीम का खेल बिगाड़ सकती है। 2007 विश्व कप में इसी टीम ने भारत को मात देकर शुरूआती दौर से बाहर कर दिया था। ऐसे में भारत को बांग्लादेश की मौजूदा फॉर्म को देखकर सतर्क रहना होगा।
इस मैच से पहले भारत को एक और झटका भी लगा है। हरफनमौला खिलाड़ी विजय शंकर पैर में चोट के कारण विश्व कप से बाहर हो गए हैं। शंकर भारत के दूसरे ऐसे खिलाड़ी हैं जो विश्व कप से बाहर हो गए हैं। उनसे पहले शिखर धवन को भी अंगूठे में चोट के कारण विश्व कप से बाहर जाना पड़ा था।
बांग्लादेश टीम को यहां तक पहुंचाने में उसके सबसे अनुभवी खिलाड़ी शाकिब अल हसन का अहम योगदान रहा है जिन्होंने बल्ले और गेंद से बेहतरीन प्रदर्शन किया है।
बांग्लादेश सिर्फ शाकिब के दम पर ही नहीं है। तमीम इकबाल, महमदुल्ला, मुश्फीकुर रहीम, लिटन दास, इन सभी ने भी शाकिब के साथ मिलकर स्कोरबोर्ड को चलाया है।
गेंदबाजी में कप्तान मशरफे मुर्तजा, मुस्तफीजुर रहमान टीम के लिए बड़ा रोल निभाते आए हैं। इस मैच में जीत बांग्लादेश के लिए सेमीफाइनल की उम्मीदों को जिंदा रखने के लिए भी जरूरी है।
इंग्लैंड के खिलाफ भारतीय टीम का विजय क्रम रुक गया। मेजबान टीम के खिलाफ भारतीय टीम ने रन भी लुटाए और उसके बल्लेबाज रन भी नहीं बना पाए।
भारतीय गेंदबाजों को इस मैच में बेहतर रणनीति और बैकअप प्लान के साथ उतरना होगा क्योंकि जिस तरह की बल्लेबाजी जेसन रॉय, जॉनी बेयरस्टो ने की थी उस तरह की बल्लेबाजी तमीम, शाकिब और रहीम करने में सक्षम हैं।
अगर भारतीय बल्लेबाजी की बात की जाए तो एक बार फिर भारत को गौर करना होगा कि शीर्ष क्रम के बल्लेबाज का अंत तक न रहना टीम के लिए हार की संभावना को बढ़ा देता है।
टीमें :
भारत : विराट कोहली (कप्तान), जसप्रीत बुमराह, युजवेंद्र चहल, ऋषभ पंत, महेंद्र सिंह धोनी (विकेटकीपर), रवींद्र जडेजा, केदार जाधव, दिनेश कार्तिक, हार्दिक पांड्या, लोकेश राहुल, मोहम्मद शमी, रोहित शर्मा, कुलदीप यादव।
बांग्लादेश : मशरफे मुर्तजा (कप्तान), तमीम इकबाल, सौम्य सरकार, शब्बीर रहमान, रुबेल हुसैन, मुस्तफिजुर रहमान, अबु जायेद, महमदुल्ला, मोहम्मद सैफुद्दीन, मोसद्दक हुसैन, शाकिब अल हसन, मेहदी हसन, लिटन दास (विकेटकीपर), मुश्फीकुर रहीम (विकेटकीपर), मोहम्मद मिथुन।
--आईएएनएस
Conclusion: