ETV Bharat / sports

WIvsIND: ભારતીય ટીમે 2-0થી જીતી સીરિઝ , વિરાટ કોહલીએ 43મી સદી ફટકારી

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી વનડે વરસાદના લીધે સ્ટોપ થઈ હતી. મેચ સ્ટોપ થઇ તે પહેલા વેસ્ટ ઈન્ડિઝે 22 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 158 રન કર્યા હતા. વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ભારત સામેની ત્રીજી વનડેમાં પોર્ટ ઓફ સ્પેન ખાતે ટોસ જીતીને પ્રથણ બેટિંગ પસંદ કરી હતી. વિન્ડીઝે પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા હતા. જ્યારે, ભારતની ટીમમાં કુલદીપ યાદવની જગ્યાએ યૂઝવેન્દ્ર ચહલ રમ્યો હતો. પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઇ હતી. જ્યારે, બીજી મેચ ભારતે ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે 59 રને જીતી હતી. ભારત 2006થી વિન્ડીઝ સામે સીરિઝ હાર્યું નથી. અને સતત 9મી સીરિઝ પોતાના નામે કરી છે.

etv bharat
author img

By

Published : Aug 14, 2019, 8:16 PM IST

Updated : Aug 15, 2019, 5:24 AM IST

વિરાટ કોહલી 114 અને શ્રેયસ અય્યરની શાનદાર ઈનિંગથી રમી હતી. ભારતે વેસ્ટઈન્ડીઝને ત્રીજા વન-ડે મેચમાં 6 વિકેટે હાર આપી 2-0થી સીરિઝ પર કબ્જો મેળવ્યો હતો.વરસાદના કારણે મેચ 35-35 ઓવરનો કરવામાં આવ્યો હતો. રોહિત શર્મા 10 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે શિખર ધવનને ફેબિયન એલનએ 36 રન પર કેચ આઉટકર્યો હતો. ઋષભ પંત ખાતું ખોલ્યા વગર જ આઉટ થયો હતો. તો વિરાટ કોહલીએ કેપ્ટન ઇનિંગ્સ રમતા કરિયરની 43મી સદી ફટકારી હતી.

શ્રેયસ ઐયર 41 બોલમાં 65 રન કરીને સતત બીજી મેચમાં અર્ધસદી મારી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી હતી. આ પહેલા વેસ્ટઈન્ડીઝે ત્રીજી વન-ડે મેચમાં પ્રથમ બેટિંગ પંસદ કરી હતી. વરસાદના વિલંબને લીધે મેચ 35 ઓવરની કરવામાં આવી હતી. ક્રિસ ગેલે અંતિમ મેચમાં તાબડતોડ 72 રન કર્યા હતા. તો એવિન લુઈસે 43 રન કર્યા હતા.

ખેલાડી
ખેલાડી

શિમરોન હેટમાયર 18 રને અને શાઈ હોપ 19 રને પીચ પર રમી રહ્યા હતા. તે પહેલા વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ત્યાર બાદ 15 ઓવરમાં બે વિકેટ ગુમાવી 130 રન કર્યા છે. ક્રિસ ગેલ 72 અને એવીન લુઈસ 43 રન આઉટ થયા હતાં. ફરી શરુ થયેલી મેચમાં વેસ્ટઈન્ડીઝે ભારતને આપ્યો 255 રનનો લક્ષ્ય આપ્યો હતો.

ભારતની પ્લેઈંગ ઇલેવન:

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, શ્રેયસ ઐયર,ઋષભ પંત, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, યૂઝવેન્દ્ર ચહલ અને ખલીલ અહેમદ

વેસ્ટ ઇન્ડિઝની પ્લેઈંગ ઇલેવન:

જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રિસ ગેલ, એવીન લુઈસ, શાઈ હોપ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, રોસ્ટન ચેઝ, કાર્લોસ બ્રેથવેટ, ફેબયીન એલેન, કીમો પોલ અને કેમર રોચ​

Intro:Body:

સ્પોર્ટ્સ ડેસ્ક: વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ત્યાર બાદ 7 ઓવરમાં વિના વિકેટ ગુમાવી 63 રન કર્યા છે. ક્રિસ ગેલ અને એવીન લુઈસ પીચ પર રમી રહ્યા છે.

વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બેટિંગ લીધી

વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ભારત સામેની ત્રીજી વનડેમાં પોર્ટ ઓફ સ્પેન ખાતે ટોસ જીતીને પ્રથણ બેટિંગ પસંદ કરી હતી. વિન્ડીઝે પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. જ્યારે, ભારતની ટીમમાં કુલદીપ યાદવની જગ્યાએ યૂઝવેન્દ્ર ચહલ રમી રહ્યો છે.

ત્રણ મેચની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. પહેલી મેચ વરસાદના લીધે રદ થઇ હતી. જ્યારે, બીજી મેચ ભારતે ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે 59 રને જીતી હતી. ભારત 2006થી વિન્ડીઝ સામે સીરિઝ હાર્યું નથી અને આજે સતત 9મી સીરિઝ પોતાના નામે કરી શકે છે.

ભારતની પ્લેઈંગ ઇલેવન:

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, શ્રેયસ ઐયર,ઋષભ પંત, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, યૂઝવેન્દ્ર ચહલ અને ખલીલ અહેમદ

વેસ્ટ ઇન્ડિઝની પ્લેઈંગ ઇલેવન:

જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રિસ ગેલ, એવીન લુઈસ, શાઈ હોપ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, રોસ્ટન ચેઝ, કાર્લોસ બ્રેથવેટ, ફેબયીન એલેન, કીમો પોલ અને કેમર રોચ​

Conclusion:
Last Updated : Aug 15, 2019, 5:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.