ETV Bharat / sports

જાણો, એલન બોર્ડરે ક્યાં ત્રણ કેપ્ટનની કરી પ્રશંસા - Eoin Morgan

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાના મહાન બૅટ્સમૅન અલેન બોર્ડરે માને છે કે, ભારતના વિરાટ કોહલી, ઈંગ્લેન્ડના ઈયોન માર્ગન અને ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચ પર 30મે થી શરુ થઈ રહેલા વિશ્વકપમાં બધાની નજર રહશે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 26, 2019, 12:47 PM IST

એક વેબસાઈટે 63 વર્ષીય બોર્ડરેનો હવાલો આપતાં જણાવ્યું કે, હું સમજુ છું કે, વિરાટ કોહલી એક અલગ પ્રકારનો કેપ્ટન છે. તે ઘણો આક્રમક ખેલાડી છે અને ઉત્સાહિત ખેલાડી છે. આવા ખિલાડીઓથી ખબર પડે છે કે, તેમણે સારું કરવાનું જરૂર છે, કારણે વિરાટ બધાને મોં પર બોલે છે.

kohli
કોહલી, મોર્ગન અને ફિંચ

મોર્ગનની પ્રશંસા કરી
બોર્ડરે કહ્યું કે, મને લાગે છે કે, તેઓ સેમીફાઈનલ સુધી પહોચવામાં સફળ રહશે. મોર્ગન એક સારો ક્રિકેટર છે, તે સારા કેપ્ટનમાંથી એક છે. તેમની ટેક્નિક શાનદાર છે અને વર્તમાન સમયમાં તેમના ગેમ પ્લાનની વિરુદ્વ રમવું મુશ્કલે છે. ઓસ્ટ્રેલિયાની 178 વનડે મેચમાં કૅપ્ટનશીપ કરનાર મોર્ગનથી પ્રભાવિત થયા છે. બોર્ડરે કહ્યું કે, મને લાગે ઈગ્લેન્ડ સારું પ્રદર્શન કરશે.

morgan
મોર્ગન

'ઓસી' કેપ્ટન ફિંચની કરી પ્રશંસા
એરોન ફિંચ શાનદાર કામ કરે છે. તેમણે ટીમમાં સકારાત્મકતા ઉભી કરી છે. મને લાગે છે કે, તેમની કૅપ્ટનશીપની ખાસ વાત છે. બધા પોતાને જવાબદારીઓને જાણે છે. ફિંચે સારું કામ કર્યું છે. બોર્ડરે વધુમાં કહ્યું કે, ટેક્નિકલ રીતે હું વિચારું છું કે, કોહલી, મોર્ગન અને ફિંચ સારું પ્રદર્શન કરશે.

fench
ફિંચ

Intro:Body:

एलेन बॉर्डर ने विश्वकप में शामिल इन तीन कप्तानों की तारीफों के पुल बांधे, कहा   इन पर होंगी सबकी नजरें

ऑस्ट्रेलिया के महान बल्लेबाज एलेन बॉर्डर मानते हैं कि भारत के विराट कोहली, इंग्लैंड के ईयोन मोर्गन और ऑस्ट्रेलिया के एरोन फिंच पर 30 मई से इंग्लैंड एंड वेल्स में शुरू हो रहे विश्वकप में नजर बनाए रखनी होगी.

मेलबर्न : एक वेबसाइट ने 63 वर्षीय बॉर्डर के हवाले से बताया, "मैं समझता हूं कि विराट कोहली एक अलग प्रकार के कप्तान है. वो काफी आक्रामक खिलाड़ी हैं और जिंदादिली से खेलते हैं. इसलिए खिलाड़ियों को पता चल जाता है कि उन्हें बेहतर करने की जरूरत है क्योंकि विराट सभी को उनके मुंह पर बोलते हैं." 

मोर्गन नया प्लान लेकर आएं हैं 

ऑस्ट्रेलिया की 178 वनडे मैचों में कप्तानी करने वाले मोर्गन से भी प्रभावित नजर आएं. बॉर्डर ने कहा, "मुझे लगता है कि इंग्लैंड बेहतरीन प्रदर्शन कर रही है. वो एक नया गेम प्लान लेकर आए हैं इसलिए ये देखना दिलचस्प होगा कि विश्वकप में वह कैसा खेलते हैं. वे इसकी वजह से एक खतरनाक टीम है और एक गेंदबाज के रूप में आप उनके सामनो दबाव में होंगे."

