ETV Bharat / sports

વિશ્વકપમાં જોવા મળશે દુનિયાના સૌથી મોંઘા 12 અમ્પાયર, અધધ.. પગાર - Aleem Dar

સ્પોટ્સ ડેસ્ક: ક્રિકેટમાં અમ્પાયરની ભૂમિકા સૌથી મહત્વની માનવામાં આવે છે. તેમનો એક નિર્ણય હાર-જીત નક્કી કરે છે. એવામાં ICC અમ્પાયર્સની પંસદગી કરતા સમયે ધ્યાન રાખી રહી છે. ક્રિકેટ વિશ્વકપમાં 2019માં ગણતરીના જ દિવસો બાકી છે. એવામાં જાણવું જરૂરી છે કે, ક્રિકેટના મહાસંગ્રામમાં અમ્પારીંગ કરનાર અમ્પાયર કોણ છે અને તેમને પગાર કેટલો મળે છે.

ફાઈલ ફોટો
author img

By

Published : May 20, 2019, 3:09 PM IST

Updated : May 20, 2019, 3:43 PM IST

ICCએ વિશ્વકપમાં અમ્પાયર્સની પેનલમાં ભારતનો એક જ અમ્પાયર છે. ટેસ્ટ, વન ડે અને T-20 મેચો માટે એક રકમ નક્કી કરી રાખી છે. આ રકમ બધા અમ્પાયર્સને મળે છે. આ સવિયા અમ્પાયરને અનુભવ અને પ્રદર્શનના આધારે તેમનો પગાર નક્કી કરવામાં આવે છે, પરંતુ 2019માં વિશ્વકપમાં પહેલા કોઈપણ અમ્પાયરનો પગાર ICC જાહેર નથી કર્યો.

અલીમ ડાર
પાકિસ્તાન માટે 17 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનાર અમીર ડાર વર્તમાન સમયમાં ક્રિકેટ જગતમાં સૌથી મોંઘા અમ્પાયર માનવામાં આવે છે. ડારે 31 વર્ષની ઉમરે વનડેમાં અમ્પાયરના રુપમાં ડેબ્યૂ કર્યું હતું. તેઓ વિશ્વકપ- 2003, 2007 અને 2011 સહિત ઘણા મોટા ટૂર્નામેન્ટમાં અમ્પારીંગ કરી ચૂક્યા છે. ડારને 2009 અને 2010માં અમ્પાયર ઓફ ધ યરનો એવાર્ડ મેળવી ચૂક્યા છે. ઘણી વેબસાઈટ્સ પ્રમાણે તેમણે ટેસ્ટમાં અમ્પારિંગ માટે 300 ડોલર (2,10,874 રૂપિયા) ટી 20માં અમ્પારિંગ માટે 1000 ડોલર (70,294 રૂપિયા) અને વનડે માટે 2200 ડોલર (1,54,641 રૂપિયા) મળે છે. આ ઉપરાંત વર્ષે 45000 ડોલર (31,61,117) પગાર મળે છે.

alim
અલીમ ડાર

નિગેલ લોંગ
દુનિયામાં સૌથી મોંઘા અને સારા અમ્પારીંગ કરનાર લોકોમાં નિગેલ લોંગનું બીજી નામ બીજા સ્થાને આવે છે. એક જાણકારી પ્રમાણે, નિગેલ લોંગ ટેસ્ટ માટે 3000 ડોલર (2,10,874 રૂપિયા) ટી 20 માટે 1000 ડોલર (70,291 રૂપિયા) અને વનડે માટે 2200 ડોલર (1,54,641 રૂપિયા) મળે છે. આ ઉપરાંત તેમણે વર્ષમાં 4500 ડોલર (31,63,117) પગાર મળે છે. લોંગે 2002માં અમ્પારીંગની શરુઆત કરી હતી.

