ETV Bharat / sports

ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચમાં દર્શકોને એન્ટ્રી નહિ - ટી-20 મેચ સિરિઝ

પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે આવતા મહિને યોજાનારી ટેસ્ટ અને ટી-20 મેચની શ્રેણી દર્શકોની વગર રમશે.

ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન
ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન
author img

By

Published : Mar 30, 2021, 10:32 AM IST

  • પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ
  • દર્શકોને આ શ્રેણીમાં ભાગ લેવાની મંજૂરી નથી
  • પહેલી મેચ 29 એપ્રિલથી 3 મે અને 7 મેથી 11 મે દરમિયાન રમાશે

પાકિસ્તાન (લાહોર) : પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ અને ત્રણ ટી-20 મેચની શ્રેણી એપ્રિલ-મેમાં રમાવાની છે. દર્શકોને આ શ્રેણીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી નથી.

પાકિસ્તાનની ટીમ ઝિમ્બાબ્વે માટે 17 એપ્રિલે રવાના થશે

પાકિસ્તાનની ટીમ ઝિમ્બાબ્વે માટે 17 એપ્રિલે રવાના થશે અને પ્રવાસની શરૂઆત 21 એપ્રિલે પ્રથમ ટી 20 મેચથી થશે. બન્ને ટીમો વચ્ચે ટી-20 શ્રેણી બાદ, બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 29 એપ્રિલથી 3 મે અને 7 મેથી 11 મે દરમિયાન રમાશે.

આ પણ વાંચો : હસન અલી બે COVID ટેસ્ટ નેગેટિવ આવતા પાકિસ્તાની ટ્રેનીંગમાં જોડાશે

કોરોના પછી ક્રિકેટ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મહત્વની ભૂમિકા

પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ડિરેક્ટર ઝાકિર ખાને કહ્યું કે, "કોરોના પછી ક્રિકેટ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મહત્વની ભૂમિકા ભજવી છે અને ઝિમ્બાબ્વે સાથેની આ મુલાકાત કડીનું આગળનું પગલું છે. અમે સલામત વાતાવરણમાં ક્રિકેટ રમવાનો પ્રયાસ કર્યો છે અને અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આ મુશ્કેલ સમય પણ અમે આ જ પ્રયાસમાં છીએ."

આ પણ વાંચો : પાકિસ્તાન સામે પરાજય બાદ ટીમ ઈન્ડિયા માફી માગતી હતી: શાહિદ આફ્રિદી

ટીમ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પૂર્ણ કરી, 17 એપ્રિલે ઝિમ્બાબ્વે માટે રવાના થશે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, ટીમ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પૂર્ણ કરશે અને 17 એપ્રિલે ઝિમ્બાબ્વે માટે રવાના થશે. ગત વર્ષે જાન્યુઆરીમાં ઝિમ્બાબ્વેએ શ્રીલંકાની બે ટેસ્ટ માટે મહેમાનગતિ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.