फिंच की तारीफ की 

उन्होंने कहा, "मुझे लगता है वे सेमीफाइनल तक पहुंचने में कामयाब होंगे. मोर्गन एक अच्छे वनडे क्रिकेटर हैं, वह अन्य बेहतरीन कप्तानों की तरह है. तकनीकी रूप से वो शानदार हैं और इस समय उनके गेम प्लान के खिलाफ खेलना खतरनाक है." बार्डर ने हमवतन कप्तान फिंच की भी बहुत प्रशंसा की.

उन्होंने बहुत अच्छा काम किया है 

उन्होंने कहा, "एरोन फिंच शानदार काम कर रहे हैं. उन्होंने टीम में सकारात्मकता फैलाई है, मुझे लगता है कि यही उनकी कप्तानी की खास बात है. हर कोई अपनी जिम्मेदारियों को जानता है और ये खेलने के लिए अच्छा माहौल है. इसलिए एक कप्तान के रूप में ये एक अच्छी शुरूआत है. उन्होंने बहुत अच्छा काम किया है" बॉर्डर ने कहा, "तकनीकी रूप से मैं सोचता हूं कोहली, मॉर्गन और फिंच अच्छा करेंगे."

____________________________________________________

allan border picks kohli morgan finch as 3 skippers to watch out for in wc 2019

allan border, Aaron Finch, virat kohli, Eoin Morgan, Cricket World Cup

જાણો એલન બોર્ડરે ક્યાં ત્રણ કેપ્ટનની કરી પ્રશંસા 

સ્પોટ્સ: ઓસ્ટ્રેલિયાના મહાન બેસ્ટમેન અલેન બોર્ડરે માને છે કે, ભારતના વિરાટ કોહલી, ઈગ્લેન્ડના ઈયોન માર્ગન અને ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચ પર 30મે થી શરુ થઈ રહેલા વિશ્વકપમાં બઘાની નજર રહશે.

એક વેબસાઈટે 63 વર્ષીય બોર્ડરેનો હવાલો આપતા જણાવ્યું કે, હું સમજુ છુ કે, વિરાટ કોહલી એક અલગ પ્રકારનો કેપ્ટન છે, તે ઘણો આક્રમક ખેલાડી છે અને ઉત્સાહિત ખેલાડી છે. આવા ખિલાડીઓથી ખબર પડે છે કે, તેમણે સારુ કરવાનું જરૂર છે, કારણે વિરાટ બધાને મોંઢા પર બોલે છે. 

મોર્ગનની પ્રશંસા કરી

બોર્ડરે કહ્યું કે, મને લાગે છે કે, તેઓ સેમીફાઈનલ સુધી પહોચવામાં સફળ રહશે. મોર્ગન એક સારો ક્રિકેટર છે, તે સારા કેપ્ટનમાંથી એક છે. તેમની ટેકનીકી શાનદાર છે અને વર્તમાન સમયમાં તેમના ગેમ પ્લાનની વિરુદ્વ રમવું મુશ્કલે છે. ઓસ્ટ્રેલિયાની 178 વનડે મેચમાં કપ્ટેનશીપ કરનાર મોર્ગનથી પ્રભાવિત થયા છે. બોર્ડરે કહ્યું કે મને લાગે ઈગ્લેન્ડ સારુ પ્રદર્શન કરશે. 

'ઓસી' કેપ્ટન સ્મિથની કરી પ્રશંસા

એરોન ફિંચ શાનદાર કામ કરે છે. તેમણે ટીમમાં સકારાત્મકતા ઉભી કરી છે. મને લાગે છે કે, તેમની કેપ્ટનશીપની ખાસ વાત છે. બઘા પોતાને જવાબદારીઓને જાણે છે. ફિંચ સારુ કામ કર્યું છે. બોર્ડરે વધુમાં કહ્યું કે, ટેકનિકલ રીતે હું વિચારું છું કે કોહલી, મોર્ગન અને ફિંચ સારુ પ્રદર્શન કરશે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.