long
નિગેલ લોંગ

પોલ રીફેલ
પોલ રીફેલ 1999માં ક્રિકેટ વિશ્વકપ જીતનાર આસ્ટ્રેલિયાની ટીમના સદસ્ય હતા. તેમણે 2004-2005માં અમ્પારીંગની શરુઆત કરી હતી. 2005-2006 સત્રમાં તેમણે ક્રિકેટ આસ્ટ્રેલિયા નેશનલ અમ્પાયરની પેનલમાં સામેલ કરવામાં આવ્યાં હતા. જે બાદ ફેબ્રુઆરી, 2009માં વનડેમાં અમ્પાયરીંગની શરુઆત કરી હતી. તેમણે ICCની જેમ ટેસ્ટમાં 3000 ડોલર (2,10,874 રૂપિયા) ટી 20 મેચ માટે 1000 ડોલર (70,291) રૂપિયા અને વનડે માટે 2200 (1,54,641 રૂપિયા) મળે છે. આ ઉપરાંત તેમણે વર્ષમાં 31,63,117 રૂપિયા પગાર મળે છે.

paol
પોલ રીફેલ

ક્રિસ ગફાને
ક્રિસ ગફાનેનું નામ દુનિયામાં સારા ક્રિકેટ અમ્પાયરમાં લેવામાં આવે છે. તેમણે ક્રિકેટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી અને ફર્સ્ટ ક્લાસમાં 83 મેચ રમ્યા હતા. આ સિવાય 2010માં તેમણે અમ્પાયરીંગની શરૂઆત કરી હતી. ICC ક્રિકેટમાં તેમનું નામ 2015માં સામેલ થયું હતું. 2015માં તેમણે પ્રમોશન મળ્યું હતું. તેમણે ICCએ અમ્પાયરોની પેનલમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમણે મેચમાં અમ્પાયરીંગ માટે 3000 ડોલર (2,10,874) રૂપિયા, ટી 20 માટે 1000 ડોલર 70,291 રૂપિયા અને વનડે માટે 2200 ડોલર 1,51,641 રૂપિયા મળે છે.

cris
ક્રિસ ગફાને

ઈયાન ગૂલ્ડ

ઈગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને અમ્પાયર ઈયાન ગૂલ્ડે ICC CWC 1983માં એક વિકેટકીપર તરીકે રમી હતી. ICC વિશ્વકપ 2007માં 3 મેચમાં અમ્પાયરીંગ કરી હતી. ICCની પેનલમાં સામેલ ઈયાન ગૂલ્ડને બાકી અમ્પાયરની જેમ ટેસ્ટ માટે 3000 ડોલર (2,10,874) રૂપિયા, ટી 20 માટે 1000 ડોલર 70,291 રૂપિયા અને વનડે માટે 2200 ડોલર 1,51,641 રૂપિયા મળે છે. આ ઉપરાંત વર્ષમાં 35000 ડોલર 24,60,200 રૂપિયા મળે છે.

iyan
ઈયાન ગૂલ્ડ

કુમાર ધર્મસેના
શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અને ICCના પેનલમાં સામેલ ધર્મસેનાએ અમ્પાયરીંગની શરૂઆત 2009માં કરી હતી. ધર્મસેના ન ફક્ત સારા અમ્પાયર છે, પરંતુ ધનીક અમ્પાયર્સમાં સામેલ પણ છે. તેમણે ICCની તરફથી વર્ષ 24 લાખ 60 હજાર રૂપિયા પગાર મળે છે. આ ઉપરાંત તેમણે ટેસ્ટ માટે 3000 ડોલર (2,10,874) રૂપિયા, ટી 20 માટે 1000 ડોલર 70,291 રૂપિયા અને વનડે માટે 2200 ડોલર 1,51,641 રૂપિયા મળે છે.

kumar
કુમાર ધર્મસેના

રિચર્ડ ઈલિંગવર્થ

રિચર્ડ ઈલિંગવર્થને 2006માં ECB ઈગ્લેન્ડ ક્રિકેટ બોર્ડમાં અમ્પાયર્સની લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા. જે બાદ નવેમ્બર 2009માં તેમણે પ્રમોશન મળ્યું અને તેઓ ICCની પેનલમાં સામેલ થયા હતા. 2013માં ICCની પેનલમાં સ્થાન મળ્યું હતું. ICC 2019 વિશ્વકપમાં 12 અમ્પાયર્સમાં તેમનું નામ સામેલ છે. તેમણે ICC તરફથી વર્ષ 24 લાખ 60 હજાર રૂપિયા મળે છે. આ ઉપરાંત તેમણે ટેસ્ટ માટે 3000 ડોલર (2,10,874) રૂપિયા, ટી 20 માટે 1000 ડોલર 70,291 રૂપિયા અને વનડે માટે 2200 ડોલર 1,51,641 રૂપિયા મળે છે.

richard
રિચર્ડ ઈલિંગવર્થ

રિચર્ડ કેટલબરો

રિચર્ડ કેટલબરોને ECBમાં 2006માં અમ્પાયર્સની લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા. ICC ક્રિકેટ વિશ્વકપમાં 2011માં અમ્પાયરમાંથી એક છે. મે 2011માં તેમણે અમ્પાયર્સની પેનલમાં સામેલ કરવામાં આવ્યા હતા. કેટલબરોમાં વર્ષે 20 લાખ 60 હજાર રૂપિયા પગાર મળે છે. આ ઉપરાંત તેમણે ટેસ્ટ માટે 3000 ડોલર (2,10,874) રૂપિયા, ટી 20 માટે 1000 ડોલર 70,291 રૂપિયા અને વનડે માટે 2200 ડોલર 1,51,641 રૂપિયા મળે છે.

ump
રિચર્ડ કેટલબરો

બ્રુસ ઓક્સેનફોર્ડ
ઓસ્ટ્રેલિયાઈ અમ્પાયર બ્રૂસ ઓક્સસેનેફોર્ડ દુનિયાના સૌથી મોંઘા અમ્પાયરમાં સામેલ છે. બ્રૂસ ઓક્સેનફોર્ડે 1991થી 1993 સુધી 8 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમ્યા છે. જે બાદ 2001માં અમ્પાયરીંગની શરુઆત કરી હતી. ICCએ પેનલમાં સામેલ બ્રૂસને ICC તરફથી વર્ષે 24 લાખ 60 હજાર રૂપિયા પગાર મળે છે. આ ઉપરાંત તેમણે ટેસ્ટ માટે 3000 ડોલર (2,10, 874) રૂપિયા, ટી 20 માટે 1000 ડોલર 70,291 રૂપિયા અને વનડે માટે 2200 ડોલર 1,51,641 રૂપિયા મળે છે.

bron
બ્રુસ ઓક્સેનફોર્ડ

ર્રોડ ટકર
ર્રોડ દુનિયામાં સારા અમ્પાયર્સમાંથી એક છે. તેમણે સાઉથ વેલ્સ અને તસ્માનિયા માટે ક્રિકેટ રમી છે. 2010માં અમ્પાયરીંગની શરૂઆત કરી હતી. 2009માં વન ડે અને ટી 20માં અમ્પાયરીંગની શરૂઆત કરી હતી. ICC વિશ્વ ટી 20 2009 અને 2010ની સાથે ICC વિશ્વકપ 2011માં સારી અમ્પાયરીંગ માટે તેમણે સમ્માનિત કર્યા છે. બાકી અમ્પાયરોની જેમ ICC તરફથી ટેસ્ટ માટે 3000 ડોલર (2,10, 874) રૂપિયા, ટી 20 માટે 1000 ડોલર 70,291 રૂપિયા અને વનડે માટે 2200 ડોલર 1,51,641 રૂપિયા મળે છે. આ સિવાય તેમણે વર્ષે 35000 રૂપિયા લગભગ 24,60,202 રૂપિયા મળે છે.

rod
ર્રોડ ટકર

મેરેસ ઇરાસમસ
દક્ષિણ આફ્રિકી અમ્પાયર મેરેસ ઈરાસમસ દુનિયાના સૌથી સારા અમ્પાયર માનવામાં આવે છે. આનુ કારણ છે કે, ICC તેમણે અમ્પાયરીંગ માટે પંસદ કર્યા છે. 2006માં અમ્પાયર તરીકે ટી 20માં પ્રદાર્પણ કર્યું હતું. ICC તરફથી બાકી અમ્પાયર્સની જેમ ટેસ્ટ માટે 3000 ડોલર (2,10,874) રૂપિયા, ટી 20 માટે 1000 ડોલર 70,291 રૂપિયા અને વનડે માટે 2200 ડોલર 1,51,641 રૂપિયા મળે છે. અ સિવાય તેમણે વર્ષે 35000 ડોલર લગભગ 24,60,202 રૂપિયા મળે છે.

merise
મેરેસ ઇરાસમસ

સુંદરમ રવિ
ક્રિકેટ વિશ્વકપ 2019માં 12 એમ્પાયર્સમાં સામેલ એક માત્ર ભારતીય અમ્પાયરનું નામ સુંદરમ રવિ છે. 2011માં અમ્પાયરીંગની શરૂઆત કરી હતી. તેમના પ્રદર્શનને જોતા તેમણે જૂન 2015માં એલીટ પેનલમાં સામેલ કરવામાં આવ્યા હતા. ICCની એલીટ પેનલનો ભાગ બનનાર એસ વેંકટરાઘવના બાદ બીજા ભારતીય છે. સુંદરમ રવિને ICC વર્ષે 24 લાખ 60 લાખ પગાર મળે છે. આ સિવાય તમણે ICC તરફથી ટેસ્ટ માટે 3000 ડોલર (2,10,874 રૂપિયા, ટી 20 માટે 1000 ડોલર 70,291 રૂપિયા અને વનડે માટે 2200 ડોલર 1,51,641 રૂપિયા મળે છે.

ravi

Intro:Body:

elite panel of icc umpires and salaries highest earning cricket umpires world cup 2019

વિશ્વકપમાં જોવા મળશે દુનિયાના 12 મોંધા અમ્પાયર, જાણો કેટલો છે પગાર

સ્પોટ્સ ડેસ્ક: ક્રિકેટમાં અમ્પાયરની ભૂમિકા સૌથી મહત્વની માનવામાં આવે છે. તેમનો એક નિર્ણય જીત હાર નક્કિ કરે છે. એવામાં ICC અમ્પાયરની પંસદગી કરતા સમયે ધ્યાન રાખી રહી છે. ક્રિકેટ વિશ્વકપમાં 2019માં ગણતરીના જ દિવસો બાકી છે. એવામાં જાણવું જરૂરી છે કે, ક્રિકેટના મહાસંગ્રામમાં અમ્પારીંગ કરનાર અમ્પાયર કોણ  કોણ અને તેમને પગાર કેટલો મળે છે.  

ICCએ વિશ્વકપમાં અમ્પાયરનોની પેનલમાં ભારતનો એક જ અમ્પાયર છે. ટેસ્ટ, વન ડે અને ટી 20 મેચો માટે એક રમક નક્કી કરી રાખી છે. આ રકમ બધા અમ્પાયરોને મળે છે. આ સવિયા અમ્પાયરને અનુભવ અને પ્રદર્શનના આધારે તેમનો પગાર નક્કી કરવામાં આવે છે, પરંતુ 2019માં વિશ્વકપમાં પહેલા કોઈ પણ અમ્પાયરનો પગાર ICC જાહેર નથી કર્યો. 

અલીમ ડાર

પાકિસ્તાન માટે 17 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનાર અમીર ડાર વર્તમાન સમયમાં ક્રિકેટ જગતમાં સૌથી મોટા અમ્પાયર માનવામાં આવે છે. ડારે 31 વર્ષની ઉમરે વનડેમાં અમ્પાયરના રુપમાં ડેબ્યૂ કર્યું હતું. તેઓ વિશ્વકપ 2003, 2007 અને 2011 સહિત ઘણા મોટા ટૂર્નામેન્ટમાં અમ્પારીંગ કરી ચૂક્યા છે. ડારને 2009 અને 2010માં અમ્પાયર ઓફ ધ યરનો એવાર્ડ મેળવી ચૂક્યા છે. 

ઘણી વેબસાઈટ્સ પ્રમાણે તેમણે ટેસ્ટમાં અમ્પારિંગ માટે 300 ડોલર (2,10,874 રૂપિયા) ટી 20માં અમ્પારિંગ માટે 1000 ડોલર (70,294 રૂપિયા) અને વનડે માટે 2200 ડોલર (1,54,641 રૂપિયા) મળે છે.આ ઉપરાંત વર્ષે 45000 ડોલર (31,61,117) પગાર મળે છે. 

નિગેલ લોંગ

દુનિયામાં સૌથી મોંઘા અને સારા અમ્પારીંગ કરનાર લોકોમાં નિગેલ લોંગનું બીજી નામ બીજા સ્થાને આવે છે. જાણકારી પ્રમાણે નિગેલ લોંગ ટેસ્ટ માટે 3000 ડોલર (2,10,874 રૂપિયા) ટી 20 માટે 1000 ડોલર (70,291 રૂપિયા) અને વનડે માટે 2200 ડોલર (1,54,641 રૂપિયા) મળે છે. 

આ ઉપરાંત તેમણે વર્ષમાં 4500 ડોલર (31,63,117) પગાર મળે છે. લોંગે 2002માં અમ્પારિંગની શરુઆત કરી હતી. 

પોલ રીફેલ

પોલ રીફેલ 1999માં ક્રિકેટ વિશ્વકપ જીતનાર આસ્ટ્રેલિયાની ટીમના સદસ્ય હતા. તેમણે 2004/2005માં અમ્પારીંગની શરુઆત કરી હતી. 2005/2006 સત્રમાં તેમણે ક્રિકેટ આસ્ટ્રેલિયા નેશનલ અમ્પાયર પેનલમાં સામેલ કરવામાં આવ્યા હતા. જે બાદ ફેબ્રુઆરી 2009માં વનડેમાં અમ્પાયરીંગની શરુઆત કરી હતી.

તેમણે ICCની જેમ ટેસ્ટમાં 3000 રૂપિયા (2,10,874 રૂપિયા) ટી 20 મેચ માટે 1000 ડોલર (70,291) રૂપિય અને વનડે માટે 2200 (1,54,641 રૂપિયા મળે છે. આ ઉપરાંત તેમણે વર્ષમાં 31,63,117 રૂપિયા પગાર મળે છે.  

ક્રિસ ગફાને

ક્રિસ ગફાનેનું નામ દુનિયામાં સારા ક્રિકેટ અમ્પાયરમાં લેવામાં આવે છે. તેમણે ક્રિકેટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી અને ફર્સ્ટ ક્લાસમાં 83 મેચ રમ્યા હતા. આ સિવાય 2010માં તેમણે અમ્પાયરીંગની શરૂઆત કરી હતી. ICC ક્રિકેટમાં તેમનું નામ 2015માં સામેલ થયું હતું. 

2015માં તેમણે પ્રમોશન મળ્યું હતું. તેમણે ICCએ અમ્પાયરોની પેનલમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમણે મેચમાં અમ્પાયરીંગ માટે 3000 ડોલર (2,10,874) રૂપિયા, ટી 20 માટે 1000 ડોલર 70,291 રૂપિયા અને વનડે માટે 2200 ડોલર 1,51,641 રૂપિયા મળે છે. 

ઈયાન ગૂલ્ડ

ઈગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને અમ્પાયર ઈયાન ગૂલ્ડે ICC CWC 1983માં એક વિકેટકીપર તરીકે રમી હતી. ICC વિશ્વકપ 2007માં 3 મેચમાં અમ્પાયરીંગ કરી હતી. 

ICCની પેનલમાં સામેલ ઈયાન ગૂલ્ડને બાકી અમ્પાયરની જેમ ટેસ્ટ માટે 3000 ડોલર (2,10,874) રૂપિયા, ટી 20 માટે 1000 ડોલર 70,291 રૂપિયા અને વનડે માટે 2200 ડોલર 1,51,641 રૂપિયા મળે છે. આ ઉપરાંત વર્ષમાં 35000 ડોલર 24,60,200 રૂપિયા મળે છે. 

કુમાર ધર્મસેના 

શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અને ICCના પેનલમાં સામેલ ધર્મસેનાને અમ્પાયરીંગની શરૂઆત 2009માં કરી હતી. ધર્મસેના ન ફક્ત સારા અમ્પાયર છે, પરંતુ અમીર અમ્પાયરોમાં સામેલ પણ છે. તેમણે ICCની તરફથી વર્ષ 24 લાખ 60 હજાર રૂપિયા પગાર મળે છે. 

આ ઉપરાંત તેમણે ટેસ્ટ માટે 3000 ડોલર (2,10,874) રૂપિયા, ટી 20 માટે 1000 ડોલર 70,291 રૂપિયા અને વનડે માટે 2200 ડોલર 1,51,641 રૂપિયા મળે છે. 

રિચર્ડ ઈલિંગવર્થ

Conclusion:
Last Updated : May 20, 2019, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.